gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના VIP રોડ પર યુવતી કારમાં બેસતા જ ગન બતાવી યુવકે કહ્યું, મેં મર્ડર કર્યું છે, મને આગળ છોડી દે…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના VIP રોડ પર યુવતી કારમાં બેસતા જ ગન બતાવી યુવકે કહ્યું, મેં મર્ડર કર્યું છે, મને આગળ છોડી દે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના વીઆઈપી રોડ વિસ્તારમાં ફિલ્મી ડબલ્યુ એક બનાવ બન્યો છે. જેની ફરિયાદ એક મહિના પછી હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.     

અમિત નગર સર્કલ પાસે રહેતી અને ગેંડા સર્કલ નજીક દુકાન ધરાવતી મીરાજ જયંતી નામની યુવતીએ પોલીસને કહ્યું છે કે, ગઈ તા 13મી ઓગસ્ટ રાતે 9 વાગે હું મારી દુકાન બંધ કરીને કારમાં ઘેર આવતી હતી ત્યારે અમિત નગર સર્કલ પાસે આમલેટની દુકાન પાસે નાસ્તો કર્યો હતો.

15 મિનિટ સુધી રોકાઈને હું કારમાં ઘર તરફ જવાની કડવા બેઠી તે સાથે એક યુવક કારમાં ધસી આવ્યો હતો અને મને ઘન જેવું કઈ હથિયાર બતાવી મારી પાછળ લોકો પડ્યા છે,મને આગળ છોડી દો… તેમ કહ્યું હતું. જેથી મેં ઇન્કાર કરતા તેણે મને ધમકી આપી હતી કે, હું આગળ મર્ડર કરીને આવ્યો છું. 

યુવતીએ પોલીસને કહ્યું છે કે, હું ડરી જતા કારમાંથી નીચે ઉતરી હતી અને આસપાસના લોકોને જાણ કરી હતી. જે દરમિયાન સફેદ શર્ટ અને મોઢે રૂમાલ બાંધેલ અજાણે યુવક કારમાંથી નીકળીને અમિત નગર તરફ ભાગી છૂટ્યો હતો. હરણી પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બતાવી 2000 કરોડનું હવાલા કૌભાંડ, DRIએ મુખ્ય સૂત્રધારને…
GUJARAT

May 13, 2026
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વસ્ત્રાલમાં પોલીસના દરોડા, IPL પર સટ્ટો રમાડતાં બે શખ્સો ઝડપાય…

અમદાવાદ: લગ્ન પ્રસંગમાં બિરયાનીને બદલે પુલાવ પીરસતા વર-કન્યા પક્ષ વચ્ચે ધીંગાણું, બે લોકોની ધરપકડ | …

Next Post
વડોદરામાં ડભોઇ રોડ પર કાર ચાલકે ટ્રાફિક પોલીસ જવાનને 800 મીટર સુધી ઢસડ્યો | Car driver drags traffic…

વડોદરામાં ડભોઇ રોડ પર કાર ચાલકે ટ્રાફિક પોલીસ જવાનને 800 મીટર સુધી ઢસડ્યો | Car driver drags traffic...

વડોદરાના માંજલપુરમાં સીતાબાગ સોસાયટીના પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાનો તોડીને બાઈક સવાર ફરાર | Biker s…

વડોદરાના માંજલપુરમાં સીતાબાગ સોસાયટીના પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાનો તોડીને બાઈક સવાર ફરાર | Biker s...

વડોદરામાં આંગણવાડીના કાર્યકરોને છ મહિનાથી ઇન્સેન્ટિવ નહીં મળતા રજૂઆત | Anganwadi workers in Vadodara…

વડોદરામાં આંગણવાડીના કાર્યકરોને છ મહિનાથી ઇન્સેન્ટિવ નહીં મળતા રજૂઆત | Anganwadi workers in Vadodara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થવાની ઘટનાઓનો સિલસિલો યથાવત | The series of incidents of break…

6 months ago
૧.૯૭ કરોડના લોન કૌભાંડમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 1 97 crore loan …

8 months ago
જજે 20 વર્ષની સજા સંભળાવતા જ ગાંધીનગર કોર્ટમાંથી આરોપી નાસી છૂટ્યો, પોલીસની દોડધામ | Accused escapes…

9 months ago
બિહારમાં એનડીએને બહુમતી, મહાગઠબંધન વિપક્ષમાં : એક્ઝિટ પોલ | NDA get majority in Bihar Grand Alliance…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News