gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત-અમેરિકાના સંબંધો સારા પણ ટ્રમ્પને એક જ મુદ્દો ખટકે છે, નવા રાજદૂત સર્જિયોનું સૂચક નિવેદન | Indi…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in INDIA
0 0
0
ભારત-અમેરિકાના સંબંધો સારા પણ ટ્રમ્પને એક જ મુદ્દો ખટકે છે, નવા રાજદૂત સર્જિયોનું સૂચક નિવેદન | Indi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-US Relations: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતમાં આગામી રાજદૂત પદ માટે પસંદ કરાયેલા સર્જિયો ગોરે કહ્યું કે, ‘ટેરિફને લઈને અમેરિકા અને ભારત વચ્ચે બહુ મતભેદ નથી. બંને દેશો વચ્ચે વેપાર સંબંધિત સમસ્યાઓ આગામી અઠવાડિયામાં ઉકેલાઈ શકે છે.’ નોંધનીય છે કે, સર્જિયો ગોર વ્હાઇટ હાઉસના પ્રેસિડેન્શિયલ પર્સનલ ઓફિસના ડિરેક્ટર છે અને ટ્રમ્પના નજીકના સહયોગી માનવામાં આવે છે. 

સર્જિયો ગોરે શું કહ્યું…

અમેરિકાના એમ્બેસેડર બનવા માટે સેનેટ કમિટીની સુનાવણીમાં સર્જિયો ગોરે કહ્યું કે, ‘ટેરિફના મુદ્દા પર અમેરિકા અને ભારત વચ્ચે બહુ મતભેદ નથી. આગામી થોડા અઠવાડિયામાં તેનો ઉકેલ ટૂંક સમયમાં આવશે. અમેરિકા અને ભારતના લાંબા ગાળાના વ્યૂહાત્મક ધ્યેયો સમાન છે અને તેમના સંબંધો ચીન સાથેના સંબંધો કરતા સારા છે. આ ઉપરાંત ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે ભારતે રશિયાનું ક્રૂડ ખરીદવાનું બંધ કરવું પડશે. બ્રિક્સની અંદર વિવિધ મુદ્દાઓ પર ભારત અમારા પક્ષમાં રહ્યું છે.’

અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટે શું કહ્યું?

અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ સેનેટ પેનલ સમક્ષ સર્જિયો ગોરનો પરિચય કરાવ્યો. માર્કો રુબિયોએ કહ્યું કે, ‘ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મહત્ત્વપૂર્ણ છે, જે ભવિષ્યમાં વિશ્વનો નકશો નક્કી કરશે.સર્જિયો ગોરને ભારતમાં આગામી યુએસ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે હાલમાં અમેરિકા માટે સૌથી મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોમાંનો એક છે. 21મી સદીમાં વિશ્વની વાર્તા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં લખાશે. ભારત આ ક્ષેત્રમાં કેન્દ્રમાં છે. એટલા માટે અમે ઈન્ડો-પેસિફિક કમાન્ડનું નામ બદલીને તેને વધુ મહત્ત્વ આપ્યું છે. ભારત સાથેના અમારા સંબંધો હાલમાં અસાધારણ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, અમારી પાસે કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ છે જેના પર અમારે ભારત સાથે મળીને કામ કરવું પડશે. આમાં યુક્રેનની પરિસ્થિતિ અને પ્રાદેશિક બાબતોની અસરનો સમાવેશ થાય છે.’

આ પણ વાંચો: અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિની નિર્દયતાપૂર્વક હત્યા, પત્ની-દીકરા સામે કુહાડીથી કર્યા હુમલા

દ્વિપક્ષીય વાર્ષિક વેપાર કેટલો છે?

લાંબા સમયથીઅમેરિકા ચીનના પ્રભાવને સંતુલિત કરવા માટે ભારતને એક મહત્વપૂર્ણ ભાગીદાર માને છે. પરંતુ વેપાર પર વધતા તણાવે બંને દેશો વચ્ચેના સંબંધોની મજબૂતાઈ પર પ્રશ્નો ઊભા કર્યા છે. ભારતે તેના કૃષિ અને ડેરી ક્ષેત્રને ખોલવાનો ઈનકાર કર્યો હતો, જેના કારણે ટેરિફ પરની વાટાઘાટો પર અસર પડી હતી. હાલમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વાર્ષિક 190 અબજ ડોલરથી વધુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો | Kerala CM …
INDIA

વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો | Kerala CM …

May 11, 2026
દેશ ચલાવવો હવે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ PMના ગજા બહારની વાત છે: PM મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહ…
INDIA

દેશ ચલાવવો હવે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ PMના ગજા બહારની વાત છે: PM મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહ…

May 11, 2026
સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો થશે? જાણો PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત | PM Modi Appeal G…
INDIA

સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો થશે? જાણો PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત | PM Modi Appeal G…

May 11, 2026
Next Post
VIDEO: સિક્કિમમાં મોડી રાતે તોફાની વરસાદ બાદ ભયાનક ભૂસ્ખલન, 4 લોકોના મોત, 3 ગુમ | sikkim landslide a…

VIDEO: સિક્કિમમાં મોડી રાતે તોફાની વરસાદ બાદ ભયાનક ભૂસ્ખલન, 4 લોકોના મોત, 3 ગુમ | sikkim landslide a...

નવરાત્રિ પહેલાં ખેલૈયાઓ માટે રાહતના સમાચાર, આગામી સપ્તાહથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા | navratri r…

નવરાત્રિ પહેલાં ખેલૈયાઓ માટે રાહતના સમાચાર, આગામી સપ્તાહથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા | navratri r...

વૃદ્ધ પેન્શન યોજનામાં 26.94 કરોડની ગ્રાન્ટ વણવપરાયેલી પડી રહી, લાભાર્થીઓ વંચિત રહ્યા | unused 26 cro…

વૃદ્ધ પેન્શન યોજનામાં 26.94 કરોડની ગ્રાન્ટ વણવપરાયેલી પડી રહી, લાભાર્થીઓ વંચિત રહ્યા | unused 26 cro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના કાફલા પર હુમલો, તૃણમૂલ કાર્યકરો પર આક્ષેપ | subhendu ad…

પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના કાફલા પર હુમલો, તૃણમૂલ કાર્યકરો પર આક્ષેપ | subhendu ad…

9 months ago
સ્કૂલેથી છુટયા બાદ ધો.10ની છાત્રા લાપતા | Class 10 student goes missing after dropping out of school

સ્કૂલેથી છુટયા બાદ ધો.10ની છાત્રા લાપતા | Class 10 student goes missing after dropping out of school

3 months ago
અમદાવાદ: પોલીસ સ્ટેશનથી માંડ 2 કિ.મી. દૂર દેશી દારૂની રેલમછેલ, ચાંગોદર GIDCમાં કાયદાના ધજિયા | Ahmed…

અમદાવાદ: પોલીસ સ્ટેશનથી માંડ 2 કિ.મી. દૂર દેશી દારૂની રેલમછેલ, ચાંગોદર GIDCમાં કાયદાના ધજિયા | Ahmed…

4 days ago
જામનગરની પાંજરાપોળ સંસ્થા તેમજ જીવદયા પ્રેમીઓએ કતલખાને ધકેલાતા 21 અબોલ જીવને ઉગાર્યા | Jamnagar’s Pa…

જામનગરની પાંજરાપોળ સંસ્થા તેમજ જીવદયા પ્રેમીઓએ કતલખાને ધકેલાતા 21 અબોલ જીવને ઉગાર્યા | Jamnagar’s Pa…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News