gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:
0
VIEWS
Share on FacebookShare on Twitter

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ
રાજકોટ: આત્મનિર્ભર ભારતના નિર્માણના ધ્યેય સાથે, સ્વદેશી જાગરણ મંચ દ્વારા આયોજિત ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું ભવ્ય વિમોચન આજે રાજકોટ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજકોટના ધારાસભ્ય શ્રીમતી દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળા , શ્રી મહેન્દ્રભાઈ પાડલીયા અને શ્રી ઉદયભાઈ કાનગડ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક ઉદ્યોગો, ખાસ કરીને સૌરાષ્ટ્રના MSME અને સ્ટાર્ટઅપ્સને રાષ્ટ્રીય મંચ પર લાવવાનો છે.

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ સ્વદેશી ઉત્પાદનોના મહત્વ પર ભાર મૂકી જણાવ્યું કે, “આત્મનિર્ભરતા માત્ર આર્થિક નીતિ નથી, પરંતુ રાષ્ટ્રના વિકાસ માટે એક સંકલ્પ છે. સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો આ સંકલ્પને સાકાર કરવામાં મોખરાનું સ્થાન ધરાવે છે. ડિસેમ્બરમાં યોજાનાર ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને એક નવી દિશા આપશે અને આર્થિક સ્વાવલંબન તરફનું એક મજબૂત પગલું સાબિત થશે.”
આ કાર્યક્રમમાં સ્વદેશોત્સવના માર્ગદર્શક અને સહભાગી સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતીના મહાનુભાવોની ઉપસ્થિતિ ખાસ નોંધનીય રહી.
ડિસેમ્બરમાં યોજાનાર ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ આ કાર્યક્રમ ડિસેમ્બર મહિનામાં યોજાનાર ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ ની શૃંખલાનો એક ભાગ છે, જેનો મુખ્ય મહોત્સવ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ, GMDC ખાતે તા. ૫ થી ૯ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન યોજાશે. આ મહોત્સવમાં MSME, સ્ટાર્ટઅપ્સ, હસ્તકલા અને ગૃહ ઉદ્યોગો માટે ખાસ પેવેલિયનનું આયોજન થશે, જેનો હેતુ રોજગાર સર્જન અને રાષ્ટ્ર નિર્માણના લક્ષ્યને વધુ મજબૂત બનાવવાનો છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો આ વિમોચન સમારોહમાં સ્વદેશી જાગરણ મંચ, સૌરાષ્ટ્ર પ્રાંતની કોર ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શ્રી યશ જસાણી (પ્રાંત સહ-સંયોજક), શ્રી ભાર્ગવ ગોકાણી (પ્રાંત યુવા પ્રમુખ), અને શ્રી હાર્દિક વ્યાસ (પ્રાંત વિચાર વિભાગ પ્રમુખ) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્વદેશોત્સવના માર્ગદર્શક અને સહભાગી સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતીના શ્રી હંસરાજભાઈ ગજેરા (પ્રદેશ મહામંત્રી) અને શ્રી ગણેશભાઈ થુમ્મર (પ્રદેશ ઉપ-પ્રમુખ) પણ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વાવલંબી ભારત અભિયાનના રાજકોટ સંયોજક શ્રી મલય રૂપપરા અને સ્વદેશોત્સવના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર શ્રી વિજય પરેખિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
JUGAL HANSRAJ REUNITES WITH SHEKHAR KAPUR FOR MASOOM: THE NEXT GENERATION
GUJARAT

JUGAL HANSRAJ REUNITES WITH SHEKHAR KAPUR FOR MASOOM: THE NEXT GENERATION

August 9, 2026
નરોડામાં સમસ્ત ખંડેલવાલ પરિવાર દ્વારા ભવ્ય સુંદરકાંડનું આયોજન કરાયું
GUJARAT

નરોડામાં સમસ્ત ખંડેલવાલ પરિવાર દ્વારા ભવ્ય સુંદરકાંડનું આયોજન કરાયું

August 9, 2026
Next Post
વાવડી પ્રેમવતી રેસ્ટો.માં શરતભંગ પૂરવાર, 13.13લાખ ભરવા હુકમ | Violation of terms and conditions prov…

વાવડી પ્રેમવતી રેસ્ટો.માં શરતભંગ પૂરવાર, 13.13લાખ ભરવા હુકમ | Violation of terms and conditions prov...

વાંકાનેરના માટેલ રોડ પર શ્રમિકે પોતાના ગળા પર જાતે કાતર ફેરવી દેતાં મોત | Worker dies after cutting …

વાંકાનેરના માટેલ રોડ પર શ્રમિકે પોતાના ગળા પર જાતે કાતર ફેરવી દેતાં મોત | Worker dies after cutting ...

પુત્ર મોહમાં અંધ માતાએ 2 માસની પુત્રીની હત્યા કરી નાખી | mother infatuated with her son kills 2 mont…

પુત્ર મોહમાં અંધ માતાએ 2 માસની પુત્રીની હત્યા કરી નાખી | mother infatuated with her son kills 2 mont...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? સુરેન્દ્રનગરમાં જર્જરિત પુલ પર અવર-જવર, તંત્ર વ્યવસ્થામાં કરવામાં નિષ્ફ…

દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? સુરેન્દ્રનગરમાં જર્જરિત પુલ પર અવર-જવર, તંત્ર વ્યવસ્થામાં કરવામાં નિષ્ફ…

1 year ago
દાણીલીમડા MD ડ્રગ્સ કેસ: UPના રામપુરના ખેતરમાં ચાલતી ડ્રગ્સ લેબોરેટરીનો ગુજરાત ATSએ કર્યો પર્દાફાશ, …

દાણીલીમડા MD ડ્રગ્સ કેસ: UPના રામપુરના ખેતરમાં ચાલતી ડ્રગ્સ લેબોરેટરીનો ગુજરાત ATSએ કર્યો પર્દાફાશ, …

5 months ago
દેશના પાંચ રાજ્યોમાં સ્ટાર ઉમેદવારના ભાવિનો ફેંસલો, દ્રવિડિયન ગઢમાં વિજયની જોરદાર એન્ટ્રી | Election…

દેશના પાંચ રાજ્યોમાં સ્ટાર ઉમેદવારના ભાવિનો ફેંસલો, દ્રવિડિયન ગઢમાં વિજયની જોરદાર એન્ટ્રી | Election…

3 months ago
7 થી 15 ઓક્ટોબરના અનુસંધાનમાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે ઉજવણી

7 થી 15 ઓક્ટોબરના અનુસંધાનમાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે ઉજવણી

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News