gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના ડામરના વધુ એક ટ્રેડર સાથે ૭૨ લાખની ઠગાઇ,દુબઇ,અમદાવાદ અને મુંબઇની 3 કંપની સામે ફરિયાદ | Anot…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના ડામરના વધુ એક ટ્રેડર સાથે ૭૨ લાખની ઠગાઇ,દુબઇ,અમદાવાદ અને મુંબઇની 3 કંપની સામે ફરિયાદ | Anot…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરાના ડામરના વધુ એક ટ્રેડર સાથે છેતરપિંડીનો  બનાવ  બન્યો છે.દોઢ મહિના પહેલાં જે કંપનીઓ સામે ૮૫લાખની ઠગાઇની ફરિયાદ થઇ હતી તે જ કંપનીઓના ડિરેક્ટરો સામે હવે ૭૨.૫૦ લાખની ઠગાઇની વધુ એક ફરિયાદ નોંધાઇ છે.

દિવાળીપુરાની શ્રીજી સાંનિધ્ય રેસિડેન્સીમાં રહેતા કનક બીટુમિન પ્રા.લિ. ના ડિરેક્ટર આયુષ શાહે પોલીસને કહ્યું છે કે,અમે ડામરનો ધંધો કરતા હોવાથી દોઢ વર્ષ પહેલાં મુંબઇની દેવનંદન ઇન્ડ.પ્રા.લિ.ના પંકજ પટેલ અને અમદાવાદની વેદાંત એનર્જીના દિવ્યાંગ પટેલે મુલાકાત કરી ડામર ખરીદવાની વાત કરી હતી.જેથી અમે તેમને ૪૩.૦૨લાખનો ડામર સપ્લાય કર્યો હતો.

ત્યારબાદ અમને વધુ ડામરની જરૃર હોવાથી દુબઇની કંપનીને ઓર્ડર આપ્યો હતો અને તે પેટે ૨૦ ટકા લેખે એડવાન્સ રૃ.૨૯.૫૦ લાખ વેદાંત એનર્જીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.પરંતુ ત્યારપછી ઉપરોક્ત તમામ વ્યવહારના તમામ રૃપિયા પરત મળ્યા નથી કે દુબઇથી ડામર પણ આવ્યો નથી.

જેથી ક્રાઇમ બ્રાન્ચે દેવકીનંદન ઇન્ડસ્ટ્રિઝ ના ડિરેક્ટર પંકજ નાગજીભાઇ પટેલ અને અમિષા પંકજભાઇ (શ્રીજી આર્કેડ,ટાટા રોડ,ઓપેરા હાઉસ,મુંબઇ),રજસી ઓઇલ પ્રોડક્ટના સંચાલક દિનેશ જયપ્રકાશ મિશ્રા(દેરા,દુબઇ) અને વેદાંત એનર્જી ઇન્ડિયા પ્રા.લિ.(પરસોત્તમ નગર સો.,ચાણક્યપુરી, અમદાવાદ)ના ડિરેક્ટર દિવ્યાંગ ભીખાભાઇ પટેલ સામે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
અમદાવાદમાં છેતરપિંડી અને વડોદરાના દારૃના બે ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો | wanted accused of cheating…

અમદાવાદમાં છેતરપિંડી અને વડોદરાના દારૃના બે ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો | wanted accused of cheating...

કારીગરોને સલામતીના સાધનો નહીં આપતા કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ | Complaint against contractor for not p…

કારીગરોને સલામતીના સાધનો નહીં આપતા કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ | Complaint against contractor for not p...

મિત્રની પત્નીને બર્થડે પાર્ટીમાં બોલાવી જબજસ્તીથી શરીર સંબંધ બાંધ્યો | Friend’s wife invited to birt…

મિત્રની પત્નીને બર્થડે પાર્ટીમાં બોલાવી જબજસ્તીથી શરીર સંબંધ બાંધ્યો | Friend's wife invited to birt...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉમરાળાથી ધોળા વચ્ચે અકસ્માતમાં 2 ના મોત | 2 killed in accident between Umrala and Dhola

ઉમરાળાથી ધોળા વચ્ચે અકસ્માતમાં 2 ના મોત | 2 killed in accident between Umrala and Dhola

10 months ago
જામનગરમાં વિશાલ હોટલના ભાગીદારોની તકરારમાં એકાઉન્ટન્ટ પર ઘાતકી હુમલો | Accountant brutally attacked …

જામનગરમાં વિશાલ હોટલના ભાગીદારોની તકરારમાં એકાઉન્ટન્ટ પર ઘાતકી હુમલો | Accountant brutally attacked …

9 months ago
તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે

4 days ago
અમદાવાદમાં વધુ એક ક્રૂર હત્યા, મેઘાણીનગરમાં 8 લોકોએ ઘાતક હથિયાર વડે યુવકને રહેંસી નાખ્યો | ahmedabad…

અમદાવાદમાં વધુ એક ક્રૂર હત્યા, મેઘાણીનગરમાં 8 લોકોએ ઘાતક હથિયાર વડે યુવકને રહેંસી નાખ્યો | ahmedabad…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News