gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેરાલુ પંથક ચંદનચોરોનો તરખાટ, પૂર્વ ધારાસભ્યના ખેતરમાંથી ચંદનના વૃક્ષોની ચોરી | kheralu sandalwood t…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
ખેરાલુ પંથક ચંદનચોરોનો તરખાટ, પૂર્વ ધારાસભ્યના ખેતરમાંથી ચંદનના વૃક્ષોની ચોરી | kheralu sandalwood t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sandalwood Robbery : મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં ચંદન ચોરીની ઘટનાઓ ફરી એકવાર સામે આવી છે. જેમાં હવે ખેરાલુના પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરના ખેતરને નિશાન બનાવવામાં આવ્યું છે. મલેકપુર ગામમાં આવેલા તેમના ખેતરમાંથી બુધવારે મોડી રાત્રે અંદાજે 5 જેટલા ચંદનના વૃક્ષોની ચોરી થઈ હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરના મલેકપુરમાં આવેલા ખેતરમાં 40થી વધુ ચંદનના વૃક્ષો આવેલા છે. બુધવારે રાત્રિના સમયે તસ્કરોએ ખેતરમાં પ્રવેશ કરીને ચંદનના 5 વૃક્ષોને થડમાંથી કાપી ચોરી કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ અજમલજી ઠાકોરે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી છે.

ચંદનની ચોરી કરતી આ ગેંગ પોલીસ માટે માથાનો દુખાવો બની રહી છે. અગાઉ પણ ખેરાલુ અને આસપાસના વિસ્તારોમાં આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે, છતાં ચોરો પોલીસની પકડમાં આવ્યા નથી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભય અને રોષની લાગણી જોવા મળી રહી છે, અને પોલીસની કાર્યક્ષમતા પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

પૂર્વ ધારાસભ્યના ખેતરમાંથી થયેલી ચોરીએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવું લાગી રહ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …
GUJARAT

June 23, 2026
અમદાવાદ: નારોલના યુવકને સોશિયલ મીડિયા ચેટિંગ પડ્યું ભારે, યુવકને બંધક બનાવી રૂ. 50,000ની લૂંટ | naro…

અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahme…

Next Post
‘વીજ ચેકિંગ કરવાનો સમય છે, મેન્ટેનન્સનો નથી?..’ અમરેલીના બગસરામાં ગામલોકોએ PGVCLની ટીમને ભગાડી | Amr…

'વીજ ચેકિંગ કરવાનો સમય છે, મેન્ટેનન્સનો નથી?..' અમરેલીના બગસરામાં ગામલોકોએ PGVCLની ટીમને ભગાડી | Amr...

ગીર સોમનાથ મારામારી કેસ: દેવાયત ખવડના જામીન રદ, વેરાવળ સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો | devayat khavad b…

ગીર સોમનાથ મારામારી કેસ: દેવાયત ખવડના જામીન રદ, વેરાવળ સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો | devayat khavad b...

ભારત અને મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે, બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો ગાઢ બનશેઃ PM મોદી | b…

ભારત અને મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે, બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો ગાઢ બનશેઃ PM મોદી | b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ, રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો | Munjiyasar Dam canal c…

4 months ago
જામનગરના બેડી ધરાનગર વિસ્તારમાંથી ઘોડીપાસાનો જુગાર રમી રહેલા 4 શખ્સો પકડાયા | 4 people caught gambli…

8 months ago
નશાકારક કફ સીરપની 2520 બોટલ સાથે અમદાવાદના 2 શખ્સ ઝડપાયા | 2 men from Ahmedabad arrested with 2520 b…

5 months ago
અકસ્માતની ખોટી માહિતી રજૂ કરીને ફરિયાદ નોંધવામાં આવતા ગુનો નોંધાયો | Sanand police reported complain…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News