gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદેશી ઓનલાઇન પ્લેટફોર્મનો બહિષ્કાર; ‘તહેવારોમાં નાના વેપારીઓ પાસેથી ખરીદી કરો’, સ્વદેશી જાગરણ અભિયા…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
વિદેશી ઓનલાઇન પ્લેટફોર્મનો બહિષ્કાર; ‘તહેવારોમાં નાના વેપારીઓ પાસેથી ખરીદી કરો’, સ્વદેશી જાગરણ અભિયા…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Navratri 2025 : ગુજરાતમાં વિવિધ જગ્યાએ નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં પંડાલોમાં ખાણી-પીણીના સ્ટોલ રાખવામાં આવતા હોય છે. જેમાં નાના વેપારીઓ આગામી તહેવારો દરમિયાન સરળતાથી વેપાર કરી શકે તે માટે વડોદરામાં વેપારી સંગઠનો દ્વારા આગામી દિવસોમાં નવરાત્રિ, દુર્ગા પૂજન અને ઓણમ જેવા તહેવારોમાં પંડાલોમાં સ્વદેશી કંપની અને ઉત્પાદન કરતાં વેપારીને સ્ટોલ આપવા અને વિદેશ કંપનીઓને કોઈ સ્થાન ન આપવાની જાહેરાત કરી છે.

વિદેશી ઓનલાઇન પ્લેટફોર્મનો બહિષ્કાર; 'તહેવારોમાં નાના વેપારીઓ પાસેથી ખરીદી કરો', સ્વદેશી જાગરણ અભિયાનનો પ્રારંભ 2 - image

વડોદરા વેપાર વિકાસ એસોસિએશન ચેરમેન અને પ્રમુખે આજે (13 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે, ‘ગુજરાત બંગાળ સહીત દેશના વિવિધ ભાગોમાં જ્યાં પણ ઉત્સવોની ઉજવણી થતી હોય ત્યાં આયોજકો ફક્ત સ્વદેશી  વસ્તુને જ સ્ટોલમાં સ્થાન આપે. તેમજ વિદેશી કંપનીને સ્થાન ન આપવું. નાના વેપારીઓ સરળતાથી વેપાર કરી શકે એ માટે અમે સતત ઓનલાઇન વિદેશી કંપનીઓનો વિરોધ કરી રહ્યા છીએ.’

આ પણ વાંચો: ગુજરાતને ફરી ધમરોળશે મેઘરાજા, આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

તમને જણાવી દઈએ કે, CAIT ઈન્ડિયા દ્વારા દિલ્હી ખાતે તારીખ 3 અને 4 ઑગસ્ટના રોજ રાષ્ટ્રીય પધાધિકારીઓની મિટિંગમાં સ્વદેશી જાગરણ અભિયાન શરૂ કરવા દેશભરના વેપારી સંગઠનોને આહવાન કર્યું હતું. જેને લઈને વડોદરા ખાતે પણ 12 ઑગસ્ટના રોજ 200 થી વધુ વેપારી આગેવાનો સ્વદેશી જાગરણ અભિયાનની શરૂઆત કરવા ભેગા થયા હતા. આ અંગેના 5000થી વધુ પોસ્ટર દરેક દુકાનોમાં લગાવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતિએ ગળાટુંપો આપી હત્યા કરી | aslali police nabbed husband in wife …

પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતિએ ગળાટુંપો આપી હત્યા કરી | aslali police nabbed husband in wife ...

વોન્ટેડ યુસુફ કંડિયો ફરિયાદ કરવા ગયો છતાં પોલીસે ધરપકડ ન કરી | Wanted Yusuf Kandio went to complain …

વોન્ટેડ યુસુફ કંડિયો ફરિયાદ કરવા ગયો છતાં પોલીસે ધરપકડ ન કરી | Wanted Yusuf Kandio went to complain ...

પાલડીમાં યુવકની હત્યાનો મામલો આરોપીઓ પોલીસની પકડ બહાર | murder case accuses not arrested by paldi po…

પાલડીમાં યુવકની હત્યાનો મામલો આરોપીઓ પોલીસની પકડ બહાર | murder case accuses not arrested by paldi po...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઔડા દ્વારા બનાવાયેલા કોટેશ્વર આવાસ યોજનાના ૩૩ આવાસ ખાલી કરવા નોટિસ | Made by Auda

ઔડા દ્વારા બનાવાયેલા કોટેશ્વર આવાસ યોજનાના ૩૩ આવાસ ખાલી કરવા નોટિસ | Made by Auda

7 months ago
એસ.ટી., આરટીઓ અને પોલીસની ચેકીંગ ડ્રાઈવમાં છેલ્લા એક મહિનામાં 88 વાહનો ડીટેઈન, 266 વાહનોને મેમો આપ્ય…

એસ.ટી., આરટીઓ અને પોલીસની ચેકીંગ ડ્રાઈવમાં છેલ્લા એક મહિનામાં 88 વાહનો ડીટેઈન, 266 વાહનોને મેમો આપ્ય…

9 months ago
‘હિન્દુઓને ટાર્ગેટ કરાયા, આતંકીઓને સબક શીખવાડો, POKનું ભારતમાં વિલય કરો’ પહલગામ હુમલા પર બોલ્યા બાબા…

‘હિન્દુઓને ટાર્ગેટ કરાયા, આતંકીઓને સબક શીખવાડો, POKનું ભારતમાં વિલય કરો’ પહલગામ હુમલા પર બોલ્યા બાબા…

1 year ago
અમદાવાદ : પિતાના મોત બાદ કળિયુગી બન્યા પુત્રો, લાખો રૂપિયા-સોનાની વિંટીઓ પડાવી માતાને કાઢી મૂકી | Iw…

અમદાવાદ : પિતાના મોત બાદ કળિયુગી બન્યા પુત્રો, લાખો રૂપિયા-સોનાની વિંટીઓ પડાવી માતાને કાઢી મૂકી | Iw…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News