gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસ વિભાગની “કોમ્બિંગ” ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ | Police Department’…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસ વિભાગની “કોમ્બિંગ” ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ | Police Department’…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police: જામનગર શહેર અને જીલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે, અને ગુનાખોરી અટકે તેના અનુસંધાને “કોમ્બિંગ નાઇટ” દરમ્યાન જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા મંગળવારે યોજેલી ડ્રાઇવમાં નંબર પ્લેટ વગરના વાહનો, કારની બારીઓમાં અપારદર્શક ફિલ્મો લગાડનારા, ફેન્સી નંબર પ્લેટ લગાવેલા, ડ્રીંક એન્ડ ડ્રાઇવ તેમજ વાહનોમાં ધોકા જેવા હથિયારો સાથે નીકળેલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ “કોમ્બિંગ નાઇટ” દરમ્યાન સમગ્ર જીલ્લા તેમજ શહેરના વિવિધ વિસ્તારો તેમજ શહેરના પ્રવેશ દ્વાર જેવા રોડ ઉપર કડક ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જ્યારે, જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ.ચાવડા સહિત સર્વેલન્સ ટીમ દ્વારા પવનચક્કી સર્કલ ખાતે ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ 5 થી વધુ બાઈક ડીટેઈન કરાયા હતાં અને સંખ્યાબંધ લોકો પાસેથી કુલ રૂા.12,300 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. પોલીસની આ કાર્યવાહીથી નિમયોનો ભંગ કરનારા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

“કોમ્બિંગ નાઇટ” દરમ્યાન પોલીસે દુકાનોએ કે, જાહેર સ્થળોએ વાહનો સાઇડમાં પાર્ક કરીને મોડી રાત સુધી જમાવડો કરીને બેસનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી અમુક લોકો પોલીસને જોઈને ભાગ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
સુરતમાં અમદાવાદ જેવી ઘટના: સ્કૂલ બહાર ધોરણ 12ના વિદ્યાર્થી પર સળિયા વડે જીવલેણ હુમલો, વાલીઓમાં રોષ |…

સુરતમાં અમદાવાદ જેવી ઘટના: સ્કૂલ બહાર ધોરણ 12ના વિદ્યાર્થી પર સળિયા વડે જીવલેણ હુમલો, વાલીઓમાં રોષ |...

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રસોઈ કરવા આવેલી મહિલા પર છરી વડે જીવલેણ હુમલો કરનાર ઘર માલિક સામે ગુ…

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રસોઈ કરવા આવેલી મહિલા પર છરી વડે જીવલેણ હુમલો કરનાર ઘર માલિક સામે ગુ...

વડોદરામાં ગરબા સ્થળે ખાણીપીણીના ધંધાર્થીઓને લાઇસન્સ અને રજિસ્ટ્રેશન મેળવી લેવા તાકીદ | Food and beve…

વડોદરામાં ગરબા સ્થળે ખાણીપીણીના ધંધાર્થીઓને લાઇસન્સ અને રજિસ્ટ્રેશન મેળવી લેવા તાકીદ | Food and beve...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે વડોદરાના ચોખંડી-ભીડભંજન હનુમાનની બાજુમાં લોટ ઘરમાં આરોગ્યની ટીમ દ્વારા …

1 year ago
ઈન્ડિયન એરફોર્સે લશ્કર-એ-તૈયબાના ગઢને કર્યું ધ્વસ્ત, 26/11ના આતંકીઓ અહીં થયા હતા ટ્રેઇન | lashkar tr…

સેવાલિયા બજારના બિસ્માર રસ્તા મુદ્દે વેપારીઓનો રેલી યોજી વિરોધ | Traders hold rally to protest again…

11 months ago
NEETમાં નાપાસ છતાં BDSમાં એડમિશન આપનાર 10 કોલેજોને સુપ્રીમ કોર્ટે 100 કરોડનો દંડ ફટકાર્યો | sc penal…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News