gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ મુદ્દે સરકારે કુલડીમાં ગોળ ભાંગ્યો, વિપક્ષનો ગંભીર આરોપ | par tapi na…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ મુદ્દે સરકારે કુલડીમાં ગોળ ભાંગ્યો, વિપક્ષનો ગંભીર આરોપ | par tapi na…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Par-Tapi Narmada Link Project: નદીઓને જોડતાં પાર તાપી નર્મદા લીંક પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે આદિવાસીઓ રસ્તા પર ઉતર્યા છે કેમકે, કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે આ પ્રોજેક્ટનો ડીપીઆર સુધ્ધાં તૈયાર કરી દીધો છે. વિધાનસભામાં આ મુદ્દે સવાલ ઉઠતાં રાજ્ય સરકારે એવો ફોડ પાડયો છે કે, આ પ્રોજેક્ટ મામલે વર્ષ 2023માં મહારાષ્ટ્ર-કેન્દ્ર સાથે એમઓયુ રદ કરવા ગુજરાત સરકારે કેન્દ્રને પત્ર લખ્યો હતો. જોકે, પ્રોજેક્ટ રદ કરાયો કે નહીં તે મામલે કોઈ ચોખવટ કરાઈ નથી. આ જોતાં આદિવાસી લાલઘૂમ થયા છે.

53 હજારથી વધુ આદિવાસી સ્થળાંતર કરવા મજબૂર બનશે

પાર તાપી નર્મદા લીંક પ્રોજેક્ટનો ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટને આખરી સ્વરૂપ આપી દેવાયુ છે. આ પ્રોજેક્ટને પગલે વલસાડ, ડાંગ, નવસારી, ભરૂચ જિલ્લાના 61 ગામડાઓને અસર થશે. 15 હજારથી વધુ મકાનો તૂટશે. 53 હજારથી વધુ આદિવાસીઓને સ્થળાંતર કરવા મજબૂર થવુ પડશે અને 35 હજાર હેક્ટર જંગલ-ખેતીની જમીનો ઝૂંટવી લેવાશે તેવી ભીતી સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ આખરે ગુજરાત સરકારે સ્વીકાર્યું, નલ સે જલ યોજનામાં કૌભાંડ, 12 સામે FIR દાખલ

સરકારે કર્યો ખુલાસો

મંગળવારે (9 સપ્ટેમ્બર) વિધાનસભામાં પાર તાપી નર્મદા લીંક પ્રોજેક્ટ વિશે સવાલ પૂછાયો ત્યારે સરકારે એવો ખુલાસો કર્યો કે, વર્ષ 2023માં ગુજરાત સરકારે કેન્દ્રને પત્ર લખ્યો કે, આ પ્રોજેક્ટ માટે ગુજરાત, મહારાષ્ટ્ર અને કેન્દ્ર વચ્ચે થયેલાં એમઓયુ રદ કરવામાં આવે. હકીકતમાં એવી કોઈ ચોખવટ કરવામાં આવી નથી કે, પ્રોજેક્ટ રદ કરાયો છે કે નહી.

અનંત પટેલનો વિરોધ

ધારાસભ્ય અનંત પટેલે આ મુદ્દે વિરોધ નોંધાવતાં કહ્યું  કે, સાંસદ ધવલ પટેલે જે પત્ર રજૂ કર્યો તેમાં આ વાતનો ઉલ્લેખ નથી. મંત્રી ઋષિકેશ પટેલે પણ સરકાર તેના નિર્ણય પર અડગ છે તેમ કહીને વાત અધુરી રજૂ કરી છે. હવે ખુદ સરકાર કહે કે, પ્રોજેક્ટના એમઅઓયુ રદ કરવા માત્ર પત્ર લખ્યો છે. પણ પ્રોજેક્ટ રદ થયો નથી. આમ, આદિવાસીઓ સાથે સરકાર છળકપટ કરી રહી છે. સરકારે કુલડીમાં ગોળ ભાંગ્યો છે. આદિવાસીઓએ નક્કી કર્યું છે કે, પાર તાપી નર્મદા લીંક પ્રોજેક્ટ માટે એક ઈંચ પણ જમીન આપીશું નહીં.

