gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ જે. કે. કોટેજ અગ્નિકાંડ અંગે મોટો ખુલાસોઃ RUDA અને GPCBની મંજૂરી વિના ધમધમતી હતી ફેક્ટરી | Ra…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in GUJARAT
0 0
0
રાજકોટ જે. કે. કોટેજ અગ્નિકાંડ અંગે મોટો ખુલાસોઃ RUDA અને GPCBની મંજૂરી વિના ધમધમતી હતી ફેક્ટરી | Ra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot Fire Update: રાજકોટમાં TRP અગ્નિકાંડના પીડિતોને હજુ સુધી ન્યાય નથી મળ્યો ત્યારે ફરી એકવાર ભયાનક આગ લાગી હતી. સોમવારે શહેરના કુવાવડા રોડ પર નવાગામ (આણંદપર) ખાતે રાજારામ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં દિવેલીયાપરા વિસ્તારમાં સાબુ બનાવતી ફેક્ટરીમાં જ્વંલતશીલ પદાર્થ સ્ટોર કરતાં કારખાના જે. કે. કોટેજમાં આગ લાગી હતી. જેમાં હવે મોટો ખુલાસો થયો છે. આ ફેક્ટરી છેલ્લાં અનેક વર્ષોથી RUDA અને GPCBની મંજૂરી વિના ધમધમી રહી હતી.

મંજૂરી વિના ધમધમતી હતી ફેક્ટરી

મળતી માહિતી મુજબ, જે. કે. કોટેજ ફેક્ટરી છેલ્લાં અનેક વર્ષોથી RUDA (રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી)ની મંજૂરી વિના ધમધમી રહી હતી. ફેક્ટરીના માલિક દ્વારા GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) ની પણ મંજૂરી લેવામાં નહતી આવી. આ સિવાય ફેક્ટરી પાસે ફાયર NOC પણ નહતું. તેમ છતાં અનેક વર્ષોથી તંત્રની બેદરકારીના કારણે આ ફેક્ટરી ધમધમી રહી છે. હજું તંત્ર TRP આગકાંડના પીડિતોને ન્યાય નથી અપાવી શક્યું ત્યાં ફરી એકવાર તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. 

આ પણ વાંચોઃ ડીસા અગ્નિકાંડમાં મોટો ખુલાસો, શ્રમિકોને સુતળી બોમ્બ બનાવવા લવાયા હતા, પરિજનો આઘાતમાં

ફેક્ટરીના માલિકે આપ્યું નિવેદન

આ મામલે ફેક્ટરીના માલિકે જણાવ્યું કે, જ્યારે બિલ્ડિંગ બનાવવામાં આવી ત્યારે અમને GPCB અને RUDA ની મંજૂરી લેવી પડશે કે કેમ તે વિશે કોઈ માહિતી નહતી. તંત્ર દ્વારા અમને કોઈ નોટિસ અપાઈ નથી. 

પોલીસે હાથ ધરી તપાસ

હાલ, આ મામલે કુવાવડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વીડિયોગ્રાફી દ્વારા સમગ્ર પુરાવા એકઠા કરી રહી છે. હજુ સુધી આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસે ફેક્ટરી માલિકની બેદરકારી અંગે પણ તપાસ હાથ ધરી છે. ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે, ક્યાં સુધી તંત્ર કોઈ મોટી દુર્ઘટના ન થાય ત્યાં સુધી ઊંઘતી રહેશે? ડીસામાં પણ આ જ પ્રકારે ગેરકાયદે ફેક્ટરીના કારણે 21 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અનેક પરિવારોનો માળો વિખેરાઈ ગયો છે. ત્યારે હજું ક્યાં સુધી તંત્ર આવી મોતનો તમાશો જોતી રહેશે? 

આ પણ વાંચોઃ માલિકોને રાજી કરવા નિર્દોષોના મોત! 5 વર્ષમાં ફેક્ટરી અકસ્માતમાં 992 ગરીબ શ્રમિકોએ જીવ ગુમાવ્યાં

