gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી : ભાવકા ભવાની મંદિરમાં યુવતી પર જીવલેણ હુમલાનો કેસ, બે આરોપી ઝડપાયા | Amreli Attack: Two Arre…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
અમરેલી : ભાવકા ભવાની મંદિરમાં યુવતી પર જીવલેણ હુમલાનો કેસ, બે આરોપી ઝડપાયા | Amreli Attack: Two Arre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: અમરેલી જીલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે મંગળવારે ધોળા દિવસે શહેરના મધ્યભાગે આવેલ ભાવકા ભવાની મંદિરે કામકાજ માટે ગયેલી 24 વર્ષીય યુવતી હેતલ પર છરીના ઘા ઝીકી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લોહી લુહાણ હાલતમાં યુવતીને તરત જ અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવના પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી 24 કલાકમાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા. 

અમરેલી : ભાવકા ભવાની મંદિરમાં યુવતી પર જીવલેણ હુમલાનો કેસ, બે આરોપી ઝડપાયા 2 - image

આ પણ વાંચો: અમરેલીમાં યુવતીની સગાઈ થતાં યુવકે રેકી કરીને ગળાના ભાગે ચપ્પુથી કર્યો જીવલેણ હુમલો, પોલીસે આરોપીની શોધખોળ આદરી

શું હતી ઘટના? 

અમરેલી શહેરમાં આવેલા ભાવકા ભવાની મંદિરે માતા અને દીકરી હેતલ કામકાજ કરવા ગયા હતા. તે દરિમયાન માતા અન્ય ઘરે કામકાજ કરવા ગઇ હતી અને દીકરી મંદિરે કામકાજ કરતી હતી. તે દરમિયાન વિપુલ અને તેની સાથે આવેલા અજાણ્યા એક વ્યક્તિ એ જીવલેણ હુમલો કર્યો હતો. યુવતીની એક મહિના પહેલા જ સગાઈ થઈ હતી, પરંતુ આરોપી વિપુલ યુવતી સાથે સંપર્ક સાધવા માગતો હતો. પરંતુ યુવતી તેના સંપર્કમાં આવતી ન હોવાથી ‘મારી સાથે કેમ વાત નથી કરતી?’ એમ કહી આરોપીએ બોલાચાલી કરી હતી. ત્યારબાદ છરીના ઘા ઝીંક્યા હતા. વિપુલ સાથે આવેલ એક અજાણ્યા વ્યક્તિએ યુવતીને પકડી રાખી હતી અને ત્યારબાદ હુમલો અંજામ આપવામાં આવ્યો હતો. 

આ ઘટનાને લઈ મહિલા કોંગ્રેસ નેતા જેની ઠુંમર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે યુવતીની મુલાકાત લઈને સરકાર સામે કાયદો વ્યવસ્થાની નિષ્ફળતા મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. ‘દિવસે દિવસે ગુનાખોરી વધી રહી છે, દીકરીઓ ઉપર હુમલા થઈ રહ્યા છે, પરંતુ ભાજપ સરકાર ચિંતા કરવાની જરૂર છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધગધગતું ભાવનગર : 45.2 ડિગ્રીએ 11 વર્ષનો રેકોર્ડ તોડયો, રાજ્યનું હોટેસ્ટ સિટી | Scorching Bhavnagar: …
GUJARAT

ધગધગતું ભાવનગર : 45.2 ડિગ્રીએ 11 વર્ષનો રેકોર્ડ તોડયો, રાજ્યનું હોટેસ્ટ સિટી | Scorching Bhavnagar: …

May 15, 2026
વિશ્વ પરિવાર દિવસ: 38 સભ્યોની સુરતની ‘બોર્ડર વાલા મેન્સન’ હવેલી, એક સમયે 100 લોકોનું પરિવાર સાથે રહે…
GUJARAT

વિશ્વ પરિવાર દિવસ: 38 સભ્યોની સુરતની ‘બોર્ડર વાલા મેન્સન’ હવેલી, એક સમયે 100 લોકોનું પરિવાર સાથે રહે…

May 15, 2026
અમદાવાદના માણેકચોકમાં ગ્રાહક બનીને મહિલાએ કરી લાખોની ચોરી, સોનાની 4 બંગડીઓ બગલમાં સંતાડીને ફરાર | ma…
GUJARAT

અમદાવાદના માણેકચોકમાં ગ્રાહક બનીને મહિલાએ કરી લાખોની ચોરી, સોનાની 4 બંગડીઓ બગલમાં સંતાડીને ફરાર | ma…

May 15, 2026
Next Post
ખૂંખાર માઓવાદી સંગઠને 40 વર્ષે હથિયાર નાંખ્યા: છેલ્લા 18 મહિનામાં 500 ઠાર, 2000 નક્સલીઓનું સરન્ડર | …

ખૂંખાર માઓવાદી સંગઠને 40 વર્ષે હથિયાર નાંખ્યા: છેલ્લા 18 મહિનામાં 500 ઠાર, 2000 નક્સલીઓનું સરન્ડર | ...

હજુ 3 દિવસ રહેશે મેઘરાજાની રમઝટ! સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઍલર્ટ | heavy rain forecast nex…

હજુ 3 દિવસ રહેશે મેઘરાજાની રમઝટ! સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઍલર્ટ | heavy rain forecast nex...

કર્ણાટક : SBIમાં હથિયારધારી લૂંટારાઓ ત્રાટક્યા, 58 કિલો સોનું અને 8 કરોડ રોકડની લૂંટ | Karnataka : S…

કર્ણાટક : SBIમાં હથિયારધારી લૂંટારાઓ ત્રાટક્યા, 58 કિલો સોનું અને 8 કરોડ રોકડની લૂંટ | Karnataka : S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રેમિકા સાથે લગ્ન કરવાના અભરખા જોતા પતિ સામે પત્નીની ફરિયાદ | Wife files complaint against husband …

પ્રેમિકા સાથે લગ્ન કરવાના અભરખા જોતા પતિ સામે પત્નીની ફરિયાદ | Wife files complaint against husband …

8 months ago
રજનીકાંત અને કમલ હાસન ન કરી શક્યા, તે વિજયે કરી બતાવ્યું, તમિલનાડુના રાજકારણમાં મેજર અપસેટ | Tamil N…

રજનીકાંત અને કમલ હાસન ન કરી શક્યા, તે વિજયે કરી બતાવ્યું, તમિલનાડુના રાજકારણમાં મેજર અપસેટ | Tamil N…

2 weeks ago
જાફરાબાદના દરિયામાં 5 દિવસથી ગુમ ખલાસીનો મૃતદેહ મળી આવતા પરિવારમાં આક્રંદ | Family mourns after body…

જાફરાબાદના દરિયામાં 5 દિવસથી ગુમ ખલાસીનો મૃતદેહ મળી આવતા પરિવારમાં આક્રંદ | Family mourns after body…

6 months ago
હરણીકાંડ બાદ કાંકરિયામાં બંધ કરાયેલી બોટિંગ સેવા દોઢ વર્ષે ફરી શરૂ થશે! કમિટીનું ક્લિયરન્સ બાકી | ka…

હરણીકાંડ બાદ કાંકરિયામાં બંધ કરાયેલી બોટિંગ સેવા દોઢ વર્ષે ફરી શરૂ થશે! કમિટીનું ક્લિયરન્સ બાકી | ka…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News