gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશનના 1232 કર્મચારીઓને છઠ્ઠા પંચ મુજબ ઘર ભાડાનો તફાવત ચુકવાયો નથી | 1232 employees of …

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશનના 1232 કર્મચારીઓને છઠ્ઠા પંચ મુજબ ઘર ભાડાનો તફાવત ચુકવાયો નથી | 1232 employees of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મહાનગર પાલિકાના કર્મચારીઓને ગુજરાત સરકારના ધોરણે છઠ્ઠા પંચ મુજબ ઘર ભાડા (HRA) તફાવત હિસાબી શાખા પરિપત્ર મુજબ ચુકવવામાં આવેલ છે, કેટલાક કર્મચારીઓને પરિપત્રમાં દર્શાવેલ તારીખ પ્રમાણે ખાતા દ્વારા કાર્યવાહી થયેલ ના હોવાના કારણે અંદાજીત 1232 જેટલા કર્મચારીઓને ઘર ભાડાનો તફાવત ચુકવાયેલ નથી. તેવા કર્મચારીઓને પરિપત્ર મુજબ ઘર ભાડાનો લાભ આપવા ચીફ ઓડિટરની કચેરીમાં મીટીંગ રાખવામાં આવેલ હતી.

જેમાં ચીફ ઓડિટર, ચીફ એકાઉન્ટન્ટ અને આઈ.ટી. ડારરેકટર હાજર રહેલ હતા. ઘર ભાડાનો તફાવત ચુકવાયેલ નથી તેવા કર્મચારીઓને હિસાબી શાખા મુજબ ઘર ભાડા ચુકવવા અંગે કરવાની થતી કાર્યવાહી અંગેની ચર્ચાની મિનીટસ તૈયાર કરવામાં આવી છે. જે વિભાગના કર્મચારીઓને તા.31.12.2024 મુજબ ઘર ભાડા તફાવત ચુકવવાનો બાકી હોય તેવા તમામ વિભાગો દ્વારા કર્મચારીઓના વર્ષ 2016ના બેઝીક પગાર ધ્યાને લઇ વર્ષ 2017થી 2022ના સમયગાળા દરમ્યાન દર વર્ષ જુલાઈ માસમાં છોડવા પાત્ર છઠ્ઠા પગાર પંચ મુજબ નોશનલ ઇજાફો ઉમેરીને દરેક વર્ષના જુલાઈ માસનો બેઝિક પગાર તેમજ ગ્રેડ-પે તેમજ છઠ્ઠા પગાર પંચ મુજબ સ્થગિત કરેલ ઘર ભાડાની વિગતો ભરી તેને ઓડિટ વિભાગમાંથી તા.15 સપ્ટેમ્બર 2025 સુધીમાં વેરીફાય તેમજ માન્ય કર્યા બાદ આઈ.ટી. વિભાગમાં મોકલવાના રહેશે. આઈ.ટી. વિભાગ દ્વારા ઓડિટ તરફથી માન્ય થયેલ પત્રક મુજબ તેમજ તેમાં વર્ષ 2017થી 2022 સુધીના દરેક વર્ષના જુલાઈ માસના બેઝીક પગાર તથા ગ્રેડ પેની સાથે સ્થગિત કરેલ ઘર ભાડાની વિગતો ધ્યાને લઇ 01.07.2017થી 30.09.2022 સુધીના ઘર ભાડા તફાવતના પત્રકો 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં તૈયાર કરવાના રહેશે જેને સંબધિત મહેકમ કલાર્કે આઇ.ટી. વિભાગમાંથી મેળવી લેવાના રહેશે. સંબંધિત વિભાગના મહેકમ કલાર્કે ઘરભાડા તફાવતના પત્રકોની ચકાસણી કરી જરૂર જણાય તેમાં સુધારો કરી તેના પર કચેરી વડાની સહી કરાવી ઓડિટ વિભાગ પાસેથી તા.01થી 15 ઓકટોબર સુધીમાં મંજુર કરાવી લેવાના રહેશે. ઓડિટ શાખા દ્વારા મંજુર થયેલ ઘર ભાડા તફાવતના પત્રકો હિસાબી શાખામાં મોકલી આપવાના રહેશે.

