gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં વરસાદી પાણીમાં વીજ કરંટના કારણે યુવક-યુવતીનું મોત, તંત્રની ઘોર બેદરકારી | ahmedabad coupl…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં વરસાદી પાણીમાં વીજ કરંટના કારણે યુવક-યુવતીનું મોત, તંત્રની ઘોર બેદરકારી | ahmedabad coupl…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદમાં 8 સપ્ટેમ્બરની રાતે તંત્રની ઘોર બેદરકારીના કારણે બે લોકોના વીજકરંટ લાગવાની ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારમાં એક યુવક અને એક યુવતીના ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યા હતાં. જો કે, ફાયરની ટીમની મદદથી બંનેના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા. 

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, અમદાવાદના નારોલ વિસ્તારમાં મટનગલી ખાતે બે લોકોના વીજકરંટના કારણે મોત નિપજ્યા હતા. હકીકતમાં આ વિસ્તારમાં વરસાદી પાણીમાં કરંટ હતો. આ દરમિયાન એક દ્વિચક્રી વાહન પાણીમાંથી પસાર થયું કે, તુરંત કરંટ લાગતા વાહન પર બેઠેલા યુવક અને યુવતી બંને નીચે પટકાયા હતા. પાણીમાં કરંટ વધુ હોવાના કારણે બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. બંને મૃતક પતિ-પત્ની હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ સલામત ગુજરાતના દાવા વચ્ચે અસામાજિક તત્ત્વો બેફામ; અમદાવાદ-સુરતમાં બળાત્કારના કેસો વધ્યા

વરસાદી પાણીમાં કરંટ લાગતા મૃત્યુ

ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોને ફાયર વિભાગને મદદ માટે બોલાવ્યું હતું. ત્યારબાદ મોડી રાત્રે ફાયર વિભાગે બંનેના મૃતદેહને કરંટવાળા પાણીમાંથી બહાર કાઢ્યા અને  બાદમાં બંનેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દ્વિચક્રી વાહન GJ-27 DD 0314ના આધારે વાહન ચાલકની ઓળખ કરી તેમના પરિવારને આ વિશે જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પરિજનો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મૃતક માટે ન્યાયની માંગણી કરી તંત્ર સામે ગંભીર આરોપ લગાવ્યા હતા. 

આ પણ વાંચોઃ …તો ગંભીરા બ્રિજ જેવી વધુ ઘટના બની હોત! ગુજરાતમાં બે-ચાર નહીં 166 બ્રિજ પડું-પડું

તંત્રની ઘોર બેદરકારી

સમગ્ર ઘટનાને લઈને તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વરસાદ બંધ થઈ ગયા બાદ પણ વરસાદી પાણી રોડ પરથી ઓસર્યા નહતા. આ સિવાય વીજપોલ પડી ગયા બાદ પણ તેનો પાવર બંધ કરવામાં નહતો આવ્યો જેના કારણે બંનેના મોત થયા હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…
GUJARAT

Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…

October 2, 2026
Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …
GUJARAT

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

October 2, 2026
Next Post
સલામત ગુજરાતના દાવા વચ્ચે અસામાજિક તત્ત્વો બેફામ; અમદાવાદ-સુરતમાં બળાત્કારના કેસો વધ્યા | ahmedabad …

સલામત ગુજરાતના દાવા વચ્ચે અસામાજિક તત્ત્વો બેફામ; અમદાવાદ-સુરતમાં બળાત્કારના કેસો વધ્યા | ahmedabad ...

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ‘ખેલ’: આ પક્ષે NDAને સમર્થન આપતા એકઝાટકે વધી ગયા 11 વોટ | in the vice preside…

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં 'ખેલ': આ પક્ષે NDAને સમર્થન આપતા એકઝાટકે વધી ગયા 11 વોટ | in the vice preside...

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: મતદાનનો બહિષ્કાર કરનારા ત્રણ પક્ષો કોનો ખેલ બગાડશે? જાણો સમીકરણ | vice presiden…

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: મતદાનનો બહિષ્કાર કરનારા ત્રણ પક્ષો કોનો ખેલ બગાડશે? જાણો સમીકરણ | vice presiden...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ટૅક્નોલૉજી ગુલામ ન બને માણસ, તેનાથી બચવું અશક્ય અને અયોગ્ય: મોહન ભાગવત | rss chief mohan bhagwat sp…

‘ટૅક્નોલૉજી ગુલામ ન બને માણસ, તેનાથી બચવું અશક્ય અને અયોગ્ય: મોહન ભાગવત | rss chief mohan bhagwat sp…

9 months ago
અમદવાદ એરપોર્ટને ઓપરેશનલ એક્સીલેન્સ માટે દેશનું પ્રથમ QCFI 5’S’ સર્ટિફિકેટ મળ્યું!

અમદવાદ એરપોર્ટને ઓપરેશનલ એક્સીલેન્સ માટે દેશનું પ્રથમ QCFI 5’S’ સર્ટિફિકેટ મળ્યું!

1 year ago
યુનિ.ની પરીક્ષામાં કાપલી કરનારા ઘટયા, આ વખતે માત્ર ૧૪૬ કોપી કેસ | decline in copy case in exam in ms…

યુનિ.ની પરીક્ષામાં કાપલી કરનારા ઘટયા, આ વખતે માત્ર ૧૪૬ કોપી કેસ | decline in copy case in exam in ms…

4 months ago
આણંદમાં વિદ્યાનગર રોડ પર ટીપી-10 વિસ્તારના 50 ટકા મકાનો હજુ ગટરની સુવિધાથી વંચિત | 50 percent of the…

આણંદમાં વિદ્યાનગર રોડ પર ટીપી-10 વિસ્તારના 50 ટકા મકાનો હજુ ગટરની સુવિધાથી વંચિત | 50 percent of the…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News