gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિસતમાં આવેલા શુકન મોલમાં આવેલા કુમકુમ હોટલના વિડીયો મામલે તપાસના આદેશ | police officer gives invest…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
વિસતમાં આવેલા શુકન મોલમાં આવેલા કુમકુમ હોટલના વિડીયો મામલે તપાસના આદેશ | police officer gives invest…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

અમદાવાદમાં ગેસ્ટ હાઉસમાં પોલીસની રહેમનજર હેઠળ ગેસ્ટ હાઉસમાં દેહવિક્રયના કારોબાર બેરોકટોક ચાલે છે. તેવામાં વિસતમાં આવેલા શુકન મોલ સ્થિત કુમકુમ ગેસ્ટ હાઉસનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં ગેસ્ટ હાઉસનો સંચાલક  ત્યાં દરેકનો રૂમનો દરવાજો ખોલીને તેમાં રહેલી યુવતી અને મહિલાઓને બતાવે છે. આ વિડીયોએ ચાંદખેડા પોલીસ સ્ટેશન જ નહી પણ સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓને સંડોવણીને ખુલ્લી કરી હતી.

સાથેસાથે ચોંકાવનારી વિગતો એવી પણ બહાર આવી હતી કે ગેસ્ટ હાઉસનો સંચાલક એક્સ આર્મી ઓફિસર છે. જે દેહવિક્રયનો કારોબાર તેના દલાલો મારફતે ચલાવી રહ્યો છે. જેથી આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ થતા તેમણે ગંભીરતા દાખવીને તપાસના આદેશ આપ્યા છે. 

વિસતમાં આવેલા શુકન મોલમાં આવેલા કુમકુમ હોટલના વિડીયો મામલે  તપાસના આદેશ 2 - imageચાંદખેડા-વિસત હાઇવે પર આવેલા શુકન મોલ સ્થિત કુમકુમ હોટલનો એક વિડીયો થોડા દિવસ પહેલા વાયરલ થયો હતો. જેમાં એક ગ્રાહક ગેસ્ટ હાઉસમાં જાય છે અને સારી સર્વિસ મળે તેવી યુવતી માટેની વાત કરે છે. ત્યારે ગેસ્ટ હાઉસનો સંચાલક તેને એક નહી અનેક સારી યુવતીઓ છે તેમ કહીને એક પછી એક રૂમ ખોલે છે અને એક રૂમમાં એક યુવતીઓ હોય છે.  ત્યારે આ વિડીયો અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ થતા ચોકાવનારી વિગતો સામે આવી હતી કે એક્સ આર્મી મેન આ ગેસ્ટ હાઉસમાં દેહવિક્રયનો કારોબાર ચલાવનાર મુખ્ય માસ્ટર માઇન્ડ છે અને તે  પોલીસની રહેમનજર હપતાખોરી કરીને આ કારોબાર છેલ્લાં અનેક મહિનાઓથી ચલાવે છે.

વિસતમાં આવેલા શુકન મોલમાં આવેલા કુમકુમ હોટલના વિડીયો મામલે  તપાસના આદેશ 3 - imageસાથેસાથે એવી પણ વિગતો આવી છે તે વેલ્વેટ વેલી નામના સ્પાનું સંચાલન પણ એક્સ આર્મી ઓફિસરના માણસો દ્વારા જ કરવામાં આવે છે.આ વિડીયો અને સ્પાની વિગતોને ગંભીરતાથી લઇને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. જેમાં સંચાલકો વિરૂદ્ધ આકરા પગલા લેવાની સાથે સંડોવાયેલા એજન્ટો વિરૂદ્ધ પણ કાર્યવાહીની સુચના અપાઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
સરકાર કોમર્શિયલ વાહનો માટે પણ ‘એન્યુઅલ ફાસ્ટેગ પાસ’ લાવશે, નીતિન ગડકરીની જાહેરાત | Annual Fastag Pas…

સરકાર કોમર્શિયલ વાહનો માટે પણ ‘એન્યુઅલ ફાસ્ટેગ પાસ’ લાવશે, નીતિન ગડકરીની જાહેરાત | Annual Fastag Pas...

VIDEO : મધ્યપ્રદેશમાં ટ્રકે 15 વાહનોને ફંગોળ્યા, બેના મોત, અનેકને ઈજા, લોકોએ ટ્રકને સળગાવી | Indore …

VIDEO : મધ્યપ્રદેશમાં ટ્રકે 15 વાહનોને ફંગોળ્યા, બેના મોત, અનેકને ઈજા, લોકોએ ટ્રકને સળગાવી | Indore ...

આંબરડીમાં ભસતા કૂતરાએ મોડી રાત્રે ઘરમાં ઘૂસેલા દીપડાને ભગાડી મૂક્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘એ કહેતો કે મને બીજું જીવન મળ્યું, આતંકીઓએ..’ પૂણેના બિઝનેસમેનનું પણ આતંકી હુમલામાં મોત | Pune busin…

1 year ago
છેલ્લા અઢી વર્ષમાં અકસ્માતના ૧૦૪ બનાવો, ૬૮નાં મોત | 104 accidents 68 deaths in the last two and a ha…

4 months ago
સાયલા તાલુકાના ગરાંભડી ગામના ખેડૂત પુત્રએ સમગ્ર ગુજરાતમાં ટોપ 10માં સ્થાન હાંસલ કર્યુ….. | sayla g…

યુએઈએ ભારત સાથે દગો કર્યો! મહાદેવ એપ કૌભાંડના આરોપીને છોડ્યો અને ક્યાં ગયો એ પણ ન જણાવ્યું | uae def…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News