 હિસાબી શાખા દ્વારા ઘર ભાડા તફાવતની રકમ નવેમ્બર-25 (પેઈડ ઈન ડિસેમ્બર-25)ના પગાર સાથે ચુકવણા લગત આગળની કાર્યવાહિ હાથ ધરવાની રહેશે. જે વિભાગના કર્મચારીઓને હિસાબી શાખા પરિપત્ર મુજબ ઘર ભાડા તફાવત ચુકવવાનો બાકી હોય તેવા તમામ વિભાગો દ્વારા સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે. પ્રક્રિયા બાદ પણ આ પ્રકારના ચુકવણા બાકી રહે તો ચુકવણા લગતની કાર્યવાહી અર્થે દર વર્ષના જાન્યુઆરી માસમાં ડેટા ફોર્મ ઓડીટ શાખાએથી મંજુર કરાવી માર્ચમાં (પેઈડ ઈન એપ્રીલમાં) ચુકવણા ફરવાના રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપ…
GUJARAT

ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપ…

May 13, 2026
અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda…
GUJARAT

અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda…

May 13, 2026
જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા…
GUJARAT

જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા…

May 13, 2026
Next Post
વડોદરાના વિવિધ વિસ્તારમાં તા.16 થી 19 દરમ્યાન સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will …

વડોદરાના વિવિધ વિસ્તારમાં તા.16 થી 19 દરમ્યાન સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will ...

નેપાળમાં ફસાયેલા 37 અમદાવાદીઓ મહામુસીબતે પરત ફર્યા, મિત્રો-પરિવારજનોએ કર્યું સ્વાગત | 37 Ahmedabad R…

નેપાળમાં ફસાયેલા 37 અમદાવાદીઓ મહામુસીબતે પરત ફર્યા, મિત્રો-પરિવારજનોએ કર્યું સ્વાગત | 37 Ahmedabad R...

ભરૂચના દયાદરા ગામ પાસે ગંભીર અકસ્માત : બે બાઈક સામસામે ધડાકાભેર ભટકાતા બંને બાઇક ચાલકોના મોત, એક ઘાય…

ભરૂચના દયાદરા ગામ પાસે ગંભીર અકસ્માત : બે બાઈક સામસામે ધડાકાભેર ભટકાતા બંને બાઇક ચાલકોના મોત, એક ઘાય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાન સરહદ નજીક એર ફોર્સની ગર્જના: રાફેલ અને સુખોઈ કરશે શક્તિ-પ્રદર્શન | air force conduct drill…

પાકિસ્તાન સરહદ નજીક એર ફોર્સની ગર્જના: રાફેલ અને સુખોઈ કરશે શક્તિ-પ્રદર્શન | air force conduct drill…

10 months ago
૪૦ લાખનો વીમો પકવવા માટે મોટી બહેને નાની બહેનની હત્યા કરાવી | Elder sister gets younger sister kille…

૪૦ લાખનો વીમો પકવવા માટે મોટી બહેને નાની બહેનની હત્યા કરાવી | Elder sister gets younger sister kille…

5 months ago
વિદેશી દારૂ – બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, બે સામે ગુનો | One person arrested with a quantity o…

વિદેશી દારૂ – બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, બે સામે ગુનો | One person arrested with a quantity o…

1 month ago
ભાજપના બળવાખોર મહિલા સભ્ય વનિતા શાહના પતિ વિપુલ શાહને પાલિકાના પ્રમુખ બનાવી દીધા | Vipul Shah husban…

ભાજપના બળવાખોર મહિલા સભ્ય વનિતા શાહના પતિ વિપુલ શાહને પાલિકાના પ્રમુખ બનાવી દીધા | Vipul Shah husban…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News