gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત મુદ્દે સંચાલક, ડૉક્ટર સહિત ત્રણ સામે ફરિયાદ | Complaint against t…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત મુદ્દે સંચાલક, ડૉક્ટર સહિત ત્રણ સામે ફરિયાદ | Complaint against t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રૃપાવટી ચોકડી પાસે આવેલ 

ઈન્ચાર્જ હેલ્થ ઓફિસર દ્વારા હોસ્પિટલમાં તપાસ કરતા નિયમો વિરૃદ્ધ ગર્ભપાત કરી ભૃણહત્યા કરતા હોવાનું સામે આવ્યું હતું

સુરેન્દ્રનગર –   શહેરી વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં નિયમોનું ઉલંધ્ધન કરી ગેરકાયદેસર ગર્ભપાત કરી ભૃણનો છુપી રીતે નિકાલ કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેને ધ્યાને લઈ ચોટીલા આણંદપુર(ભા) પીએચસીના મેડીકલ ઓફીસર અને થાન તાલુકાના ઈન્ચાર્જ હેલ્થ ઓફીસર દ્વારા તપાસ કરતા સોનોગ્રાફી સહિતની બાબતોમાં ગેરરીતિ સામે આવી હતી. જે મામલે થાન પોલીસ મથકે ખાનગી હોસ્પિટલના સંચાલક ડોક્ટર અને હોસ્પિટલમાં કામ કરતા મહિલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. થાન

ચોટીલા ખાતે રહેતા અને ચોટીલાના આણંદપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર તેમજ થાન તાલુકાના ઈન્ચાર્જ હેલ્થ ઓફીસર તેમજ ફરિયાદી ડો.દિલીપભાઈ ગોવિંદભાઈ વાલાણીને સોશિયલ મીડિયા દ્વારા થાન રૃપાવટી ચોકડી પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભપાત કરી ભૃણહત્યા કરવામાં આવી હોવાની માહિતી મળતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સુચનાથી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં ચેકિંગ દરમિયાન રેકર્ડ તપાસ કરતા સરકારના નિયમ મુજબ સોનોગ્રાફી માટેની માહિતી ભરવામાં આવતી નહોતી. તેમજ આ હાસ્પિટલને મેડીકલ ટર્મીનેશન ઓફ પ્રેગનન્સી દ્વારા માન્યતા આપવામાં ન આવી હોવા છતાં નિયમોનું ઉલંધ્ધન કરી ગર્ભપાત કરતા હોવાનું સામે આવ્યું હતું. તેમજ રજિસ્ટર મેડીકલ પ્રેકટીસનર ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરતા હોવાનું જણાઈ આવતા આ અંગે હોસ્પિટલના સંચાલક રાજેશભાઈ ગીગાભાઈ ગોજીયા, દિનેશભાઈ પુરષોત્તમભાઈ ઘરસંડીયા ઉર્ફે ડો.પટેલ અને હોસ્પિટલમાં કામ કરતા નિતાબેન ઝીંઝુવાડીયા સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ધ્રાંગધ્રાના જીવા ગામના મંદિરમાં થયેલ ચોરીનો આરોપી ગામનો જ નીકળ્યો

એવી SIT બનાવો જેમાં હિન્દુ-મુસ્લિમ બંને અધિકારી હોય, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર પોલીસનો ઉધડો લીધો | S…

એવી SIT બનાવો જેમાં હિન્દુ-મુસ્લિમ બંને અધિકારી હોય, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર પોલીસનો ઉધડો લીધો | S...

ભારત-અમેરિકાના સંબંધો સારા પણ ટ્રમ્પને એક જ મુદ્દો ખટકે છે, નવા રાજદૂત સર્જિયોનું સૂચક નિવેદન | Indi…

ભારત-અમેરિકાના સંબંધો સારા પણ ટ્રમ્પને એક જ મુદ્દો ખટકે છે, નવા રાજદૂત સર્જિયોનું સૂચક નિવેદન | Indi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇન્સ્ટાગ્રામ પર ખાખીનો વટ અને અસલી જિંદગીમાં જેલ! સુરેન્દ્રનગરમાં નકલી Dy.S.P. સોહિલખાન પઠાણ ઝડપાયો …

ઇન્સ્ટાગ્રામ પર ખાખીનો વટ અને અસલી જિંદગીમાં જેલ! સુરેન્દ્રનગરમાં નકલી Dy.S.P. સોહિલખાન પઠાણ ઝડપાયો …

3 months ago
વડોદરામાં જવાહરનગર પોલીસની હદમાં ખુલ્લેઆમ ચાલતા બાર ઉપર SMCનો દરોડો, સૂત્રધાર સહિત 13 પકડાયા | SMC r…

વડોદરામાં જવાહરનગર પોલીસની હદમાં ખુલ્લેઆમ ચાલતા બાર ઉપર SMCનો દરોડો, સૂત્રધાર સહિત 13 પકડાયા | SMC r…

5 months ago
વિરમગામમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus doctor caught running clinic without…

વિરમગામમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus doctor caught running clinic without…

8 months ago
સમગ્ર ગુજરાતમાં વરસાદથી ગરબાની ઉજવણી ધોવાઈ ગઈ | Rains wash away Garba celebrations across Gujarat

સમગ્ર ગુજરાતમાં વરસાદથી ગરબાની ઉજવણી ધોવાઈ ગઈ | Rains wash away Garba celebrations across Gujarat

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News