gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માણસાના વોર્ડ નં.-૪માં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઇ | Severe drinking water problem arises in Wa…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
માણસાના વોર્ડ નં.-૪માં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઇ | Severe drinking water problem arises in Wa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભર ચોમાસા પાણી માટે રઝળપાટ

શહેરમાં પાઇપલાઇન લીકેજ હોવાથી નાગરિકોને મુશ્કેલી કેટલાક વિસ્તારોમાં પાલિકા દ્વારા ટેન્કરથી પાણી વિતરણ

માણસા :  માણસા શહેરના વોર્ડ નંબર ૪ માં બે દિવસથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી છોડવામાં આવતું નથી જેના
કારણે આ વિસ્તારમાં રહેતા લોકો પરેશાન થઈ ગયા છે તો પાલિકા ટેન્કરથી પણ પાણી
પહોંચાડી શક્યું નથી જો આ બાબતે પૂછવામાં આવે તો પાઇપલાઇનમાં લીકેજ હોવાનું જણાવી
હાથ ઊંચા કરી દે છે શહેરીજનોને સતત બે દિવસ સુધી પાણી ન મળતા હાલત કફોડી બની છે.

માણસા શહેરમાં રોડ રસ્તા ની હાલત અત્યંત ખરાબ છે પાણી અને
ગટરની પાઇપલાઇનનું કામ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યું છે જેનો ભોગ શહેરીજનો બની
રહ્યા છે અને આ કામકાજ દરમિયાન પાણીની લાઈનો તૂટવા ના પ્રશ્નો પણ ઊભા થયા છે
ત્યારે વોર્ડ નંબર ચારમાં છેલ્લા બે દિવસથી પાલિકા દ્વારા પીવાનું પાણી આપવામાં
આવતું નથી જેના કારણે આ વિસ્તારમાં રહેતા લોકો ભારે તકલીફ વેઠી રહ્યા છે વોર્ડ
નંબર ચારમાં તખતપુરા
,રાવળ વાસ,કપૂરી ચોક,મસ્જિદ ચોક,અભેસિંહજી નો માઢ,ભવાનસિંહ ની
હવેલી
, મોતીસિંહનો
માઢ
,પ્રજાપતિ
વાસ આ બધા વિસ્તારો આવે છે જો પાઇપલાઇનમાં લીકેજ થયું હોય તો એકાદ દિવસ શહેરીજનો
ચલાવી લે  પરંતુ સતત બે દિવસ સુધી પાણી ન
મળે ત્યારે ઘણી તકલીફ પડતી હોય છે પરંતુ પાલિકાના સત્તાધીશોને આ બાબત સામાન્ય લાગે
છે અને આને પણ તે વિકાસ ગણી રહ્યા છે તેવું લાગી રહ્યું છે તખતપુરા વિસ્તારમાં પણ
છેલ્લા બે દિવસથી પાણી નથી આવતું તો ત્યાં પાલિકા દ્વારા આજે ટેન્કરથી પાણી આપ્યું
હતું પરંતુ ભવાનસિંહની હવેલીમાં પાણીના ટેન્કરની માગણી કરવામાં આવી તો જવાબદાર
કર્મચારીએ કહ્યું હતું કે ટ્રેક્ટરની બેરિંગ તૂટી ગઈ છે એટલે ટેન્કર નહીં આવે એવું
કહી હાથ ખંખેરી લીધા હતા તો ચીફ ઓફિસર પણ ફક્ત આશ્વાસન આપે છે કે પાણી છોડવામાં
આવશે શહેરીજનો એડવાન્સમાં વેરો ચુકવે છે તેમ છતાં પાલિકા પ્રાથમિક જરૃરિયાત એવું
પાણી પણ આપી શકતી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં શહેરકોટડામાં સામૂહિક દુષ્કર્મ આચરનારા બે ઝડપાયા, બ્લેકમેલિંગ કરીને ધમકીઓ આપી હતી | Two Ar…
GUJARAT

અમદાવાદમાં શહેરકોટડામાં સામૂહિક દુષ્કર્મ આચરનારા બે ઝડપાયા, બ્લેકમેલિંગ કરીને ધમકીઓ આપી હતી | Two Ar…

May 25, 2026
વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર રેડ : 8 જુગારી ઝડપાયા | Raid on gambling den in Kish…
GUJARAT

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર રેડ : 8 જુગારી ઝડપાયા | Raid on gambling den in Kish…

May 25, 2026
ભાયલી ગામમાં વીજળી ગુલ, હાઈ વોલ્ટેજના કારણે સેંકડો ઘરોમાં મોટર, ફ્રિઝ, એસી, પંખા જેવા ઉપકરણો બળી ગયા…
GUJARAT

ભાયલી ગામમાં વીજળી ગુલ, હાઈ વોલ્ટેજના કારણે સેંકડો ઘરોમાં મોટર, ફ્રિઝ, એસી, પંખા જેવા ઉપકરણો બળી ગયા…

May 25, 2026
Next Post
રાયસણથી ધોળાકુવા મેટ્રો પાસેનો રસ્તો વરસાદમાં ધોવાતા અવરજવરમાં હાલાકી

રાયસણથી ધોળાકુવા મેટ્રો પાસેનો રસ્તો વરસાદમાં ધોવાતા અવરજવરમાં હાલાકી

માતાની હાજરીમાં જ વિદ્યાર્થી ઉપર અન્ય વિદ્યાર્થીનો પટ્ટા વડે હુમલો | Student attacked with belt by a…

માતાની હાજરીમાં જ વિદ્યાર્થી ઉપર અન્ય વિદ્યાર્થીનો પટ્ટા વડે હુમલો | Student attacked with belt by a...

ગોળવંટા ગામમાં ખેડૂતની કારમાં ઘૂસીને ત્રણ શખ્સો દ્વારા હુમલો | Three men entered a farmer’s car and …

ગોળવંટા ગામમાં ખેડૂતની કારમાં ઘૂસીને ત્રણ શખ્સો દ્વારા હુમલો | Three men entered a farmer's car and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મકરપુરાના કોમ્પ્લેક્સની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ,ઉપર રહેણાંક મકાનો હોવાથી લોકો ગભરાયા | fire…

મકરપુરાના કોમ્પ્લેક્સની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ,ઉપર રહેણાંક મકાનો હોવાથી લોકો ગભરાયા | fire…

2 months ago
નાસિકમાં ગમખ્વાર અકસ્માત: 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ઈનોવા કાર, પટેલ પરિવારના 6 લોકોના મોત | Maharash…

નાસિકમાં ગમખ્વાર અકસ્માત: 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ઈનોવા કાર, પટેલ પરિવારના 6 લોકોના મોત | Maharash…

6 months ago
રાંદેસણનો હિટ એન્ડ રન ટોક ઓફ ધ ટાઉન | Randesan’s hit and run is the talk of the town

રાંદેસણનો હિટ એન્ડ રન ટોક ઓફ ધ ટાઉન | Randesan’s hit and run is the talk of the town

10 months ago
ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ સફળ થવાના સંકેત, પિયૂષ ગોયલ ટૂંક સમયમાં જશે અમેરિકા

ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ સફળ થવાના સંકેત, પિયૂષ ગોયલ ટૂંક સમયમાં જશે અમેરિકા

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News