gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુઈગામમાં 5થી 7 ફૂટ પાણી ભરાતા ભારે હાલાકી, અનેક લોકોનું સ્થળાંતર; NDRF-SDRFની ટીમો દોડી | suigam fl…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
સુઈગામમાં 5થી 7 ફૂટ પાણી ભરાતા ભારે હાલાકી, અનેક લોકોનું સ્થળાંતર; NDRF-SDRFની ટીમો દોડી | suigam fl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા ઘણાં દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર સિવાય રાજ્યભરમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. છેલ્લાં બે-ત્રણ દિવસમાં સતત વરસી રહેલા વરસાદના કારણે બનાસકાંઠા, પાટણ, અને કચ્છ સહિતના જિલ્લા પાણીમાં ગરકાવ થયા હતા. એવામાં બનાસકાંઠામાં 17 ઈંચથી વધુ વરસાદના કારણે જનજીવન ખોરવાયું હતું. જોકે, હવામાનની આગાહી મુજબ, હવે મેઘરાજા વિરામ લઈ શકે છે. 

આ પણ વાંચોઃ અમિત ખૂંટ આત્મહત્યા કેસઃ હાઈકોર્ટે અનિરુદ્ધ સિંહ બાદ રાજદીપસિંહ જાડેજાની જામીન અરજી પણ ફગાવી

બનાસકાંઠામાં ભારે વરસાદ

બનાસકાંઠાના સુઈગામમ તાલુકામાં 17 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય કચ્છમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. જોકે, પાણી ઓસર્યા બાદ જે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા તે ભયાનક હતા. બંને જિલ્લામાં ખેતીના પાકને ભારે નુકસાન થયું છે.

મોરબીનો મચ્છુ ડેમ 100 ટકા ભરાયો

મોરબીના મચ્છુ ડેમમાં પણ 100 ટકા પાણીની આવક નોંધાઇ છે. મોરબીના મચ્છુ- 2 ડેમ ઓવરફ્લો થઈ ગયો છે જેથી આજે મોરબી મહાપાલિકાના કમિશનર અને ડેપ્યુટી કમિશનર સંજય સોની ડેમ ખાતે પહોંચ્યા નવા નીરના વધામણા કર્યા હતા. આ સિવાય પાટણના સાંતલપુર ગામમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ જતા 6 જેટલા લોકો ફસાઇ ગયા હતા. જોકે, આ વિશે માહિતી મળતાની સાથે જ SDRFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રેસક્યુ કામગીરી હાથ ધરી હતી. હાલ તમામ લોકો સુરક્ષિત છે. 

આ પણ વાંચોઃ ઉ. ગુજરાત યુનિ. નર્સિંગ પ્રવેશ કાંડમાં મોટા ખુલાસાઃ નિયમ વિરૂદ્ધ અનેક પ્રવેશ કરાયા અને માન્ય પણ થઈ ગયા

વરસાદ લેશે વિરામ?

નોંધનીય છે કે, આ વર્ષે ચોમાસા પહેલાં જ ગુજરાતમાં 105 ટકા વરસાદની આગાહી કરવામાં આવી હતી. જોકે, આ આગાહી તો સાચી પડી પરંતુ, હજુ ભાદરવાનો બાકીનો વરસાદ બાકી છે, જે ચિંતાનો વિષય બની શકે છે. જોકે, હવામાનની આગાહી મુજબ હવેના 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યભરમાં વરસાદનો જોર ઘટી શકે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
વડોદરાના VIP રોડ પર યુવતી કારમાં બેસતા જ ગન બતાવી યુવકે કહ્યું, મેં મર્ડર કર્યું છે, મને આગળ છોડી દે…

વડોદરાના VIP રોડ પર યુવતી કારમાં બેસતા જ ગન બતાવી યુવકે કહ્યું, મેં મર્ડર કર્યું છે, મને આગળ છોડી દે...

વડોદરામાં ડભોઇ રોડ પર કાર ચાલકે ટ્રાફિક પોલીસ જવાનને 800 મીટર સુધી ઢસડ્યો | Car driver drags traffic…

વડોદરામાં ડભોઇ રોડ પર કાર ચાલકે ટ્રાફિક પોલીસ જવાનને 800 મીટર સુધી ઢસડ્યો | Car driver drags traffic...

વડોદરાના માંજલપુરમાં સીતાબાગ સોસાયટીના પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાનો તોડીને બાઈક સવાર ફરાર | Biker s…

વડોદરાના માંજલપુરમાં સીતાબાગ સોસાયટીના પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાનો તોડીને બાઈક સવાર ફરાર | Biker s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુનિસિપલ શાળાઓમા ફરજ બજાવતા શિક્ષકો ૭૦ ટકા વહીવટી કામગીરી કરતા હોવાનો આક્ષેપ | Working in municipa…

મ્યુનિસિપલ શાળાઓમા ફરજ બજાવતા શિક્ષકો ૭૦ ટકા વહીવટી કામગીરી કરતા હોવાનો આક્ષેપ | Working in municipa…

6 months ago
સાબરમતીમાં 1,07,248 ક્યૂસેક પાણી છોડાતા આણંદના 13 ગામને એલર્ટ | Alert issued to 13 villages of Anand…

સાબરમતીમાં 1,07,248 ક્યૂસેક પાણી છોડાતા આણંદના 13 ગામને એલર્ટ | Alert issued to 13 villages of Anand…

12 months ago
GSTમાં ઘટાડા તથા તહેવારોની માંગને પગલે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો | Manufacturing sector a…

GSTમાં ઘટાડા તથા તહેવારોની માંગને પગલે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો | Manufacturing sector a…

9 months ago
‘મેડિકલ કૉલેજમાં એડમિશન લેતા પહેલાં માન્યતા ચકાસી લેવી…’ નેશનલ મેડિકલ કમિશનની એડવાઇઝરી | nmc advis…

‘મેડિકલ કૉલેજમાં એડમિશન લેતા પહેલાં માન્યતા ચકાસી લેવી…’ નેશનલ મેડિકલ કમિશનની એડવાઇઝરી | nmc advis…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News