gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત કોઈ પણ પ્રકારની પરમાણુ હુમલાની ધમકીથી ડરતું નથી… મધ્ય પ્રદેશમાં PM મોદીનું નિવેદન | pm narend…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in INDIA
0 0
0
ભારત કોઈ પણ પ્રકારની પરમાણુ હુમલાની ધમકીથી ડરતું નથી… મધ્ય પ્રદેશમાં PM મોદીનું નિવેદન | pm narend…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Narendra Modi: 75માં જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશના ધારમાં ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ અને ‘આઠમા રાષ્ટ્રીય પોષણ માહ’ અભિયાનનો પ્રારંભ કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન યોજવામાં આવેલી જનસભામાં પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર વિશે વાત કરતા કહ્યું કે, ‘નવું ભારત કોઈની પરમાણુ ધમકીઓથી ડરતું નથી. ઘરમાં ઘૂસીને મારે છે. જે આતંકવાદીઓએ માતા અને બહેનાના સિંદૂર ઉજાળ્યા છે તેમના ઠેકાણાઓને અમે નષ્ટ કર્યા.’  

આજે દેશ ‘મા ભારતી’ની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે 

વડાપ્રધાને પોતાના ભાષણમાં વધુ કહ્યું કે, ‘મહર્ષિ દધિચિનો ત્યાગ માનવતાની સેવા કરવાનો સંકલ્પ આપે છે. આ જ વારસામાંથી પ્રેરણા લઈને આજે દેશ ‘મા ભારતી’ની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. આપણા વીર જવાનોએ પળવારમાં જ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું. ગઈ કાલે જ દેશે અને દુનિયાએ જોયું કે ફરી એક પાકિસ્તાની આતંકવાદીએ રડી-રડીને પોતાની હાલત જણાવી રહ્યો છે.’

પાકિસ્તાનની પરમાણુ ધમકી પર પીએમ મોદીની ચેતવણી 

વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું, ‘આ નવું ભારત છે, તે કોઈની પરમાણુ ધમકીઓથી ડરતું નથી. આ નવું ભારત ઘરમાં ઘૂસીને મારે છે. આજે 17 સપ્ટેમ્બરે એક વધુ ઐતિહાસિક અવસર છે. આ દિવસે હૈદરાબાદની ઘટનાને અમર કરી દીધી છે. આજે જ દેશમાં સરદાર પટેલની ફૌલાદ જેવી ઈચ્છાશક્તિનું ઉદાહરણ જોવા મળ્યું હતું. ભારતીય સેનાએ હૈદરાબાદને અનેક અત્યાચારોમાંથી મુક્ત કરાવી, તેમના અધિકારોનું રક્ષણ કરીને ભારતના ગૌરવને ફરીથી સ્થાપિત કર્યું. દેશની આટલી મોટી સિદ્ધિને દાયકાઓ વીતી ગયા, કોઈ યાદ કરનારું નહોતું. તમે મને તક આપી અને અમારી સરકારે તે ઘટનાને અમર કરી દીધી છે. અમે ભારતના એકતાના પ્રતીક એવા આ દિવસને હૈદરાબાદ લિબરેશન ડે તરીકે ઉજવવાની શરૂઆત કરી છે.’

આ પણ વાંચો: કોંગ્રેસને પટણા હાઈકોર્ટનો આદેશ, PM મોદીના માતાનો AI વીડિયો દરેક પ્લેટફોર્મથી હટાવો

પીએમ મોદીએ ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ કર્યો

વડાપ્રધાન મોદીએ ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ  કરતા કહ્યું કે, ‘આજે વિશ્વકર્મા જયંતિના દિવસે એક મોટી ઔદ્યોગિક શરૂઆત થવા જઈ રહી છે. દેશના સૌથી મોટા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ ધારમાં થયો છે. આ પાર્કથી ભારતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને નવી ઊર્જા મળશે અને ખેડૂતોને તેમની ઉપજનું યોગ્ય મૂલ્ય મળશે. તેમજ યુવાનોને મોટી સંખ્યામાં રોજગાર પણ મળી રહેશે.’ 