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, મંગળવારે બપોરે 12 વાગ્યાની આસપાસ દિપન નડીયાપરાની માલિકીના જે. કે .કોટેજ ઈન્ડસ્ટ્રીઝ નામના કારકાનામાં આગ લાગ્યાનો કોલ મળતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગે ક્ષણવારમાં જ એટલી વિકરાળ રૂપ લઈ લીધું હતું કે, તેના ધુમાડાના ગોટેગોટા પાંચ-સાત કિ.મી.દૂર માધાપર ચોક, ગોંડલ ચોકથી દેખાતા હતા. આગ કેસ્ટર ઓઈલમાં લાગી હતી અને સાબુ બનાવવાના કેમિકલ ઉપરાંત પાઈન ઓઈલ, ફ્લેગનન્સી સુગંધી કેમીકલથી આગ ચોતરફ ફેલાવા લાગી હતી. આગથી સળગેલા કેમિકલ ભરેલા કેરબા ધડાકાભેર ફાટયા હતા અને રસ્તા પર જ્યાં આ કેમિકલ ઢોળાયું ત્યાં પણ આગના લપકારા નજરે પડતા આજુબાજુના વિસ્તારમાં ભય સાથે નાસભાગ મચી હતી. કારખાના સામે વંડામાં રાખેલ ગાયોને તુરંત છોડીને દૂર લઈ જવાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સિંધુથી સાબરમતીની સફર: અમદાવાદમાં 9 વર્ષમાં 1295 પાકિસ્તાનીઓ બન્યા ભારતીય નાગરિક | 1 295 Pakistani M…
GUJARAT

સિંધુથી સાબરમતીની સફર: અમદાવાદમાં 9 વર્ષમાં 1295 પાકિસ્તાનીઓ બન્યા ભારતીય નાગરિક | 1 295 Pakistani M…

March 31, 2026
ગાંધીનગર: PM મોદીએ કર્યું ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ, કહ્યું- અશાંતિની આગમાં દાઝી રહેલા વ…
GUJARAT

ગાંધીનગર: PM મોદીએ કર્યું ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ, કહ્યું- અશાંતિની આગમાં દાઝી રહેલા વ…

March 31, 2026
અમદાવાદ: બાપુનગરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, ભાજપ કોર્પોરેટરની ઓફિસ અને વાહનોમાં તોડફોડ | Ahmedabad …
GUJARAT

અમદાવાદ: બાપુનગરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, ભાજપ કોર્પોરેટરની ઓફિસ અને વાહનોમાં તોડફોડ | Ahmedabad …

March 31, 2026
Next Post
ઝારખંડમાં ત્રિપલ મર્ડરની ખૌફનાક ઘટના, દીકરીની બંને આંખો ફોડી, માતા-દીકરાની કરી ઘાતકી હત્યા | mother …

ઝારખંડમાં ત્રિપલ મર્ડરની ખૌફનાક ઘટના, દીકરીની બંને આંખો ફોડી, માતા-દીકરાની કરી ઘાતકી હત્યા | mother ...

ડીસા અગ્નિકાંડમાં મોટો ખુલાસો, શ્રમિકોને સુતળી બોમ્બ બનાવવા લવાયા હતા, પરિજનો આઘાતમાં | Deesa Fire f…

ડીસા અગ્નિકાંડમાં મોટો ખુલાસો, શ્રમિકોને સુતળી બોમ્બ બનાવવા લવાયા હતા, પરિજનો આઘાતમાં | Deesa Fire f...

વક્ફ એટલે શું? ભારતમાં ક્યારે શરુઆત થઈ, જાણો આ મુદ્દે હોબાળાનું કારણ અને તમામ વિગતો | what is waqf b…

વક્ફ એટલે શું? ભારતમાં ક્યારે શરુઆત થઈ, જાણો આ મુદ્દે હોબાળાનું કારણ અને તમામ વિગતો | what is waqf b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા રેલવે વિભાગે ખાતર લોડિંગમાં 129.54 ટકા વૃદ્ધિ નોંધાવી | Vadodara Railway Division records 129…

વડોદરા રેલવે વિભાગે ખાતર લોડિંગમાં 129.54 ટકા વૃદ્ધિ નોંધાવી | Vadodara Railway Division records 129…

4 days ago
સાબરકાંઠા: નકલી દૂધના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, કોર્ટે ‘સત્યા ડેરી’ના સંચાલકના 2 દિવસના રિમાન્…

સાબરકાંઠા: નકલી દૂધના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, કોર્ટે ‘સત્યા ડેરી’ના સંચાલકના 2 દિવસના રિમાન્…

1 month ago
દિલ્હી ખાતે ગુજરાતને પ્રાપ્ત થયો સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ થીમ આધારિત ટેબ્લોને “પોપ્યુલર ચોઈસ…

દિલ્હી ખાતે ગુજરાતને પ્રાપ્ત થયો સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ થીમ આધારિત ટેબ્લોને “પોપ્યુલર ચોઈસ…

2 months ago
ગુજરાતના 17 જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, સૌરાષ્ટ્રના બે જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ |…

ગુજરાતના 17 જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, સૌરાષ્ટ્રના બે જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ |…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News