gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બુટલેગરોનો નવો પેંતરો! દિલ્હીમાં દારૂની ગેરકાયદે હેરાફેરી માટે હવે ઊંટનો ઉપયોગ કરતાં પકડાયા | Delhi …

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in INDIA
0 0
0
બુટલેગરોનો નવો પેંતરો! દિલ્હીમાં દારૂની ગેરકાયદે હેરાફેરી માટે હવે ઊંટનો ઉપયોગ કરતાં પકડાયા | Delhi …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Camel liquor Smuggling In Delhi: દિલ્હી પોલીસે ખૂબ જ અનોખી રીતે ગેરકાયદે દારૂ દિલ્હીમાં ઘુસાડતી દારૂની તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. દક્ષિણ જિલ્લા પોલીસે આ ગેંગના 5 બુટલેગરોની ધરપકડ કરી છે, જે હરિયાણાથી ઊંટનો ઉપયોગ કરીને દિલ્હી દારૂનો જથ્થો લાવતા હતા.

જાણો શું છે મામલો

અહેવાલો અનુસાર, આ ગેંગ હરિયાણામાં બનેલો દારૂ ઊંટ દ્વારા જંગલ માર્ગે ફરીદાબાદથી દિલ્હી લાવતા હતી, જેથી કોઈને શંકા ન થાય. તસ્કરો પોલીસ ચેકિંગથી બચવા માટે ઊંટનો ઉપયોગ કરતા હતા. પોલીસે આ આરોપીઓના કબજામાંથી ગેરકાયદે દારૂની કુલ 42 પેટીઓ જપ્ત કરી છે. આ સાથે પોલીસે  દારૂની ગેરકાયદે હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા 3 ઊંટ પણ જપ્ત કર્યા છે.

ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ લોકો લાંબા સમયથી આ રીતે દારૂની હેરાફેરી કરી રહ્યા હતા. રાત્રે જંગલના માર્ગો દ્વારા ઊંટો પર દારૂ દિલ્હી પહોંચાડવામાં આવતો હતો. 

આ પણ વાંચો: તમારી પાસે 25 લાખથી વધુ કિંમતનું વાહન હોય તો ખાસ વાંચી લેજો, નહીંતર થશે નુકસાન!

બાતમીના આધારે પોલીસે છટકું ગોઠવ્યું હતું

દક્ષિણ જિલ્લા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘બાતમીના આધારે, ટીમે છટકું ગોઠવ્યું હતું અને જ્યારે દાણચોરો દિલ્હી તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેને રંગે હાથે પકડી પાડવામાં આવ્યા હતા.’ પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ગેંગનું નેટવર્ક કેટલું મોટું છે અને તેની પાછળ બીજું કોણ સંડોવાયેલું છે. દિલ્હી પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ગભરાટ ફેલાયો છે. હાલમાં આરોપીઓ સામે કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
હિંસા ભડક્યાંના બે વર્ષ બાદ પહેલીવાર આજે PM મોદી મણિપુર જશે, વિપક્ષે ઊઠાવ્યા સવાલ | pm modi manipur …

હિંસા ભડક્યાંના બે વર્ષ બાદ પહેલીવાર આજે PM મોદી મણિપુર જશે, વિપક્ષે ઊઠાવ્યા સવાલ | pm modi manipur ...

‘શાંતિ અને સ્થિરતા વધશે…’, નેપાળમાં સુશીલા કાર્કી વચગાળાના PM બનતાં ભારતની પ્રતિક્રિયા | India Wel…

'શાંતિ અને સ્થિરતા વધશે...', નેપાળમાં સુશીલા કાર્કી વચગાળાના PM બનતાં ભારતની પ્રતિક્રિયા | India Wel...

અમદાવાદમાં સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બદલ સાડા સોળ વર્ષના કિશોરને 20 વર્ષની સજા | ahmedabad mi…

અમદાવાદમાં સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બદલ સાડા સોળ વર્ષના કિશોરને 20 વર્ષની સજા | ahmedabad mi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો દરોડો : 110 નંગ બિયરના ટીન પકડાયા, આરોપી ફરાર | Police raid reside…

8 months ago
21 જૂને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત શહેરભરમાં થશે યોગ દિવસની ઉજવણી | Yoga Day 2026: Sama Sports C…

3 months ago
’65 લાખ જ નહીં, બે કલાકમાં 116 લાખ મત પડી શકે’, રાહુલ ગાંધીના આરોપ પર ચૂંટણી પંચનો વળતો જવાબ | elect…

1 year ago
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે દરેક ગ્રાહકને 1 દિવસમાં મહત્તમ 200 લીટર ડીઝલ જ મળશે | Govt Caps Die…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News