સ્વસ્થ નારી સશક્ત પરિવાર

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન દેશની માતા અને બહેનોને સમર્પિત છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય એ છે કે, ‘એક પણ મહિલા, જાણકારી કે સંસાધનના આભાવે બીમારનો શિકાર ન બને.’

ભારત કોઈ પણ પ્રકારની પરમાણુ હુમલાની ધમકીથી ડરતું નથી... મધ્ય પ્રદેશમાં PM મોદીનું નિવેદન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…
INDIA

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…

June 10, 2026
ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…
INDIA

ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…

June 10, 2026
મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…
INDIA

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

June 9, 2026
Next Post
લવમેરેજ કરનાર અમદાવાદની મહિલાનો પતિ ફરાર, આર્થિક ભીંસમાં મુકાયેલી મહિલા સ્યુસાઇડ કરવા જતાં બચાવી | f…

લવમેરેજ કરનાર અમદાવાદની મહિલાનો પતિ ફરાર, આર્થિક ભીંસમાં મુકાયેલી મહિલા સ્યુસાઇડ કરવા જતાં બચાવી | f...

કોંગ્રેસને પટણા હાઈકોર્ટનો આદેશ, PM મોદીના માતાનો AI વીડિયો દરેક પ્લેટફોર્મથી હટાવો | bihar high cou…

કોંગ્રેસને પટણા હાઈકોર્ટનો આદેશ, PM મોદીના માતાનો AI વીડિયો દરેક પ્લેટફોર્મથી હટાવો | bihar high cou...

દેવાયત ખવડ જેલના હવાલે: હુમલાના કેસમાં રિમાન્ડ પૂર્ણ, આવતીકાલે વેરાવળ કોર્ટમાં સુનાવણી | devayat kha…

દેવાયત ખવડ જેલના હવાલે: હુમલાના કેસમાં રિમાન્ડ પૂર્ણ, આવતીકાલે વેરાવળ કોર્ટમાં સુનાવણી | devayat kha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ખાન સર’ ના કોચિંગ સેન્ટર પર હુમલો, ગાર્ડને ગંભીર ઈજાઓ પહોંચી, ફાયરિંગનો દાવો ખોટો | khan sir coachi…

‘ખાન સર’ ના કોચિંગ સેન્ટર પર હુમલો, ગાર્ડને ગંભીર ઈજાઓ પહોંચી, ફાયરિંગનો દાવો ખોટો | khan sir coachi…

7 days ago
કેન્દ્રિય કેબિનેટના ત્રણ મોટા નિર્ણય: PM ધન-ધાન્ય કૃષિ યોજના માટે 24 હજાર કરોડની મંજૂરી | 24000 cror…

કેન્દ્રિય કેબિનેટના ત્રણ મોટા નિર્ણય: PM ધન-ધાન્ય કૃષિ યોજના માટે 24 હજાર કરોડની મંજૂરી | 24000 cror…

11 months ago
ઉત્તરાખંડના ટિહરીમાં લગ્નમાં જતા જાનૈયાઓની કાર ખીણમાં ખાબકી, એક જ પરિવારના 5ને કાળ ભરખી ગયો | tehari…

ઉત્તરાખંડના ટિહરીમાં લગ્નમાં જતા જાનૈયાઓની કાર ખીણમાં ખાબકી, એક જ પરિવારના 5ને કાળ ભરખી ગયો | tehari…

1 year ago
વોટ ચોરીના આરોપો અંગે રાહુલને મળ્યો દિગ્ગજનો સાથ, ચૂંટણીપંચ વિશે જાણો શું કહ્યું | Shashi Tharoor Ba…

વોટ ચોરીના આરોપો અંગે રાહુલને મળ્યો દિગ્ગજનો સાથ, ચૂંટણીપંચ વિશે જાણો શું કહ્યું | Shashi Tharoor Ba…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News