gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લિટલ નિર્ભયા કેસઃ 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને હત્યા કરનારાને સુપ્રીમ કોર્ટે કેમ મુક્ત કર્યો? …

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in INDIA
0 0
0
લિટલ નિર્ભયા કેસઃ 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને હત્યા કરનારાને સુપ્રીમ કોર્ટે કેમ મુક્ત કર્યો? …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court Overturn Death Sentence: સુપ્રીમ કોર્ટે બુધવારે (10મી સપ્ટેમ્બર) ઉત્તરાખંડમાં વર્ષ 2014માં 7 વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ હત્યા કેસમાં મૃત્યુદંડની સજા પામેલા દોષીને નિર્દોષ જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘કોર્ટે મૃત્યુદંડની સજા આપતા પહેલા ખૂબ સાવધાની રાખવી જોઈએ.’ આ કેસને લિટલ નિર્ભયા તરીકે ઓળખવામાં આવ્યો હતો અને તેના કારણે રાજ્યભરમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમ નાથ, સંજય કરોલ અને સંદીપ મહેતાની બેન્ચે ટ્રાયલ કોર્ટ અને ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશને રદ કર્યો હતો જેમાં આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

જાણો શું છે મામલો

અહેવાલો અનુસાર, સુપ્રીમ કોર્ટે બીજા એક આરોપીને પણ નિર્દોષ જાહેર કર્યો હતો જેને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘તપાસમાં ઘણી ખામીઓ હતી અને ફરિયાદ પક્ષ આરોપીઓ સામેના આરોપો સાબિત કરવામાં નિષ્ફળ ગયો. આ કેસ સંપૂર્ણપણે સંજોગોવશાત્ પુરાવા પર આધારિત હતો.’

દુષ્કર્મ બાદ હત્યા કેસ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘ફરિયાદ પક્ષ આરોપી-અપીલકર્તાઓના ગુના સાબિત કરવા માટે સંજોગોની સંપૂર્ણ અને અતૂટ સાંકળ સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયો છે. ન્યાયાધીશ સંદીપ મહેતાએ ચુકાદો લખતી વખતે અદાલતોને મૃત્યુદંડની સજા આપતી વખતે સાવધાની રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, ‘કેપિટલ પનિશમેન્ટ (મૃત્યુદંડ)ની પ્રકૃતિ એવી છે કે તે માત્ર રેયરેસ્ટ ઓફ રેયર  કેસોમાં જ લાગુ થવી જોઈએ. જો ફરિયાદ પક્ષના કેસમાં સહેજ પણ શંકા કે નબળાઈ હોય તો આવી સજા આપવી જોઈએ નહીં.’

આ પણ વાંચો: પંજાબના પૂર પીડિતોને મદદે આવ્યું રિલાયન્સ, અનંત અંબાણીએ કહ્યું – કપરાં સમયમાં અમે તમારી સાથે છીએ

ટ્રાયલ કોર્ટે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી હતી

આ કેસમાં ફરિયાદ પક્ષે કહ્યું હતું કે બાળકી 29મી એપ્રિલ, 2014ના રોજ ગુમ થઈ ગઈ હતી. બીજા દિવસે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે દાવો કર્યો હતો કે આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને પછી તેની હત્યા કરી હતી. ટ્રાયલ કોર્ટે 2016માં આરોપીને દોષિત ઠેરવ્યો હતો અને તેને મૃત્યુદંડની સજા ફટકારી હતી. હાઈકોર્ટે પણ 2018માં ટ્રાયલ કોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે: પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર…
INDIA

જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે: પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર…

May 19, 2026
સમુદ્રમાં વધશે ભારતની તાકાત: રૂ. 70 હજાર કરોડની મેગા સબમરીન ડીલથી ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ! | India …
INDIA

સમુદ્રમાં વધશે ભારતની તાકાત: રૂ. 70 હજાર કરોડની મેગા સબમરીન ડીલથી ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ! | India …

May 19, 2026
ઇંધણમાં કરકસર અને સોનું ન ખરીદવાની PMની અપીલ બાદ સરકારના 5 મોટા નિર્ણય, બૅન્કોને કડક આદેશ | Oil Cris…
INDIA

ઇંધણમાં કરકસર અને સોનું ન ખરીદવાની PMની અપીલ બાદ સરકારના 5 મોટા નિર્ણય, બૅન્કોને કડક આદેશ | Oil Cris…

May 19, 2026
Next Post
જો મારી વિરુદ્ધ બોલશો તો તમારી ટિકિટ કન્ફર્મ સમજો, ગૃહમાં ઈટાલિયા-કાંતિ વચ્ચે મોરેમોરો | Gujarat Ass…

જો મારી વિરુદ્ધ બોલશો તો તમારી ટિકિટ કન્ફર્મ સમજો, ગૃહમાં ઈટાલિયા-કાંતિ વચ્ચે મોરેમોરો | Gujarat Ass...

પંજાબના પૂર પીડિતોને મદદે આવ્યું રિલાયન્સ, અનંત અંબાણીએ કહ્યું – કપરાં સમયમાં અમે તમારી સાથે છીએ | p…

પંજાબના પૂર પીડિતોને મદદે આવ્યું રિલાયન્સ, અનંત અંબાણીએ કહ્યું - કપરાં સમયમાં અમે તમારી સાથે છીએ | p...

બાયડ-અમદાવાદ રોડ પર ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત | deadly road accident on b…

બાયડ-અમદાવાદ રોડ પર ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત | deadly road accident on b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GSTમાં ઘટાડા તથા તહેવારોની માંગને પગલે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો | Manufacturing sector a…

GSTમાં ઘટાડા તથા તહેવારોની માંગને પગલે ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો | Manufacturing sector a…

7 months ago
જામનગરમાં મોટી કરૂણાંતિકા: 3 દિવસમાં એક જ પરિવારના 3 સભ્યોના હાર્ટ એટેકથી મોત થતાં હાહાકાર | three f…

જામનગરમાં મોટી કરૂણાંતિકા: 3 દિવસમાં એક જ પરિવારના 3 સભ્યોના હાર્ટ એટેકથી મોત થતાં હાહાકાર | three f…

9 months ago
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 8 રીલ સાથે એક યુવક ઝડપાયો | A youth was caught with 8 reels of banned Chine…

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 8 રીલ સાથે એક યુવક ઝડપાયો | A youth was caught with 8 reels of banned Chine…

4 months ago
ભારતનો ઓપરેશન સિંદૂર 2.0નો પ્લાન…? NSA અજિત ડોભાલ PM મોદીને મળવા પહોંચ્યા | nsa ajit doval meets p…

ભારતનો ઓપરેશન સિંદૂર 2.0નો પ્લાન…? NSA અજિત ડોભાલ PM મોદીને મળવા પહોંચ્યા | nsa ajit doval meets p…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News