gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરૂચમાં આંગળીયા પેઢીના બે કર્મીઓ ગ્રાહકોની તથા પેઢીની સિલક મળી રૂ.74.02 લાખની રોકડ લઈ રફુચક્કર | 2 e…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
ભરૂચમાં આંગળીયા પેઢીના બે કર્મીઓ ગ્રાહકોની તથા પેઢીની સિલક મળી રૂ.74.02 લાખની રોકડ લઈ રફુચક્કર | 2 e…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bharuch Police : ભરૂચની એસજી એન્ટરપ્રાઇઝ આંગળીયા પેઢીના બે કર્મચારીઓ ગ્રાહકો પાસેથી નાણાં ટ્રાન્સફર માટેની રકમ તથા પેઢીની સિલક મળી કુલ રૂ. 74.02 લાખની રોકડ લઈ રફુચક્કર થઈ જતા ફરિયાદના આધારે ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મૂળ પાટણના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા કિરણકુમાર દિલીપજી ઠાકોર એસજી એન્ટરપ્રાઇઝ નામથી આંગળીયા પેઢી ચલાવે છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈ તા.26 મે ના રોજ અમે ભરૂચના લલ્લુભાઈ ચકલા ખાતે આવેલ મહાલક્ષ્મી કોમ્પલેક્ષમાં અમારી આંગળીયા પેઢીની નવી શાખા શરૂ કરી હતી. જેમાં સ્ટાફ તરીકે હાર્દિક ડાહ્યાભાઈ પટેલ (રહે-અંબાજી નગર સોસાયટી, પાટણ)અને અજયભાઈ ડાહ્યાભાઈ પટેલ (રહે-પટેલ વાસ, ખારીધારિયાલ ગામ, પાટણ )ને રાખ્યા હતા. સુરતની ઓફિસથી અમને જાણ થઈ હતી કે ભરૂચ ઓફિસથી રૂ.40 લાખનું પેમેન્ટ થયું નથી. અને હાર્દિક તથા અજયનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ હતો. ભરૂચ ઓફિસના સીસીટીવી કેમેરા ચકાસતા હાર્દિક અને અજય 2 બેગો લઈ જતા હોવાનું નજરે ચડ્યું હતું. ભરૂચ શાખાનો હિસાબ કરતા તા.26 જુનના રોજ સુધી ગ્રાહક પાસેથી મેળવેલ રૂ.74,02,282 જેટલી રકમ સિલક હતી. જે રકમ હાર્દિક અને અજય પોતાની સાથે લઈ નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં હાર્દિકે તેના ભાઈ નિકુલ ડાહ્યાભાઈ પટેલ (રહે-અંબાજી નગર સોસાયટી, પાટણ) અને અજયે તેના ભાઈ નીતિન ડાહ્યાભાઈ પટેલ(રહે-પટેલ વાસ, ખારીધારિયાલ ગામ,પાટણ ) સાથે મળી ઘટનાને અંજામ આપ્યો હતો. નિકુલ અગાઉ પણ સુરતની એક આંગળીયા પેઢીમાંથી આ પ્રકારે ગ્રાહકોની મોટી રકમની છેતરપિંડી કરી નાસી છૂટ્યો હોવાની વિગતો જાણવા મળી છે. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
GUJARAT

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

September 24, 2026
Next Post
ગુજરાતે કેન્દ્ર સરકાર પાસેથી લીધેલી લોન 5 વર્ષમાં અઢી ગણી થઇ, કેગના રિપોર્ટમાં ધડાકો | gujarat gover…

ગુજરાતે કેન્દ્ર સરકાર પાસેથી લીધેલી લોન 5 વર્ષમાં અઢી ગણી થઇ, કેગના રિપોર્ટમાં ધડાકો | gujarat gover...

ભાજપ MLA રમણ વોરા કૃષિ પંચ સમક્ષ ગેરહાજર રહ્યા, ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બનવાનો છે આરોપ | Fake F…

ભાજપ MLA રમણ વોરા કૃષિ પંચ સમક્ષ ગેરહાજર રહ્યા, ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બનવાનો છે આરોપ | Fake F...

અમદાવાદમાં અપહરણ-ખંડણી કેસના આરોપીએ PIની રિવોલ્વર છીનવી કર્યું ફાયરિંગ | ahmedabad kidnapping extort…

અમદાવાદમાં અપહરણ-ખંડણી કેસના આરોપીએ PIની રિવોલ્વર છીનવી કર્યું ફાયરિંગ | ahmedabad kidnapping extort...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં આત્મહત્યાના કેસમાં ધરખમ વધારો, 3 વર્ષમાં 25,478 લોકોએ જીવન સંકેલ્યું | gujarat suicide cas…

ગુજરાતમાં આત્મહત્યાના કેસમાં ધરખમ વધારો, 3 વર્ષમાં 25,478 લોકોએ જીવન સંકેલ્યું | gujarat suicide cas…

1 year ago
‘દુનિયાને ઊંચા ભાવે અમેરિકન તેલ-ગેસ ખરીદવા મજબૂર કરી રહ્યા છે’ ટ્રમ્પના બળાપા બાદ રશિયાનો જવાબ | Rus…

‘દુનિયાને ઊંચા ભાવે અમેરિકન તેલ-ગેસ ખરીદવા મજબૂર કરી રહ્યા છે’ ટ્રમ્પના બળાપા બાદ રશિયાનો જવાબ | Rus…

1 year ago
ગ્રાન્ટ આવી ગઈ છતાં NHM કર્મચારીઓને 22 દિવસથી પગાર નહીં મળતા વિવાદ | Controversy over NHM employees …

ગ્રાન્ટ આવી ગઈ છતાં NHM કર્મચારીઓને 22 દિવસથી પગાર નહીં મળતા વિવાદ | Controversy over NHM employees …

4 months ago
શામળબેચરની પોળમાં કોર્પોરેશને ખોદેલ ખાડાથી સ્થાનિકો પરેશાન

શામળબેચરની પોળમાં કોર્પોરેશને ખોદેલ ખાડાથી સ્થાનિકો પરેશાન

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News