– નવજોત સિંઘને 19 કિ.મી. દૂર હોસ્પિટલ લઈ જવાયા
– માતાને ગંભીર ઇજા હોવા છતાં હોસ્પિટલે બહાર બેસાડી રાખી હોવાનો પુત્રનો આરોપ
નવી દિલ્હી : દિલ્હી કેન્ટોન્ટમેન્ટ મેટ્રો સ્ટેશન નજીક બીએમડબલ્યુ કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં સરકારના ટોચના અધિકારી નવજોતસિંઘનું નિધન થયુ હતુ. તેમની પત્નીએ જણાવ્યું હતું કે તેમની વારંવારની વિનંતી છતાં પણ કાર ચાલક દંપતી તેમના પતિને નજીકની હોસ્પિટલમાં નહીં પણ ૧૯ કિ.