gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં ચૂંટણી: બેઠકોની વહેંચણી મુદ્દે RJD-કોંગ્રેસમાં ખેંચતાણ? રાહુલ ગાંધીએ બેઠક બોલાવી | congress…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in INDIA
0 0
0
બિહારમાં ચૂંટણી: બેઠકોની વહેંચણી મુદ્દે RJD-કોંગ્રેસમાં ખેંચતાણ? રાહુલ ગાંધીએ બેઠક બોલાવી | congress…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election: બિહાર વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ મહાગઠબંધનની વચ્ચે બેઠક વહેંચણીને લઈને હલચલ તેજ થઈ રહી છે. આ દરમિયાન કોંગ્રેસના કેન્દ્રીય હાઇકમાન્ડે દિલ્હીમાં પાર્ટી નેતાઓની એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ કેસી વેણગોપાલ, બિહાર કોંગ્રેસ પ્રભારી કૃષ્ણા અલ્લાવરુ અને પ્રદેશ અધ્યક્ષ રાજેસ રામ સહિત બિહારને ઘણા નેતા સામેલ હશે.

આ પણ વાંચો: ભારત બનાવશે ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ કેરિયર ‘INS વિશાલ’, 55 ફાઈટર જેટ લઈ જવાની ક્ષમતા

કોંગ્રેસ આશરે 60 બેઠક ઈચ્છે છે

આ બેઠકમાં, અમે આરજેડી સાથે બેઠક વહેંચણી અને ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં મતદાન અધિકાર યાત્રાની સમીક્ષા પણ કરવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બેઠક વહેંચણીને લઈને આરજેડી અને કોંગ્રેસ વચ્ચે હવે વાત નથી બની રહી. કોંગ્રેસ આશરે 60 બેઠક ઈચ્છે છે, જ્યારે આરજેડી તેને 50 બેઠકમાં રાજી કરવા માગે છે. છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસ 70 બેઠક પર લડી હતી.

‘કોંગ્રેસ કેટલીક બેઠકો છોડવા પણ તૈયાર છે, પરંતુ…’

આ વખતે વિપક્ષી ગઠબંધનમાં મુકેશ સહની અને પશુપતિ પારસની એન્ટ્રી અને સીપીઆઈ એમએલની વધુ બેઠકોની માંગને કારણે કોંગ્રેસ પર ઓછી બેઠકો પર સમાધાન કરવાનું દબાણ છે. કોંગ્રેસ કેટલીક બેઠકો છોડવા પણ તૈયાર છે. પરંતુ બદલામાં પાર્ટીને પોતાની ઇચ્છા મુજબ બેઠકો પસંદ કરવાની સ્વતંત્રતા છે. બેઠક વહેંચણીને લઈને 6 ઓગસ્ટે પટણામાં આરજેડી અને કોંગ્રેસની બેઠક મળી હતી. પરંતુ આ બેઠકમાં આરજેડી અને કોંગ્રેસ વચ્ચે સંપૂર્ણ સહમતિ નહોતી બની.

આ પણ વાંચો: ચૂંટણી જીતતા જ ભારતના ઉપરાષ્ટ્રપતિને મળશે આ સુવિધાઓ, લાખો રૂપિયા છે માસિક વેતન

‘મતદાતા અધિકાર યાત્રા’ને લઈને કોંગ્રેસમાં ઉત્સાહ

બિહારમાં ખાસ સઘન સુધારા સામે રાહુલ ગાંધીની આગેવાની હેઠળ મતદાતા અધિકાર યાત્રાને લઈને કોંગ્રેસ ઉત્સાહમાં જોવા મળી રહી છે. તેજસ્વી યાદવ સહિત મહાગઠબંધનના અન્ય ઘટકો પણ આ યાત્રામાં સામેલ હતા. પરંતુ તેનું નેતૃત્વ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પાસે રહ્યું હતું. આ યાત્રા પછી એવું કહેવામાં આવી રહ્યું હતું કે, કોંગ્રેસની સોદાબાજી પાવરમાં વધારો થશે, પરંતુ હાલમાં તેવું જોવા નથી મળી રહ્યું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદના SG હાઇવે પર નિર્માણાધીન ફ્લાયઓવર પરથી પાઇપનો ટુકડો પડતાં બેને ઈજા | ahmedabad flyover coll…

અમદાવાદના SG હાઇવે પર નિર્માણાધીન ફ્લાયઓવર પરથી પાઇપનો ટુકડો પડતાં બેને ઈજા | ahmedabad flyover coll...

ભારત બનાવશે ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ કેરિયર ‘INS વિશાલ’, 55 ફાઈટર જેટ લઈ જવાની ક્ષમતા | India will…

ભારત બનાવશે ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ કેરિયર 'INS વિશાલ', 55 ફાઈટર જેટ લઈ જવાની ક્ષમતા | India will...

વડોદરામાં કુદરતી આપત્તિઓથી તકલીફો સર્જાતા વિવિધ IT રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારવા માગ | Demand to ex…

વડોદરામાં કુદરતી આપત્તિઓથી તકલીફો સર્જાતા વિવિધ IT રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારવા માગ | Demand to ex...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાગાબાવાના વેશમાં ફરતા ગઠિયાઓ નંબર પ્લેટ વગરની કાર લઇને આવ્યા હતા | accused came with a car without …

નાગાબાવાના વેશમાં ફરતા ગઠિયાઓ નંબર પ્લેટ વગરની કાર લઇને આવ્યા હતા | accused came with a car without …

5 months ago
નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

3 weeks ago
બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…

2 months ago
ગોધરાના વાવડી ખુર્દ ગામે ગ્રામ પંચાયતની સામાન્ય સભા રણમેદાન બની, વિકાસ કામોની ચર્ચામાં છુટાહાથે મારા…

ગોધરાના વાવડી ખુર્દ ગામે ગ્રામ પંચાયતની સામાન્ય સભા રણમેદાન બની, વિકાસ કામોની ચર્ચામાં છુટાહાથે મારા…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News