gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ‘ખેલ’: આ પક્ષે NDAને સમર્થન આપતા એકઝાટકે વધી ગયા 11 વોટ | in the vice preside…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in INDIA
0 0
0
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ‘ખેલ’: આ પક્ષે NDAને સમર્થન આપતા એકઝાટકે વધી ગયા 11 વોટ | in the vice preside…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vice Presidential Election: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAની જીત નિશ્ચિત મનાઈ રહી છે. આ દરમિયાન YSRCPના અધ્યક્ષ જગન મોહન રેડ્ડીએ NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને સમર્થન આપવાની જાહેરાત કરી છે. પીયૂષ ગોયલ સાથેની મુલાકાત બાદ રેડ્ડીએ આ નિર્ણય લીધો હતો, જેનાથી NDAને સીધા 11 મતોનો ફાયદો થયો છે. YSR કોંગ્રેસના લોકસભામાં 4 અને રાજ્યસભામાં 7 સાંસદો છે.

કોંગ્રેસના આકરા પ્રહાર: ‘જગન રેડ્ડીનો વિશ્વાસઘાત’

કોંગ્રેસ નેતા મણિકમ ટાગોરે X પર પોસ્ટ કરીને કહ્યું કે આંધ્રપ્રદેશના લોકો જગન મોહન રેડ્ડીનો વિશ્વાસઘાત ભૂલશે નહીં. તેમણે આક્ષેપ કર્યો કે રેડ્ડીએ રાજ્યના હિતોને બદલે પોતાના CBI કેસના ડરથી RSS-સમર્થિત ઉમેદવારને સમર્થન આપ્યું છે.

ટાગોરે જણાવ્યું કે, ‘જગન મોહનનો આ નિર્ણય કોઈ રાજકીય રણનીતિ નથી, પરંતુ નરેન્દ્ર મોદીના દબાણ સામેનું આત્મસમર્પણ છે.’ તેમણે તમામ સાંસદોને અપીલ કરી કે તેઓ બંધારણનું સમર્થન કરનાર ઉમેદવારને જ મત આપે, નહીં કે RSSના ઉમેદવારને.’

NDAનું પલડું ભારે

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મતદાર મંડળમાં રાજ્યસભાના 233 ચૂંટાયેલા, 12 નામાંકિત અને લોકસભાના 543 ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે, જે કુલ 788 સભ્યો છે (વર્તમાનમાં 781). આ વખતે બંને ઉમેદવારો દક્ષિણ ભારતમાંથી છે, જેમાં એનડીએના ઉમેદવાર રાધાકૃષ્ણન તમિલનાડુથી અને વિપક્ષના રેડ્ડી તેલંગાણાથી છે. આંકડા મુજબ એનડીએનું પલડું ભારે છે, જોકે રેડ્ડીએ આ લડાઈને વૈચારિક ગણાવી છે.

શું છે સમીકરણો?

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફક્ત લોકસભા અને રાજ્યસભાના સાંસદો જ મતદાન કરી શકે છે, જેમાં રાજ્યસભાના 12 નામાંકિત સભ્યો પણ સામેલ છે. લોકસભામાં કુલ 542 અને રાજ્યસભામાં 239 સાંસદો છે. BJD, BRS, શિરોમણિ અકાલી દળ અને એક અપક્ષ સાંસદે મતદાનમાં ભાગ નહીં લેવાની જાહેરાત કરી છે. કુલ 788માંથી ખાલી સીટો બાદ કરતાં સાંસદોની સંખ્યા 781 છે, પરંતુ મતદાન કરનારા સાંસદોની સંખ્યા 770 છે, તેથી બહુમતીનો આંકડો 391 છે.

