gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સદનસીબે મોટી દુર્ઘટના ટળી , બોડકદેવમાં જર્જરીત ફલેટ તોડવા જતા ગુરુકૃપાના બે ફલેટની દિવાલ ધરાશાયી | a…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
સદનસીબે મોટી દુર્ઘટના ટળી , બોડકદેવમાં જર્જરીત ફલેટ તોડવા જતા ગુરુકૃપાના બે ફલેટની દિવાલ ધરાશાયી | a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

   સદનસીબે મોટી દુર્ઘટના ટળી ,  બોડકદેવમાં જર્જરીત ફલેટ તોડવા જતા ગુરુકૃપાના બે ફલેટની દિવાલ ધરાશાયી 1 - image    

 અમદાવાદ,શનિવાર,13 સપ્ટેમબર,2025

બોડકદેવ વોર્ડમાં આવેલા જર્જરીત સગુન એપાર્ટમેન્ટને તોડવા
જતા બાજુમા આવેલ ગુરુકૃપા એપાર્ટમેન્ટના બે ફલેટની દિવાલ ધરાશાયી થતા ફલેટમાં
રહેતા રહીશોમા ભારે ભયની લાગણી જોવા મળી હતી. ગુરુકૃપા એપાર્ટમેન્ટના રહીશના કહેવા
મુજબ
, સગુન
એપાર્ટમેન્ટને તોડવા ભારે મશીનરીનો ઉપયોગ કરાતા ગુરૃકૃપા એપાર્ટમેન્ટ આખો હાલી જતા
રહીશો ગભરાઈ ગયા હતા.સદનસીબે મોટી દુર્ઘટના બનતા ટળી ગઈ હતી.

ઘટના અંગે ગુરુકૃપા ફલેટના રહીશના કહેવા મુજબ, સગુન-૧ અને ૨ની
વચ્ચે તેમનુ ગુરુકૃપા એપાર્ટમેન્ટ આવેલ છે. વર્ષ-૨૦૦૧માં આવેલા ભૂકંપ સમયથી સગુન ૧
અને ૨ જર્જરીત હાલતમાં  હતા. મ્યુનિસિપલ
કોર્પોરેશને અનેક નોટિસ આપ્યા પછી પણ તેને તોડવામા આવતા નહતા. શનિવારે બપોર પછી
જે.સી.બી.ની મદદથી માટીનુ મકાન તોડતા હોય તેમ જર્જરીત સગુન એપાર્ટમેન્ટ તોડવાનુ શરુ
કરાયુ હતુ.કોઈ પણ જાતના પ્રીકોશન વગર એપાર્ટમેન્ટ તોડવાની શરુઆત કરાતા અમારો ગુરુકૃપા
એપાર્ટમેન્ટ આખો હાલી ગયો હતો.જાણે હમણાં અમારો ફલેટ તૂટી પડશે એમ લાગતુ હતુ. ગુરુકૃપા
એપાર્ટમેન્ટના બે ફલેટની સાઈડની દિવાલો ધરાશાયી થઈ હતી. ગુરુકૃપા એપાર્ટમેન્ટમાં
હાલ સો રહીશો વસવાટ કરી રહયા છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ બચાવ કામગીરી માટે
મોકલવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
વિદેશી મ્યુ. ફંડોમાં રોકાણકારોનું રૂ.500 કરોડનું રોકાણ | Investors invest Rs 500 crore in foreign mu…

વિદેશી મ્યુ. ફંડોમાં રોકાણકારોનું રૂ.500 કરોડનું રોકાણ | Investors invest Rs 500 crore in foreign mu...

NSEને IPO માટે ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવશે : સેબી | NSE to get approval for IPO soon: SEBI

જીએસટીમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને મળે છે કે કેમ તેના પર નજર રહેશે | Will monitor whether the benefits …

જીએસટીમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને મળે છે કે કેમ તેના પર નજર રહેશે | Will monitor whether the benefits ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેમદાવાદના દેવકી વણસોલની જમીન બે વાર વેચી દીધાની ફરિયાદ | Complaint that Devki Vansol land in Mehma…

1 year ago
બજેટ 2026ની તમામ મોટી જાહેરાત: ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, બેટરી અને વિમાનનું ઈંધણ સસ્તું …

8 months ago
ચીને 1000 અબજ યુઆન પાછા ખેંચ્યા | China withdrew 1000 billion yuan

6 months ago
ઝેરી કફ સિરપથી 10 રાજ્યોમાં ફફડાટ મધ્ય પ્રદેશનો મૃત્યુઆંક 16ને પાર | Toxic cough syrup spreads in 10…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News