gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સગાભાઇની હત્યાનો બદલો લેવા અજય ઠાકોરે કાવતરૂ રચ્યાનો ખુલાસો | paldi police nabbed accused in paldi m…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
સગાભાઇની હત્યાનો બદલો લેવા અજય ઠાકોરે કાવતરૂ રચ્યાનો ખુલાસો | paldi police nabbed accused in paldi m…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ, રવિવાર

પાલડી ભઠ્ઠા પાસે બે દિવસ પહેલા વહેલી સવારે  સાત જેટલા લોકોએ નૈષલ ઠાકોર નામના યુવક પર તલવાર છરીના ઘા ઝીંકીને તેના પર કાચ ચઢાવીને હત્યા કરી હતી. હત્યાની ઘટના બાદ પાલડી પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને ડીસીપી ઝોન-૭ની અલગ અલગ ટીમે બાતમીના આધારે આબુ રોડ, બોપલ તેમજ અન્ય વિસ્તારમાંથી એક સગીર સહિત સાત આરોપીઓની ધરપકડ કરી હતી.  પોલીસે આરોપીઓ પાસેથી હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કાર અને હથિયાર જપ્ત કરી છે.

પાલડીમાં રહેતા નૈષલ ઠાકોર નામના યુવકની ગત ૧૨મી તારીખે વહેલી પરોઢે અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. ભઠ્ઠા જેવા વિસ્તારમાં જાહેરમાં હત્યાનો બનાવ બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે  તપાસ કરવા માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં સીસીટીવી ફુટેજ એનાલીસીસ તેમજ કોલ ડીટેઇલ જેવી માહિતીના આધારે તપાસ કરીને આરોપીઓને ઓળખીને તપાસ શરૂ કરવામાં આવી હતી. આ અંગે ડીસીપી ઝોન-૭  શીવમ વર્માએ જણાવ્યું કે ડીસીપી  ઝોન-૭ સ્ક્વોડ, પાલડી પોલીસ અને ક્રાઇમબ્રાંચની ટીમ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસે આબુ રોડ, બોપલ અને અન્ય સ્થળેથી એક સગીર સહિત સાત આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય આરોપી અજય ઠાકોર (રહે.ઠાકોરવાસ, ચામુંડા ચોક,વાસણા), શૈલેષ ઠાકોર (રહે. ઇન્દીરાનગર, મકરબા), સૌરવ ઠાકોર (રહે. ઇન્દીરાનગર,મકરબા), રોહન ઠાકોર, મહેશ ચૌહાણ અને સંજય ઠાકોરનો સમાવેશ થાય છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે નૈષલે વર્ષ ૨૦૧૬માં અજય ઠાકોરના ભાઇની હત્યા કરી હતી. જેથી  અજય ઠાકોરે તેનો બદલો લેવાનું નક્કી કરીને બાધા રાખી હતી કે જ્યાં સુધી તે તેના ભાઇની હત્યાનો બદલો નહી લે ત્યાં સુધી માથાના વાળ નહી કપાવે. આ દરમિયાન તેણે અનેકવાર રેકી કરીને નૈષલને મારવાનો પ્લાન ઘડયો હતો. પરંતુ, સફળ થયો નહોતો. પરંતુ, ગત ગુરૂવારે રાતના સમયે તેને માહિતી મળી હતી કે નૈષલ ભઠ્ઠા તેના મિત્રો સાથે આવવાનો છે. જેથી વોચ ગોઠવીને અલગ અલગ લોકોને એકઠા કરીને તક મળતા તેના પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ અંગે પાલડી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાના છૈડા ગામે યુવતી અને તેના મિત્રો પર 4 લોકોનો ધોકા વડે હુમલો
GUJARAT

નાના છૈડા ગામે યુવતી અને તેના મિત્રો પર 4 લોકોનો ધોકા વડે હુમલો

May 15, 2026
પેટ્રોલ-ડીઝલ બચાવવા AMC ના અધિકારીઓ માટે કાર પુલીંગ કરવા આદેશ કરાયો | Save petrol and diesel
GUJARAT

પેટ્રોલ-ડીઝલ બચાવવા AMC ના અધિકારીઓ માટે કાર પુલીંગ કરવા આદેશ કરાયો | Save petrol and diesel

May 15, 2026
મિશન મિલિયન ફાઈવની તૈયારી વચ્ચે અમદાવાદમાં એક વર્ષમાં૨૨૭ વૃક્ષ ગેરકાયદે કાપી નંખાયા | Amid preparati…
GUJARAT

મિશન મિલિયન ફાઈવની તૈયારી વચ્ચે અમદાવાદમાં એક વર્ષમાં૨૨૭ વૃક્ષ ગેરકાયદે કાપી નંખાયા | Amid preparati…

May 15, 2026
Next Post
કે.સી હોલીડેઝના કિરણ ચૌહાણે અન્ય શહેરોમાં પેકેજના નામે કરોડો ખંખેર્યા | K C holidays owner kiran cha…

કે.સી હોલીડેઝના કિરણ ચૌહાણે અન્ય શહેરોમાં પેકેજના નામે કરોડો ખંખેર્યા | K C holidays owner kiran cha...

ભુજમાં 11 હજાર દીકરીએ સ્વરક્ષાના સંકલ્પ લઈ ગીતાનું પઠન કર્યું, સર્જાયો વર્લ્ડ રેકોર્ડ | 11 thousand …

ભુજમાં 11 હજાર દીકરીએ સ્વરક્ષાના સંકલ્પ લઈ ગીતાનું પઠન કર્યું, સર્જાયો વર્લ્ડ રેકોર્ડ | 11 thousand ...

માણસાના વોર્ડ નં.-૪માં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઇ | Severe drinking water problem arises in Wa…

માણસાના વોર્ડ નં.-૪માં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઇ | Severe drinking water problem arises in Wa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યમુના એક્સપ્રેસવે પર ભયંકર અકસ્માત, ઓવરસ્પીડમાં બસ પલટી મારતા 20ને ગંભીર ઈજા, 100 મુસાફરો હતા સવાર |…

યમુના એક્સપ્રેસવે પર ભયંકર અકસ્માત, ઓવરસ્પીડમાં બસ પલટી મારતા 20ને ગંભીર ઈજા, 100 મુસાફરો હતા સવાર |…

1 month ago
ઈક્વિટી ફંડોમાં રોકાણ પાંચ ટકા ઘટીને રૂ.38,440 કરોડ | Investment in equity funds falls by 5% to Rs 3…

ઈક્વિટી ફંડોમાં રોકાણ પાંચ ટકા ઘટીને રૂ.38,440 કરોડ | Investment in equity funds falls by 5% to Rs 3…

3 days ago
થોરાળા ગામના પાટિયા પાસે અકસ્મામાં વૃદ્ધનું મોત | Elderly man dies suddenly near Patiya in Thorala v…

થોરાળા ગામના પાટિયા પાસે અકસ્મામાં વૃદ્ધનું મોત | Elderly man dies suddenly near Patiya in Thorala v…

6 months ago
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, 4.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું, જાણો અન્ય જિલ્લાઓની સ્થિતિ | Severe Col…

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, 4.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું, જાણો અન્ય જિલ્લાઓની સ્થિતિ | Severe Col…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News