gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાહુલ ગાંધી ગુજરાતમાં વિધાનસભા મતવિસ્તારદીઠ 1- 2 દિવસ રોકાશે | Rahul Gandhi will stay in Gujarat for…

G METRO NEWS by G METRO NEWS
September 16, 2025
in GUJARAT
0 0
0
રાહુલ ગાંધી ગુજરાતમાં વિધાનસભા મતવિસ્તારદીઠ 1- 2 દિવસ રોકાશે | Rahul Gandhi will stay in Gujarat for…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પ્રશિક્ષણ શિબિરમાં જિલ્લા પ્રમુખોને આપેલો અણસાર : હોટલોને બદલે તાલુકા- જિલ્લા પ્રમુખનાં ઘરે રોકાઈને તેની સાથે ભોજન : તા.પં.- જિ.પં.ના સભ્યો, પૂર્વ ધારાસભ્યો સાથે ગોષ્ઠિ 

જૂનાગઢ, : ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષ કરતાં વધુ સમયથી કોંગ્રેસ સત્તા મેળવી શકતી નથી. હવે અહીં કોંગ્રેસને મજબુત કરવા ખુદ રાહુલ ગાંધીએ કમાન સંભાળી છે. થોડા સમય પહેલાં તેમણે સંસદમાં પણ પડકાર ફેંક્યો હતો કે, હવે ગુજરાત લઈને જ ઝંપીશું. તેના ભાગરૂપે આગામી સમયમાં ખુદ રાહુલ ગાંધી ગુજરાતમાં દરેક વિધાનસભા બેઠકદીઠ બે-બે દિવસ રોકાવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છે. મહિનામાં બેથી ત્રણવાર તેમની ગુજરાતની મુલાકાત રહેશે.

કોંગ્રેસના સંગઠનમાં જડમૂળથી ફેરફાર થઈ રહ્યા છે. એઆઈસીસીના માર્ગદર્શન હેઠળ 10  દિવસની પ્રશિક્ષણ શિબિર જૂનાગઢમાં ચાલી રહી છે. શિબિરમાં આવેલા રાહુલ ગાંધીએ જિલ્લા અને મહાનગરોના પ્રમુખોને સંબોધન કર્યું હતું અને તેમાં સ્પષ્ટતા કરી હતી કે, હવે તે આગામી ૧૮ તારીખે પરત ફરે ત્યારે કદાચ વિધાનસભા બેઠકદીઠ તેનો પ્રોગ્રામ તૈયાર થઈ જશે. ગુજરાતના તમામ વિધાનસભા મતવિસ્તારમાં એકથી બે દિવસ સુધી રાહુલ ગાંધી રોકાણ કરશે જેમાં હોટલોને બદલે જિલ્લા, તાલુકાના પ્રમુખના ઘરે જમશે અને ત્યાં જ રોકાશે.

એકથી બે દિવસના કાર્યક્રમમાં તાલુકા-જિલ્લા પંચાયતના હારેલા-જીતેલા સભ્યો, પૂર્વ ધારાસભ્યો સહિતનાઓને મળી જે- તે બેઠકનો તાગ મેળવશે. વર્ષ 2027 સુધીમાં ગુજરાતની તમામ બેઠકોનો પ્રવાસ પૂર્ણ થઈ જાય તે રીતે રાહુલ ગાંધીની ટીમ દ્વારા પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે. કોંગ્રેસની આ નીતિથી ભાજપનો પણ જીવ ઉંચક બન્યો છે. રાહુલ ગાંધીની કમાન કેવી સફળતા અપાવશે તે મુદ્દે અનેક રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
પૃથ્વી અને સૂર્યની વચ્ચે જો ઓઝોનનું લેયર ન હોય તો જીવનનું અસ્તિત્વ પુરૂ થઈજાય | If there was no ozon…

પૃથ્વી અને સૂર્યની વચ્ચે જો ઓઝોનનું લેયર ન હોય તો જીવનનું અસ્તિત્વ પુરૂ થઈજાય | If there was no ozon...

અમદાવાદના જવેલરના રૂ.3.82 કરોડના દાગીના ચોરનાર ટીનએજર સુરતમાં ઝડપાયો | Teenager who stole jewellery …

અમદાવાદના જવેલરના રૂ.3.82 કરોડના દાગીના ચોરનાર ટીનએજર સુરતમાં ઝડપાયો | Teenager who stole jewellery ...

ખેડૂતો વાયર બાંધેલાં ટાયર પર બેસી જીવના જોખમે નદી ઓળંગવા મજબૂર | Farmers forced to cross river on ti…

ખેડૂતો વાયર બાંધેલાં ટાયર પર બેસી જીવના જોખમે નદી ઓળંગવા મજબૂર | Farmers forced to cross river on ti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરના કચ્છના નાના રણમાં કેનાલનું વેસ્ટ પાણી ફરી વળતા અગરીયાઓને નુકસાન | Canal waste water f…

સુરેન્દ્રનગરના કચ્છના નાના રણમાં કેનાલનું વેસ્ટ પાણી ફરી વળતા અગરીયાઓને નુકસાન | Canal waste water f…

6 months ago
ગાંધીનગરમાં આંગણવાડી કાર્યકરોની પડતર માંગણી સાથે રેલી : પોલીસ બંદોબસ્ત ગોઠવાયો | anganwadi workers r…

ગાંધીનગરમાં આંગણવાડી કાર્યકરોની પડતર માંગણી સાથે રેલી : પોલીસ બંદોબસ્ત ગોઠવાયો | anganwadi workers r…

1 year ago
‘AI સમિટ એ ભાજપનો કાર્યક્રમ નહોતો…’ કોંગ્રેસના શર્ટલેસ પ્રોટેસ્ટ પર PM મોદીના પ્રહાર | pm narendra…

‘AI સમિટ એ ભાજપનો કાર્યક્રમ નહોતો…’ કોંગ્રેસના શર્ટલેસ પ્રોટેસ્ટ પર PM મોદીના પ્રહાર | pm narendra…

6 months ago
નસવાડીમાં ‘નલ સે છલ’: કુકરદામાં 3 વર્ષથી ટાંકી-નળ તૈયાર પણ પાણીનું ટીપુંય ટપક્યું નથી, 82 કરોડની યોજ…

નસવાડીમાં ‘નલ સે છલ’: કુકરદામાં 3 વર્ષથી ટાંકી-નળ તૈયાર પણ પાણીનું ટીપુંય ટપક્યું નથી, 82 કરોડની યોજ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News