gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેવાસી પીએમ આવાસ યોજનાના રહીશો બે વર્ષથી ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાથી ત્રસ્ત | Residents have been suf…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
સેવાસી પીએમ આવાસ યોજનાના રહીશો બે વર્ષથી ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાથી ત્રસ્ત | Residents have been suf…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સેવાસી ખાતે પીએમ આવાસ યોજના બાજપાઈ નગર એકમાં પાછલા બે વર્ષથી અવારનવાર ડ્રેનેજ લાઇન ચોકઅપ થવાની સમસ્યા હોય તીવ્ર દુર્ગંધયુક્ત દૂષિત પાણી સોસાયટીમાં ફરી વળતા રહીશો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે.

વોર્ડ નં. 9માં સમાવિષ્ટ દિનદયાલ નગર ખાતે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના બાજપાઈ નગર 1 ખાતે અંદાજે 400થી વધુ આવાસો આવેલા છે. અહીં છેલ્લા બે વર્ષથી વધુ સમયથી ગટર ચોકઅપ થવાની સમસ્યા છે. જેથી દુર્ગંધયુક્ત ગટરના પાણી સોસાયટીમાં ફરી વળ્યા હોય આ પરિસ્થિતિમાં રહીશો જીવન નિર્વાહ કરવા મજબૂર બન્યા છે. સોસાયટીમાં ઘણા સમયથી પાણીનો ભરાવો રહેતા તેમાંથી પસાર થતા અનેક લોકો પટકાઈ રહ્યા છે. સ્થાનિકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. કોર્પોરેશનના અધિકારીઓ અને સ્થાનિક કાઉન્સિલરને અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનુ કાયમી નિરાકરણ આવી રહ્યું નથી. તાજેતરમાં રહીશોએ તંત્ર સામે વિરોધ પણ દર્શાવ્યો હતો.  નવી ડ્રેનેજ લાઈન વહેલી તકે નાખવા રહીશોની માંગ હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તન્ના મોશન પિક્ચર્સ અને સ્નેપર ફિલ્મસિટીની સહયોગી ફિલ્મયાત્રાનો શુભારંભ
GUJARAT

October 18, 2026
કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્ય…

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

Next Post
અમરેલીના શિક્ષકે અંગ્રેજીનો ભય દૂર કર્યો: માત્ર 130 શબ્દોના ચાર્ટથી વિદ્યાર્થીઓ માટે ‘ઇંગ્લિશ લર્ન થ…

અમરેલીના શિક્ષકે અંગ્રેજીનો ભય દૂર કર્યો: માત્ર 130 શબ્દોના ચાર્ટથી વિદ્યાર્થીઓ માટે ‘ઇંગ્લિશ લર્ન થ...

શહેરમાં અલગ અલગ ચાર સ્થળોએ મુખ્ય માર્ગ પર ભૂવા પડતા વાહનચાલકો પરેશાન | Motorists are troubled by the…

શહેરમાં અલગ અલગ ચાર સ્થળોએ મુખ્ય માર્ગ પર ભૂવા પડતા વાહનચાલકો પરેશાન | Motorists are troubled by the...

ધોળકાની રૂ. 25 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશમાં રહેતો મિત્ર જ નીકળ્યો ચોર | Police arrest ne…

ધોળકાની રૂ. 25 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશમાં રહેતો મિત્ર જ નીકળ્યો ચોર | Police arrest ne...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

गांधी जयंती पर अब्बास-मस्तान ने पेश किए 2026 के ‘3 मंकीज़’, दिखा जेन-ज़ी अंदाज़, ‘सब देखो। अपनी सुनो…

2 weeks ago
સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ બુરવાની કામગીરી શરૃ કરાઈ | …

11 months ago
‘ચૂપ રહેશો તો ધમકાવનારાની તાકાત વધશે’, અમેરિકાના ટેરિફ અંગે ભારતને ચીનનો મજબૂત ટેકો | /china backs i…

1 year ago
કોણ છે મૌલાના તૌકીર, જેના કહેવા પર બરેલીમાં થઈ બબાલ, જાણો સમગ્ર મામલો | who is maulana tauqeer barei…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News