gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાપી શહેર કોંગ્રેસે રેલવે ફ્લાય ઓવરના મંથરગતિએ ચાલતી કામગીરીનો વિરોધ કરી આવેદનપત્ર આપ્યું | Vapi Cit…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
વાપી શહેર કોંગ્રેસે રેલવે ફ્લાય ઓવરના મંથરગતિએ ચાલતી કામગીરીનો વિરોધ કરી આવેદનપત્ર આપ્યું | Vapi Cit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vapi Congress : વાપી રેલવે ફ્લાય ઓવર નિર્માણની કામગીરી ૩ વર્ષ બાદ પણ પૂર્ણ નહીં થતા લોકોને પડી રહેલી હાલાકી અંગે વાપી કોંગ્રેસે મોરચો કાઢ્યો હતો. પીડબ્લ્યુ વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવી ભારે વિરોધ કરી સમસ્યાનો હલ નહી થાય તો કચેરીને તાળાબંધી કરવાની ચિમકી આપી હતી.

 વાપી પૂર્વ અને પશ્ચિમને જોડતા રેલવે ફ્લાય ઓવર તોડી પાડી નવો ફ્લાય ઓવર બનાવવા ત્રણ વર્ષ અગાઉ પ્રારંભ કરાયા બાદ હજી સુધી નિમાર્ણ કાર્ય પૂર્ણ નહી થતા વાપીવાસીઓ ભારે યાતના ભોગવી રહ્યા છે. ટ્રાફિકની સમસ્યા અને લોકોને પડતી મુશ્કેલી અંગે આજે મંગળવારે વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેશ વશી, માજી પાલિકા વિપક્ષ નેતા ખંડુ પટેલ, આગેવાનો સહિત કાર્યકરોએ પીડબ્લ્યુ કચેરીએ મોરચો કાઢી આવેદનપત્ર પાઠયવ્યું હતું. જેમાં વર્ણવ્યા મુજબ રેલવે ફ્લાય ઓવર તોડી પાડી નિર્માણ કામગીરી શરૂ કરાઇ હતી. જો કે ત્રણ વર્ષ બાદ કામગીરી પૂર્ણ નહીં કરાતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ટ્રાફિક સમસ્યાને લઇ શાળા વિદ્યાર્થીઓ સહિત નોકરી ધંધાર્થી વર્ગ હાલાકી ભોગવી રહ્યા છે. આ જટિલ સમસ્યાનો હલ નહી થાય તો કચેરીને તાળાબંધી કરવાની ચિમકી આપી હતી.

વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેશ વશીએ જણાવ્યું કે વાપી પૂર્વ અને પશ્ચિમ તરફ આવાગમ માટેના રેલવે ફ્લાય ઓવરનું નિર્માણ 18 મહીનામાં પૂર્ણ કરવા જાહેરાત થયાબાદ ત્રણ વર્ષ સુધી કોન્ટ્રાક્ટર કામ પૂર્ણ નહી કરતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. સરકાર પોતાના જ મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપતા હોય છે. હજી સુધી 70 ટકા કામગીરી બાકી હોવાનું ઉમેરી ભાજપ સરકારને પ્રજાની હાલાકી સાથે કોઇ મતલબ નથી, તેઓને માત્ર પોતાના ખિસ્સા ભરવામાં જ મતલબ હોવાનું જણાવી આકરા પ્રહાર કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
સુરતના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે કોંગ્રેસે મુખ્યમંત્રીને કરી ફરિયાદ | Congress comp…

સુરતના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે કોંગ્રેસે મુખ્યમંત્રીને કરી ફરિયાદ | Congress comp...

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખે પોતાનો જન્મદિવસ માર્ગ પર પડેલા ખાડાઓ સ્વખર્ચે બુરીને અનોખી રીતે ઉજવ્યો …

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખે પોતાનો જન્મદિવસ માર્ગ પર પડેલા ખાડાઓ સ્વખર્ચે બુરીને અનોખી રીતે ઉજવ્યો ...

હાલારના બંને જિલ્લાઓમાં PGVCLને ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન 1 કરોડ 93 લાખનું નુકસાન | PGVCL suffered a…

હાલારના બંને જિલ્લાઓમાં PGVCLને ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન 1 કરોડ 93 લાખનું નુકસાન | PGVCL suffered a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ એરપોર્ટ-સુરતની બે સ્કૂલને ઉડાવી દેવાની ધમકી, ઈમેલ મળતા પોલીસની ટીમો થઈ દોડતી | Bomb Threat t…

અમદાવાદ એરપોર્ટ-સુરતની બે સ્કૂલને ઉડાવી દેવાની ધમકી, ઈમેલ મળતા પોલીસની ટીમો થઈ દોડતી | Bomb Threat t…

1 year ago
ઈતિહાસમાં પ્રથમ વાર રવિવારે શેરબજાર ખુલ્લુ રાખવા માટે NSEની વિચારણા | NSE considering keeping stock …

ઈતિહાસમાં પ્રથમ વાર રવિવારે શેરબજાર ખુલ્લુ રાખવા માટે NSEની વિચારણા | NSE considering keeping stock …

8 months ago
‘પ્રિયંકાને PM બનાવો, પછી જુઓ તે બાંગ્લાદેશને કેવી રીતે જવાબ આપે’, કોંગ્રેસ સાંસદનું મોટું નિવેદન | …

‘પ્રિયંકાને PM બનાવો, પછી જુઓ તે બાંગ્લાદેશને કેવી રીતે જવાબ આપે’, કોંગ્રેસ સાંસદનું મોટું નિવેદન | …

8 months ago
અર્બન ગુજરાતી ફિલ્મ “કુકા”નો મુહુર્ત યોજાયો.

અર્બન ગુજરાતી ફિલ્મ “કુકા”નો મુહુર્ત યોજાયો.

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News