gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત, ખેડૂતોમાં ખુશી અને શહેરમાં જળબંબાકારની સ્થિતિ | Rain in Am…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
અમરેલીમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત, ખેડૂતોમાં ખુશી અને શહેરમાં જળબંબાકારની સ્થિતિ | Rain in Am…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rain In Amreli : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હવામાન વિભાગે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, ત્યારે આજે રવિવારે (14 સપ્ટેમ્બર) અસહ્ય ગરમી અને બફારા બાદ અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત છે. ભાદરવા મહિનામાં પડેલા આ અનરાધાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જ્યારે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

જરૂરિયાતના સમયે વરસાદ, ખેડૂતો ખુશખુશાલ

જિલ્લાના જાફરાબાદ, સાવરકુંડલા, ખાંભા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. જાફરાબાદના નાગેશ્રી, મીઠાપુર, દુધાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ખાંભા પંથકમાં પણ ધીમીધારે મેઘમહેર જોવા મળી છે.

અમરેલીમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત, ખેડૂતોમાં ખુશી અને શહેરમાં જળબંબાકારની સ્થિતિ 2 - image

આ વરસાદ કપાસ, મગફળી, ડુંગળી, બાજરી, કઠોળ, એરંડા, મગ, અડદ, જુવાર અને મકાઈ સહિતના ઊભા પાક માટે જીવતદાન સમાન સાબિત થયો છે. પાકને જરૂરિયાતના સમયે જ વરસાદ મળતા ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે અને તેઓ રાહત અનુભવી રહ્યા છે.

શહેરી વિસ્તારોમાં જળબંબાકાર

અમરેલી શહેરમાં પણ આજે બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં રાજકમલ ચોક, હીરા મોતી ચોક, બસ સ્ટેન્ડ વિસ્તાર, હરિરોડ, ભીડભંજન, તેમજ નિચાણવાળા વિસ્તાર જેવા કે જીવરાજ મહેતા ચોકમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદના નારણપુરામાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન, રમતગમતમાં ગુજરાતને નવી ઓળખ મળશે

હવામાન વિભાગની આગાહી બાદ અમરેલી શહેર ઉપરાંત સાવરકુંડલા, બાયપાસ, ચક્કરગઢ રોડ, લીલીયા રોડ અને બહારપરા જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી જતાં, સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

અમરેલીમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત, ખેડૂતોમાં ખુશી અને શહેરમાં જળબંબાકારની સ્થિતિ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અગ્નિવીર ભરતી માટે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન | 30 day residential training class organize…
GUJARAT

અગ્નિવીર ભરતી માટે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન | 30 day residential training class organize…

June 24, 2026
કોસમોસ કોમ્પ્યુટર ક્લાસિસને રૃ.1.5 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ફટકારવામાં આવી | Cosmos Computer Cl…
GUJARAT

કોસમોસ કોમ્પ્યુટર ક્લાસિસને રૃ.1.5 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ફટકારવામાં આવી | Cosmos Computer Cl…

June 24, 2026
અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ : તંત્રમાં કેમ દોડધામ? | Ahmedabad Fire…
GUJARAT

અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ : તંત્રમાં કેમ દોડધામ? | Ahmedabad Fire…

June 24, 2026
Next Post
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના વરદ હસ્તે ફેઝ-૨ કન્યા છાત્રાલય તથા રૂ. ૧૦૦ કરોડની ‘દીકરી દત્તક ય…

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના વરદ હસ્તે ફેઝ-૨ કન્યા છાત્રાલય તથા રૂ. ૧૦૦ કરોડની ‘દીકરી દત્તક ય...

અમદાવાદના નારણપુરામાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન, રમતગમતમાં ગુજરાતને નવી ઓળખ મળશે…

અમદાવાદના નારણપુરામાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન, રમતગમતમાં ગુજરાતને નવી ઓળખ મળશે...

गुरु नानक खालसा कॉलेज की प्राचार्य डॉ प्रतिमा शर्मा को मिला लाइफटाइम अचीवमेंट अवार्ड

गुरु नानक खालसा कॉलेज की प्राचार्य डॉ प्रतिमा शर्मा को मिला लाइफटाइम अचीवमेंट अवार्ड

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શાળામાં ગુલ્લી મારતા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા નહીં દેવાય: CBSEની કડક ચેતવણી | cbse stu…

શાળામાં ગુલ્લી મારતા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા નહીં દેવાય: CBSEની કડક ચેતવણી | cbse stu…

1 year ago
2020થી ઊભરતી બજારોમાં ભારત સ્થિતિસ્થાપક બજારોમાંનું એક | India is one of the most resilient emerging…

2020થી ઊભરતી બજારોમાં ભારત સ્થિતિસ્થાપક બજારોમાંનું એક | India is one of the most resilient emerging…

2 months ago
જામનગર નજીક દરેડ જી.આઈ.ડી.સી.માં શ્રમિક યુવાનનું વીજ આંચકો લાગતાં કરુણ મૃત્યુ | Tragic death of a yo…

જામનગર નજીક દરેડ જી.આઈ.ડી.સી.માં શ્રમિક યુવાનનું વીજ આંચકો લાગતાં કરુણ મૃત્યુ | Tragic death of a yo…

1 year ago
પતિને જાતિ અપમાનિત શબ્દો કહી અપમાનિત કરતી પત્ની | Wife insults husband with casteist words

પતિને જાતિ અપમાનિત શબ્દો કહી અપમાનિત કરતી પત્ની | Wife insults husband with casteist words

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News