આ પણ વાંચોઃ અમદાવાદના રસ્તા કે મોતનો કૂવો : AMCની બેદરકારી, 70 દિવસમાં 12 નિર્દોષના મોત

એક ઈંચ પણ જમીન ન આપવા આદિવાસીઓ મક્કમ

આદિવાસી ધારાસભ્યએ ચિમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી સરકાર પાર તાપી નર્મદા લીંક પ્રોજેક્ટ મુદ્દે શ્વેતપત્ર બહાર નહીં પાડે ત્યાં સુધી રેલી-વિરોધ પ્રદર્શન યથાવત રહેશે. ચોમાસું સત્ર પછી વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ અને નવસારી જિલ્લામા દેખાવો-રેલી યોજવા આયોજન કરાયું છે. સરકારની બેધારી નીતિને પગલે આદિવાસીઓ રોષે ભરાયાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co…
GUJARAT

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co…

March 27, 2026
બનાવટી ચલણી નોટ પ્રકરણમાં સુરતથી વધુ એક આરોપીની ધરપકડ | ahmedabad crime branch nabbed another accuse…
GUJARAT

બનાવટી ચલણી નોટ પ્રકરણમાં સુરતથી વધુ એક આરોપીની ધરપકડ | ahmedabad crime branch nabbed another accuse…

March 27, 2026
બિલ્ડરનું સીમ કાર્ડ બ્લોક કરાવીને એકાઉન્ટમાંથી ૧.૦૭ કરોડની ઠગાઇ | ahmedabad cyber crime cell reporte…
GUJARAT

બિલ્ડરનું સીમ કાર્ડ બ્લોક કરાવીને એકાઉન્ટમાંથી ૧.૦૭ કરોડની ઠગાઇ | ahmedabad cyber crime cell reporte…

March 27, 2026
Next Post
ભાજપ નેતાએ જ ખોલી ભ્રષ્ટાચારની પોલ! ડામરથી લઈને રી-કાર્પેટ રોડમાં હલકી ગુણવત્તાનો આરોપ | gujarat bjp…

ભાજપ નેતાએ જ ખોલી ભ્રષ્ટાચારની પોલ! ડામરથી લઈને રી-કાર્પેટ રોડમાં હલકી ગુણવત્તાનો આરોપ | gujarat bjp...

કામદારોની ત્રણના બદલે બે શિફ્ટ કરવાનો વિરોધ : 12 કલાકની શિફ્ટથી કામદારનું શારીરિક અને માનસિક ક્ષમતા …

કામદારોની ત્રણના બદલે બે શિફ્ટ કરવાનો વિરોધ : 12 કલાકની શિફ્ટથી કામદારનું શારીરિક અને માનસિક ક્ષમતા ...

વાઘોડિયા રોડથી સિકંદરપુરા સુધી એક કી.મી.નો એક મહિના અગાઉ બનાવેલો રસ્તો તૂટી જતા ભ્રષ્ટાચારના આક્ષેપ …

વાઘોડિયા રોડથી સિકંદરપુરા સુધી એક કી.મી.નો એક મહિના અગાઉ બનાવેલો રસ્તો તૂટી જતા ભ્રષ્ટાચારના આક્ષેપ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં SIR ને કારણે ધારાસભ્ય-રાજકીય પક્ષો ડર્યા, પાતળી સરસાઈ ધરાવતી બેઠકો પર મતોની સંખ્યામાં ઉલટફ…

ગુજરાતમાં SIR ને કારણે ધારાસભ્ય-રાજકીય પક્ષો ડર્યા, પાતળી સરસાઈ ધરાવતી બેઠકો પર મતોની સંખ્યામાં ઉલટફ…

5 months ago
ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, સિઝનનો કુલ 115% વરસાદ થયો, સૌથી વધુ કચ્છમાં | gujarat rain update…

ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, સિઝનનો કુલ 115% વરસાદ થયો, સૌથી વધુ કચ્છમાં | gujarat rain update…

6 months ago
SEBIએ બીએસઈને રૂ. 25 લાખની પેનલ્ટી ફટકારી, પેઇડ સબ્સ્ક્રાઇબર્સને વહેલી માહિતી આપવાનો આરોપ | sebi fin…

SEBIએ બીએસઈને રૂ. 25 લાખની પેનલ્ટી ફટકારી, પેઇડ સબ્સ્ક્રાઇબર્સને વહેલી માહિતી આપવાનો આરોપ | sebi fin…

9 months ago
પાકિસ્તાને ત્રણ કલાકમાં જ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, જડબાતોડ જવાબ આપવા ભારતીય સેનાને આદેશ: વિદેશ મંત્રાલય

પાકિસ્તાને ત્રણ કલાકમાં જ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, જડબાતોડ જવાબ આપવા ભારતીય સેનાને આદેશ: વિદેશ મંત્રાલય

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News