gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીના ખાંભામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી 30 વર્ષીય યુવકની હત્યા, 3 આરોપી પોલીસ સકંજામાં | 30 year…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
અમરેલીના ખાંભામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી 30 વર્ષીય યુવકની હત્યા, 3 આરોપી પોલીસ સકંજામાં | 30 year…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : રાજ્યમાં મારામારી, હત્યા સહિતના બનાવો સામે આવતા હોય છે, ત્યારે અમરેલીના ખાંભામાં હત્યાની ઘટના સામે આવી છે. જેમાં 30 વર્ષીય યુવકને અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. સમગ્ર મામલે પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને ત્રણ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે.

ખાંભામાં 30 વર્ષીય યુવકની હત્યા

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નવા માલકનેસ ગામમાં 30 વર્ષીય યુવકની થયેલી નિર્મમ હત્યાના બનાવે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી હતી. બનાવની વિગત એવી છે કે, નવા માલકનેસ ગામના વતની મેહુલ પુંજાભાઈ સોલંકી નામના યુવક પર અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરીને શરીર પર 10 જેટલા જીવલેણ ઘા ઝીંક્યા હતા. જેના કારણે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

ત્રણ આરોપી ઝડપાયા

સમગ્ર બનાવ અંગે જાણ થતાં જ ખાંભા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ સનસનીખેજ હત્યાના બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમરેલી પોલીસ હત્યારાઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: 25 વર્ષથી સંતાકૂકડી રમતો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો, અમરેલી LCBને મળી સફળતા

પોલીસે જુદી-જુદી ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરતા, ગણતરીની કલાકોમાં જ હત્યાના બનાવમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી હત્યા પાછળનું કારણ જાણવા માટે વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Enterr10 Bangla to Bring the Popular Show ‘Pati Brahmachari’ to Bengali Audiences
GUJARAT

Enterr10 Bangla to Bring the Popular Show ‘Pati Brahmachari’ to Bengali Audiences

June 29, 2026
પત્રકાર એકતા પરિષદ પંચમહાલ જિલ્લા અધિવેશન હોટલ ગ્રાન્ડ એકતા ના હોલમાં યોજાયું..
GUJARAT

પત્રકાર એકતા પરિષદ પંચમહાલ જિલ્લા અધિવેશન હોટલ ગ્રાન્ડ એકતા ના હોલમાં યોજાયું..

June 29, 2026
આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
Next Post
ગુજરાતને ફરી ધમરોળશે મેઘરાજા, આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી | Light rain forecast in Gujar…

ગુજરાતને ફરી ધમરોળશે મેઘરાજા, આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી | Light rain forecast in Gujar...

VIDEO: ‘ભારત-પાકિસ્તાન મેચને બોયકોટ કરો…’, પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીની પત્ન…

VIDEO: 'ભારત-પાકિસ્તાન મેચને બોયકોટ કરો...', પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીની પત્ન...

‘હું તમારી સાથે છું, શાંતિના રસ્તે ચાલીને પોતાના સપના પૂરા કરો’, મણિપુરથી PM મોદીનો મેસેજ | PM Naren…

'હું તમારી સાથે છું, શાંતિના રસ્તે ચાલીને પોતાના સપના પૂરા કરો', મણિપુરથી PM મોદીનો મેસેજ | PM Naren...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદમાં 3 કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબકતા શહેર જળમગ્ન | Anand receives two and a half inches of rain in…

આણંદમાં 3 કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબકતા શહેર જળમગ્ન | Anand receives two and a half inches of rain in…

10 months ago
પંચાયતોમાં ભ્રષ્ટાચાર રોકવા સરકારનો નિર્ણય, આરોપ સાબિત થતા જ પ્રમુખોને DDO ઘરભેગા કરશે | gujarat ddo…

પંચાયતોમાં ભ્રષ્ટાચાર રોકવા સરકારનો નિર્ણય, આરોપ સાબિત થતા જ પ્રમુખોને DDO ઘરભેગા કરશે | gujarat ddo…

8 months ago
ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહ 19 ટકા ઘટયો | Investment inflows into equity funds fall by 19 percent

ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહ 19 ટકા ઘટયો | Investment inflows into equity funds fall by 19 percent

8 months ago
પડવા ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with a car full of foreig…

પડવા ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with a car full of foreig…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News