gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરબી બ્રિજ દુર્ઘટનાના જયસુખ પટેલની કંપનીમાં 5 યુવકોના મોત છતાં જવાબદારો હજુ પોલીસ પકડથી દૂર | morbi…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
મોરબી બ્રિજ દુર્ઘટનાના જયસુખ પટેલની કંપનીમાં 5 યુવકોના મોત છતાં જવાબદારો હજુ પોલીસ પકડથી દૂર | morbi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Mahisagar News: મોરબી બ્રિજ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલની માલિકીની અજંતા પ્રાઇવેટ લિમિટેડના કડાણા ડેમ નજીક આવેલા હાઇડ્રો પાવર પ્લાન્ટમાં પાંચ યુવકોના કરુણ મોત થયા હોવા છતાં જવાબદાર વ્યક્તિઓ પોલીસ પકડથી દૂર છે. આ ઘટનામાં તંત્રની બેદરકારી અને ગુનાહિત માનવવધની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.

જવાબદારો ગાયબ

આ ઘટના બની ત્યારે અજંતા પ્રાઇવેટ લિમિટેડના હાઇડ્રો પાવર પ્લાન્ટના સુપરવાઇઝર પણ ગાયબ થઈ ગયા હતા. ગુનાહિત બેદરકારીથી મોત થયા હોવા છતાં જવાબદાર વ્યક્તિઓ હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસે ફરિયાદ નોંધી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. જવાબદાર વ્યક્તિઓનું આ બેજવાબદાર વલણ અને પોલીસની નિષ્ક્રિયતાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

શિક્ષણ મંત્રીએ આ મામલે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી, પરંતુ પોલીસ દ્વારા માત્ર ફરિયાદ નોંધીને જ સંતોષ માનવામાં આવ્યો છે. આજદિન સુધી પ્લાન્ટના જવાબદાર વ્યક્તિઓ પોલીસના સકંજાથી દૂર છે. આ સમગ્ર ઘટનામાં મોરબી બ્રિજ દુર્ઘટનાના જયસુખ પટેલની માલિકીની કંપની સામે ગંભીર સવાલો ઊભા થયા છે અને લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે.

શું હતી સમગ્ર ઘટના?

મહીસાગર નદીમાં પાણી છોડાતાં લુણાવાડા તાત્રોલી મહી બ્રિજ પાસે દોલતપુરા ગામ ખાતે આવેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ચોથી સપ્ટેમ્બરના રોજ પાણીનો પ્રવાહ ધસી આવ્યો હતો. જેમાં 5 કર્મચારીઓ પ્લાન્ટમાં ડૂબ્યા હતા. આ ઘટનામાં બચી ગયેલા એક કર્મચારીએ જણાવ્યું હતું કે, ‘બપોરે લગભગ 3 વાગ્યે અચાનક પ્લાન્ટની અંદર 200 ફૂટ નીચે એક બ્લાસ્ટ થયો અને પાણીનો પ્રવાહ એટલી ઝડપથી અંદર ઘૂસી ગયો કે કોઈને સંભાળવાનો સમય જ ન મળ્યો. તે સમયે પ્લાન્ટની અંદર લગભગ 15થી વધુ કર્મચારીઓ હતા, જેમાંથી 10 લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા. જેમને તરતા આવડતું હતું અથવા કોઈ વસ્તુ પકડી શક્યા, તેઓનો બચાવ થયો, પરંતુ બાકીના પાંચ કર્મચારીઓ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા.’

કડાણા ડેમમાંથી પાણી છોડવાની સૂચના હતી, તેમ છતાં કડ઼ાણા ડેમના વીજ પ્લાન્ટના ઉચ્ચ અધિકારીઓએ આ સૂચનાને અવગણી અને 200 ફૂટ નીચે કામ કરી રહેલા 15થી વધુ કર્મચારીઓને બહાર નીકાળ્યા ન હતા. આ બેદરકારીને કારણે પાંચ યુવકો પાણીમાં ડૂબી ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી
GUJARAT

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી

October 14, 2026
ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…
GUJARAT

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

October 14, 2026
રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન
GUJARAT

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

October 14, 2026
Next Post
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી NDAના ઉમેદવાર જીતતા જ જગદીપ ધનખડની પ્રથમ પ્રતિક્રિયા વાઈરલ | vice president el…

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી NDAના ઉમેદવાર જીતતા જ જગદીપ ધનખડની પ્રથમ પ્રતિક્રિયા વાઈરલ | vice president el...

ગોધરામાં કરોડોના ખર્ચે બનેલી પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન લીક, ભ્રષ્ટાચારની આશંકા | godhra water ta…

ગોધરામાં કરોડોના ખર્ચે બનેલી પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન લીક, ભ્રષ્ટાચારની આશંકા | godhra water ta...

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં 15 સાંસદોએ ક્રોસ વોટિંગ કરી, ‘ગદ્દારો’ ની શોધખોળમાં વિપક્ષ | not 14 but 15 …

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં 15 સાંસદોએ ક્રોસ વોટિંગ કરી, 'ગદ્દારો' ની શોધખોળમાં વિપક્ષ | not 14 but 15 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરી આપતી મહિલા ફરીથી ઝડપાઈ | Woman caught again for illegally conduc…

રાજકોટમાં ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરી આપતી મહિલા ફરીથી ઝડપાઈ | Woman caught again for illegally conduc…

2 years ago
લૂંટેરી દુલ્હન રોકડા એક લાખ અને દાગીના લઇને ભાગી ગઇ | Robber bride fled with Rs 1 lakh in cash and j…

લૂંટેરી દુલ્હન રોકડા એક લાખ અને દાગીના લઇને ભાગી ગઇ | Robber bride fled with Rs 1 lakh in cash and j…

12 months ago
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બોલેરો-વાન વચ્ચે ગોઝારો અકસ્માત : બંને વાહનો સળગ્યા, વાન ડ્રાઇવર ભડથુ…

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બોલેરો-વાન વચ્ચે ગોઝારો અકસ્માત : બંને વાહનો સળગ્યા, વાન ડ્રાઇવર ભડથુ…

4 months ago
હવે ચૂંટાનારા કોર્પોરેટરોને ભગવાન સદ્બુધ્ધિ આપે, બાળ કનૈયાને સાથે લઈને મહિલાએ મતદાન કર્યું | woman v…

હવે ચૂંટાનારા કોર્પોરેટરોને ભગવાન સદ્બુધ્ધિ આપે, બાળ કનૈયાને સાથે લઈને મહિલાએ મતદાન કર્યું | woman v…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News