gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં નવરાત્રિ પર્વે ૧૫ કરોડના ચણિયા ચોળી અને ઝભ્ભા વેચાશે | chaniya choli shopping in vadodara …

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં નવરાત્રિ પર્વે ૧૫ કરોડના ચણિયા ચોળી અને ઝભ્ભા વેચાશે | chaniya choli shopping in vadodara …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ નવરાત્રિ પર્વના આડે એક સપ્તાહ બાકી રહ્યું છે.બીજી તરફ ગરબા પહેલા ચોમાસુ વિદાય લેશે તેવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે.જેના કારણે હવે નવરાત્રિ પર્વની ખરીદી પણ શરુ થઈ છે.આજે રવિવારની રજા હોવાથી બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી.એક અંદાજ પ્રમાણે  વડોદરામાં આ વર્ષે ૧૨ થી ૧૫ કરોડ રુપિયાના ચણિયા ચોળી, ઝભ્ભા અને બીજી વસ્તુઓનું વેચાણ થશે.

ગત વર્ષે નવરાત્રિ  પર્વ પહેલા જ વરસાદે ફટકાબાજી કરી હતી અને તેના કારણે ચણિયા ચોળીના માર્કેટને મોટો ફટકો પડયો હતો.જોકે આ વખતે વરસાદ નહીં પડે તેવી આગાહીએ પણ વેચાણમાં વધારો કર્યો છે.

આ વર્ષે પીકચર પ્રિન્ટ કર્યા હોય તેવા ચણિયા ચોળી, ખાલી બોર્ડર પર પ્રિન્ટ હોય અને બાકીનો હિસ્સો પ્લેન હોય તેવા ચણિયા ફેશનમાં છે.તેની સાથે સાથે કોન્ટ્રાસ્ટ કલરના ચણિયા- ચોળી અને ઓઢણીની પણ ડિમાન્ડ છે.સામાન્ય રીતે ૮૦૦ થી ૩૦૦૦ રુપિયાની રેન્જના ચણિયા ચોળીનું વેચાણ વધારે છે.તેની સાથે સાથે ગજી સિલ્કમાં ૧૦૦૦૦ રુપિયાથી માંડીને ૧૫૦૦૦ રુપિયાના ચણિયા ચોળી પણ બજારમાં ઉપલબ્ધ છે.ઝભ્ભામાં લખનવી ઝભ્ભાનો ટ્રેન્ડ વધારે જોવા મળી રહ્યો છે.

વેપારીઓનું કહેવું છે કે, ખરી ઘરાકી આજે રવિવારની રજા હોવાથી શરુ થઈ છે.જો આગાહી પ્રમાણે વરસાદનું વિઘ્ન નહીં નડે તો આવતા રવિવાર સુધી બજારમાં તેજી જોવા મળશે.

મોટાભાગના ચણિયા ચોળી વડોદરામાં જ બને છે 

વડોદરાની ચણિયા ચોળીની મોટાભાગની જરુરિયાત વડોદરામાંથી જ પૂરી થઈ જાય છે.બજારમાં મળતા મોટાભાગના ચણિયા ચોળી વડોદરામાં જ બને છે.આ વ્યવસાય ૨૦૦૦ કરતા વધારે લોકોને રોજગાર આપે છે.વડોદરામાં બનેલા ચણિયા ચોળી પૈકીના ૨૦ ટકા અમદાવાદ, રાજકોટ અને ગુજરાતના બીજા શહેરોમાં પણ વેચાણ માટે જાય છે.

ગયા વર્ષે પાંચ કરોડનો સ્ટોક  પડી રહ્યા હતા 

વેપારીઓનું કહેવું છે કે, ગત વર્ષે વરસાદે ચણિયા ચોળીની ઘરાકી બગાડી હતી.ગત વર્ષનો લગભગ પાંચેક કરોડ રુપિયાનો સ્ટોક વેપારીઓ પાસે પડયો છે અને તેનો નિકાલ કરવો પણ જરુરી છે એટલે આ વર્ષે મોટાભાગે ચણિયા ચોળીના ભાવમાં કોઈ ખાસ વધારો કર્યો નથી.પડેલા સ્ટોકનો નિકાલ થાય તે વેપારીઓની પ્રાથમિકતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
રતનપુરનો નામચીન બૂટલેગર રાકેશ ઉર્ફે લાલાની આખરે ધરપકડ | bootleger rakesh jayswal arrested

આતંકીઓ કાશ્મીરના જંગલોમાં છૂપાવા માટે બંકરો બનાવી રહ્યા છે

મહારાષ્ટ્રમાં 10 હજાર ખેડૂતોની આત્મહત્યા શરમજનક : અમે રોકાઈશું નહીં : ગડકરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક ધુવાવમાં રહેતા યુવાન પર મોડી રાત્રે લોખંડના પાઇપ-ધોકા વડે હુમલો ત્રણ સામે પોલીસ ફરિયાદ |…

6 months ago
સાવધાન! સફેદ પાવડરથી બનતું ‘ઝેર’ જેવું ઘી, હિંમતનગરના રાયગઢમાં 208 કિલો નકલી ઘી ઝડપાયું | Fake Ghee …

વારસિયામાં વેપારી પર હુમલો કરી 10 લાખની લૂંટના બનાવમાં પાંચ લુંટારા પકડાયા, વિદેશી કરન્સી પણ મળી | 5…

8 months ago
મિત્રને જેલમાંથી બહાર કાઢવા કેસ પાછો ખેંચવાનું કહી યુવક પર હુમલો | A angei ewe alluk lon pwisin poun…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News