gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દક્ષિણ ગુજરાત ઝોનના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ લઈને આવનારા આચાર્યનું શાળાના વિદ્યાર્થીઓએ કર્યું સન્માન | …

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
દક્ષિણ ગુજરાત ઝોનના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ લઈને આવનારા આચાર્યનું શાળાના વિદ્યાર્થીઓએ કર્યું સન્માન | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ શિક્ષક દિવસે શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરવાનું વિસરી ગઈ છે તો બીજી તરફ જિલ્લા કક્ષા અને દક્ષિણ ગુજરાત ઝોન કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું રાજ્ય અને જિલ્લા સ્તરે સન્માન કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત ઝોનના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ લઈને આવનારા આચાર્યનું શાળાના વિદ્યાર્થીઓએ કર્યું સન્માન કરવામાં આવ્યું હતું. 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ઉજવેલો શિક્ષક દિવસ વિવાદનું કેન્દ્ર બની ગયો હતો. સુરત શિક્ષણ સમિતિએ 185 જેટલા નિવૃત્ત અને અન્ય શિક્ષકોનું સન્માન કર્યુ છે પરંતુ ભૂતકાળમાં શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરતા હતા તે પ્રણાલી હાલ સ્થગિત જોવા મળી રહી છે. જોકે, સમિતિ શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરવાનું વિસરી ગઈ છે પરંતુ જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરી તેમનું સન્માન કરી એવોર્ડ આપવામાં આવ્યા છે.

દક્ષિણ ગુજરાત ઝોનના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ લઈને આવનારા આચાર્યનું શાળાના વિદ્યાર્થીઓએ કર્યું સન્માન 2 - image

 રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પન્નાલાલ પટેલ શાળાના આચાર્ય દર્શના શાહને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે સુરત ખાતે એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાંથી શ્રેષ્ઠ શિક્ષક તરીકે શહેરના ઉતરાણ વિસ્તારની મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા, શાળા ક્રમાંક-334મા આચાર્ય ચેતન હીરપરાને એવોર્ડ જાહેર કરાયો હતો. અમદાવાદ ટાગોર હોલ ખાતે આયોજિત ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ માં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ મુખ્ય શિક્ષક તરીકેનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એનાયત કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ચેતન હીરપરા પોતાની શાળામાં પરત ફર્યા હતા ત્યારે વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તેમનું ફુલહાર અને વિવિધ પ્રકારે સન્માન કર્યું હતું. 

દક્ષિણ ગુજરાત ઝોનના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ લઈને આવનારા આચાર્યનું શાળાના વિદ્યાર્થીઓએ કર્યું સન્માન 3 - image

શાળા કેમ્પસમાં સુદામા સાઇકલ યોજના, સ્વેટર સંજીવની યોજના, મુષ્ટિધાન યોજના જેવા પ્રયોગોથી બાળકોમાં નૈતિકતા અને રાષ્ટ્ર માટેના સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. આ ઉપરાંત આજના સમયમાં બાળકો મોબાઇલ ફોનમાં વ્યસ્ત રહે છે ત્યારે બાલગોકુલમ્ યોજના દ્વારા તેઓને આ વ્યસનથી દૂર રાખવા માટે શાળામાં વાલી-માતાઓને રમતોનું પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આવા અનેક પ્રયોગોના કારણે તેમને સન્માન આપવામાં આવ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
ગુજરાત-કેડરના IPS અધિકારી મનોજ શશિધર બન્યા CBIના સ્પેશિયલ ડાયરેક્ટર | gujarat cadre ips manoj shashi…

ગુજરાત-કેડરના IPS અધિકારી મનોજ શશિધર બન્યા CBIના સ્પેશિયલ ડાયરેક્ટર | gujarat cadre ips manoj shashi...

વડોદરાના હાઇવે પર ટ્રાફિક જામ વગરનો એક પણ દિવસ જતો નથી, હવે ગોલ્ડન-દુમાડ વચ્ચે 7 કિ.મીનો જામ | 7 km …

વડોદરાના હાઇવે પર ટ્રાફિક જામ વગરનો એક પણ દિવસ જતો નથી, હવે ગોલ્ડન-દુમાડ વચ્ચે 7 કિ.મીનો જામ | 7 km ...

જામનગરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારવા અંગેનું એક પ્રકરણ સામે આવ્યું : આરોપીની ધરપકડ |…

જામનગરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારવા અંગેનું એક પ્રકરણ સામે આવ્યું : આરોપીની ધરપકડ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેન્દ્રપુરમ્ મંદિર સામે સર્જાયેલા અકસ્માતમાં બે વૃદ્ધના મોત થયાં | Two elderly people died in an ac…

મહેન્દ્રપુરમ્ મંદિર સામે સર્જાયેલા અકસ્માતમાં બે વૃદ્ધના મોત થયાં | Two elderly people died in an ac…

7 months ago
અમદાવાદના બાપુનગરમાં હત્યા-આપઘાતની ચોંકાવનારી ઘટના, પતિ-પત્નીના ઘરકંકાસનો લોહિયાળ અંત | Tragedy in B…

અમદાવાદના બાપુનગરમાં હત્યા-આપઘાતની ચોંકાવનારી ઘટના, પતિ-પત્નીના ઘરકંકાસનો લોહિયાળ અંત | Tragedy in B…

7 months ago
ધારીમાં દામાણી પરિવાર દ્વારા પ્રાથમિક શાળા નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું

ધારીમાં દામાણી પરિવાર દ્વારા પ્રાથમિક શાળા નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું

6 months ago
આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વચ્ચે વિશ્વામિત્રી નદીની દુર્દશા અને મગરોના મોત એક ગંભીર ચેતવણી સમાન…

આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વચ્ચે વિશ્વામિત્રી નદીની દુર્દશા અને મગરોના મોત એક ગંભીર ચેતવણી સમાન…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News