આ પણ વાંચો: ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી LIVE: PM મોદી, રાહુલ ગાંધી, ખડગે તથા અન્ય સાંસદોએ કર્યું મતદાન

લોકસભાના 542 સાંસદોમાંથી NDA પાસે 293 સાંસદોનું સમર્થન છે, જેમાં એકલા ભાજપના 240 સાંસદો છે. આ ઉપરાંત TDPના 16, JDUના 12, શિવસેનાના 7 અને લોજપાના 5 સાંસદો પણ NDAની સાથે છે. હવે YSRCPએ પણ સમર્થન જાહેર કરતા NDAનું સંખ્યાબળ વધુ મજબૂત બન્યું છે.

રાજ્યસભામાં, ભાજપના 102 સાંસદો સહિત NDA પાસે કુલ 125 સાંસદો છે. YSR કોંગ્રેસના 7 સાંસદોના સમર્થન સાથે આ સંખ્યા 132 થઈ જાય છે. બીજી તરફ, વિપક્ષી ગઠબંધન પાસે માત્ર 85 સાંસદો છે. આમ, કુલ અપેક્ષિત મતોમાં NDAને 434 અને ઈન્ડિયા ગઠબંધનને 320 મત મળવાની શક્યતા છે.

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં 'ખેલ': આ પક્ષે NDAને સમર્થન આપતા એકઝાટકે વધી ગયા 11 વોટ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …
INDIA

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …

May 13, 2026
મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…
INDIA

મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…

May 13, 2026
‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…
INDIA

‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…

May 13, 2026
Next Post
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: મતદાનનો બહિષ્કાર કરનારા ત્રણ પક્ષો કોનો ખેલ બગાડશે? જાણો સમીકરણ | vice presiden…

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: મતદાનનો બહિષ્કાર કરનારા ત્રણ પક્ષો કોનો ખેલ બગાડશે? જાણો સમીકરણ | vice presiden...

સુઈગામમાં 5થી 7 ફૂટ પાણી ભરાતા ભારે હાલાકી, અનેક લોકોનું સ્થળાંતર; NDRF-SDRFની ટીમો દોડી | suigam fl…

સુઈગામમાં 5થી 7 ફૂટ પાણી ભરાતા ભારે હાલાકી, અનેક લોકોનું સ્થળાંતર; NDRF-SDRFની ટીમો દોડી | suigam fl...

વડોદરાના VIP રોડ પર યુવતી કારમાં બેસતા જ ગન બતાવી યુવકે કહ્યું, મેં મર્ડર કર્યું છે, મને આગળ છોડી દે…

વડોદરાના VIP રોડ પર યુવતી કારમાં બેસતા જ ગન બતાવી યુવકે કહ્યું, મેં મર્ડર કર્યું છે, મને આગળ છોડી દે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળની ખાડીમાં આકાર લઇ રહેલી વધુ એક સિસ્ટમ, એક સપ્તાહમાં સેન્યાર ચક્રવાત પેદા થવાની શકયતા | Another…

બંગાળની ખાડીમાં આકાર લઇ રહેલી વધુ એક સિસ્ટમ, એક સપ્તાહમાં સેન્યાર ચક્રવાત પેદા થવાની શકયતા | Another…

6 months ago
દિવાળીના તહેવારો સુધીમાં સોનું સવા લાખનું

દિવાળીના તહેવારો સુધીમાં સોનું સવા લાખનું

10 months ago
782 પ્રાથમિક શિક્ષકોએ CCC ના બોગસ સર્ટિફિકેટ રજૂ કરી લાભો મેળવી લીધાનો ઘટસ્ફોટ | 782 Primary Teacher…

782 પ્રાથમિક શિક્ષકોએ CCC ના બોગસ સર્ટિફિકેટ રજૂ કરી લાભો મેળવી લીધાનો ઘટસ્ફોટ | 782 Primary Teacher…

5 months ago
આણંદની અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમાધાનની ચર્ચા, જાણો કોને કયુ પદ મળી શકે! | Ana…

આણંદની અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમાધાનની ચર્ચા, જાણો કોને કયુ પદ મળી શકે! | Ana…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News