gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિલા વેપારી પાસેથી રૂ.6.45 લાખના તરબૂચ ખરીદ્યા બાદ રૂ.4.85 લાખ ન ચૂકવી ઠગાઈ | After buying watermel…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
મહિલા વેપારી પાસેથી રૂ.6.45 લાખના તરબૂચ ખરીદ્યા બાદ રૂ.4.85 લાખ ન ચૂકવી ઠગાઈ | After buying watermel…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સયાજીપુરા એપીએમસી માર્કેટ ખાતે રૂ. 6.45 લાખની કિંમતના તરબૂચની ખરીદી કર્યા બાદ રૂ. 4.85 લાખ ઉપરાંતની બાકી રકમ ન ચૂકવી ઠગાઈ મામલે ટેમ્પો ચાલક સામે મહિલા વેપારીએ ફરિયાદ નોંધાવી હતી.

મૂળ છોટાઉદેપુરના વતની અને હાલ વાઘોડિયા રોડ ખાતે રહેતા ઉષાબેન જેસીંગભાઇ દેવીપુજક ફ્રુટની લારી ચલાવે છે. તેમણે ફરિયાદમાં  કહ્યું હતું કે, છ મહિના અગાઉ સયાજીપુરા એપીએમસી માર્કેટ ખાતે ફ્રુટ વેચવા ગઈ હતી તે વખતે ટેમ્પો ચાલક યોગેશ શૈલેષભાઈ વસાવા (રહે – નીકોલી, નાંદોદ ,નર્મદા) તરબૂચ ખરીદવા માંગતા હોય અલગ અલગ સમયે 61ટન વજન  ધરાવતા રૂ. 6,45,543ની કિંમતના તરબૂચ આપ્યા હતા. તેની સામે યોગેશ વસાવાએ અમને રૂ. 1.60 લાખ આપ્યા હતા અને રૂ. 4,85,443 બાકી હતા. ત્યારબાદ બાકી રકમ ચૂકવવા યોગેશભાઈએ બે ચેક આપ્યા હતા. પરંતુ બેંકમાં ડિપોઝિટ કરવાની ના પાડતા અમે રાજપીપળા પહોંચ્યા હતા. જ્યાં યોગેશભાઈએ બાકીની રકમ 30 મે સુધી ચૂકવવાની શરતે નોટરી સમક્ષ કરાર કરી આપ્યો હતો. મુદત વિતવા છતાં બાકીની રકમ ન આપતા રાજપીપળા એસપી કચેરી ખાતે અરજી આપી હતી. ઉક્ત ફરિયાદ સંદર્ભે કપુરાઇ પોલીસે આરોપી વિરુદ્ધ વિશ્વાસઘાત ,છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…
GUJARAT

May 13, 2026
ગુજરાતમાં એકઝાટકે 72 IASની બદલી, ઘણાં જિલ્લામાં નવા કલેક્ટરની નિમણૂક, જુઓ યાદી | Gujarat IAS Reshuff…

ગુજરાતમાં તસ્કરોએ 1069 કરોડની ચોરી કરી, 221 કરોડ રિકવર, NCRBના રિપોર્ટમાં સલામત ગુજરાતનો ફુગ્ગો ફૂટ્…

Next Post
સાંતલપુરમાં બે દુર્ઘટના: 8થી વધુ લોકો ડૂબ્યા, ત્રણના મોત, અન્યની શોધખોળ હાથ ધરાઈ | santalpur tragedy…

સાંતલપુરમાં બે દુર્ઘટના: 8થી વધુ લોકો ડૂબ્યા, ત્રણના મોત, અન્યની શોધખોળ હાથ ધરાઈ | santalpur tragedy...

વડોદરાના વિદ્યાર્થીઓના એઆઈ-વેલેટ રોબોટે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી

PM મોદીનો નેપાળની જનતાને સીધો મેસેજ, ‘તમારી શાંતિ અમારા માટે ખૂબ જરૂરી, સ્થિતિ પર ભારતની નજર’ | pm m…

PM મોદીનો નેપાળની જનતાને સીધો મેસેજ, 'તમારી શાંતિ અમારા માટે ખૂબ જરૂરી, સ્થિતિ પર ભારતની નજર' | pm m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસના કોર્પોરેટર જેલમાં તો સાબિર કાબલીવાલા પ્રચારમાં… બોગસ ખેડૂત કેસમાં સરકારના બેવડાં ધોરણ |…

3 weeks ago
આડાસંબંધના વહેમમાં પત્નીએ ચપ્પાના ઘા ઝીંકી કથિત પ્રેમિકાની હત્યા કરી | Wife kills alleged lover with…

8 months ago
વડોદરા: રાવપુરામાં ધારાસભ્યના હોર્ડિંગ મામલે આચારસંહિતા ભંગની ફરિયાદ | Vadodara: Complaint of violat…

‘અમે બોલીશું તો મુશ્કેલીમાં પડી જશો, પહેલા પોતાના કર્મો જુઓ..’, NDAના બે પક્ષો બાખડ્યાં | ‘You’ll Be…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News