gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના વિવિધ વિસ્તારમાં તા.16 થી 19 દરમ્યાન સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will …

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના વિવિધ વિસ્તારમાં તા.16 થી 19 દરમ્યાન સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara MGVCL : મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વિવિધ તારીખોએ જરૂરી રીપેરીંગ અંગે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. રીપેરીંગ કામ પૂર્ણ થયે કોઈ પણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠો ચાલુ કરી દેવાશે. 

ઉલ્લેખનીય છે કે ગોરવા સબ ડિવિઝન, બીઆઈડીસી ફીડર સહિત અલકાપુરી સબ ડિવિઝન છાણી, વાસણા સબ ડિવિઝન સેફરોન ફીડર સહિત ભાયલી ફીડર આસપાસના વિસ્તારમાં તા.14મીએ વીજ પુરવઠો બંધ રહેશે તેવી જ રીતે અટલાદરા સબ ડિવિઝન ચાણક્ય ફીડર, અકોટા સબ ડિવિઝન દિવાળીપુરા ફીડર તથા સમા સબ ડિવિઝન ચાણક્યપુરી ફીડર તથા ફતેગંજ સબ ડિવિઝન યુનિવર્સિટી ફીડર સહિત આસપાસના વિસ્તારમાં તા.16મીએ નિયત સમયે વીજ પુરવઠો બંધ રહેશે. આ ઉપરાંત ફતેગંજ સબ ડિવિઝન ગોવર્ધન ફીડર, આટલાદરા સબ ડિવિઝન લોટસ ફીડર તથા વાસણા સબ ડિવિઝન રાધેશ્યામ ફીડર આસપાસના વિસ્તારમાં 18મીએ નિયત સમય દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે આવી જ રીતે લક્ષ્મીપુરા સબ ડિવિઝન કલ્પ ફીડર, સમા સબ ડિવિઝન જય અંબે ફિડરના આસપાસના વિસ્તારમાં તા.19મીએ વીજ પુરવઠો બંધ રહેશે.  જ્યારે અલકાપુરી સબ ડિવિઝન વેસ્ટર્ન રેલવે ફીડરના આસપાસનો વિસ્તાર તા.21મીએ સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. રીપેરીંગ કામગીરી વહેલી પૂરી થયેથી કોઈપણ જાતની આગોતરી જાણ કર્યા વિના વીજ પુરવઠો શરૂ કરી દેવા છે તેની નોંધ લેવા વિશ્વામિત્રી પશ્ચિમ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

Next Post
નેપાળમાં ફસાયેલા 37 અમદાવાદીઓ મહામુસીબતે પરત ફર્યા, મિત્રો-પરિવારજનોએ કર્યું સ્વાગત | 37 Ahmedabad R…

નેપાળમાં ફસાયેલા 37 અમદાવાદીઓ મહામુસીબતે પરત ફર્યા, મિત્રો-પરિવારજનોએ કર્યું સ્વાગત | 37 Ahmedabad R...

ભરૂચના દયાદરા ગામ પાસે ગંભીર અકસ્માત : બે બાઈક સામસામે ધડાકાભેર ભટકાતા બંને બાઇક ચાલકોના મોત, એક ઘાય…

ભરૂચના દયાદરા ગામ પાસે ગંભીર અકસ્માત : બે બાઈક સામસામે ધડાકાભેર ભટકાતા બંને બાઇક ચાલકોના મોત, એક ઘાય...

વડોદરામાં નવી વર્ધિત પેન્શન સ્કીમમાં કોર્પોરેશનનો ફાળો કર્મચારી દીઠ 14% કરાયો | VMC’s contribution t…

વડોદરામાં નવી વર્ધિત પેન્શન સ્કીમમાં કોર્પોરેશનનો ફાળો કર્મચારી દીઠ 14% કરાયો | VMC's contribution t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: પાદરાના ભોજ ગામે ફરજ પરના BLOની તબિયત લથડી, ચક્કર આવતા હોસ્પિટલ ખસેડાયા | vadodara padra bho…

7 months ago
અમદાવાદ : ધોળકામાં લગ્ન સમારોહમાં ફૂડ પોઈઝનિંગ, 400 લોકોને હોસ્પિટલ ખસેડાયા | Ahmedabad: 400 Hospita…

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લોકોને લે ભાગુ તત્વોથી સાવધાન રહેવા વડોદરા મ્યુ. કોર્પોરેશનની સૂચના | V…

6 months ago
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર કાર અને મોપેડ વચ્ચેના અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલક શ્રમિકનું અંતરીયાળ મૃત્…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News