gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કર્ણાટક : SBIમાં હથિયારધારી લૂંટારાઓ ત્રાટક્યા, 58 કિલો સોનું અને 8 કરોડ રોકડની લૂંટ | Karnataka : S…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in INDIA
0 0
0
કર્ણાટક : SBIમાં હથિયારધારી લૂંટારાઓ ત્રાટક્યા, 58 કિલો સોનું અને 8 કરોડ રોકડની લૂંટ | Karnataka : S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karnataka SBI Bank Robbery : કર્ણાટકના વિજયપુરા જિલ્લાના ચદચન કસ્બામાં આવેલી SBI બેંકમાં મંગળવારે (16 સપ્ટેમ્બર) ધોળા દિવસે હથિયારબંધ લૂંટારૂઓએ મોટી લૂંટ કરી છે. પ્રાથમિક અહેવાલ મુજબ લૂંટારાઓ 58 કિલો સોનું અને આઠ કરોડ રૂપિયા રોકડની લૂંટ કરીને ફરાર થઈ ગયા છે. પોલીસના જણાવ્યા મુજબ, ત્રણ લૂંટારૂઓએ બેંક કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવીને આ ઘટનાને અંજામ આપ્યો છે.

લૂંટારાઓએ સ્ટાફ-ગ્રાહકોને બંધક બનાવ્યા

શાખા પ્રબંધક તારકેશ્વરની ફરિયાદ મુજબ, ત્રણ લૂંટારૂઓ બેંકમાં કરન્ટ ખાતું ખોલવાના બહાને પ્રવેશ્યા હતા. તેમની પાસે બંદૂક અને ચાકૂ હતા, જેનાથી તેઓએ બેંક કર્મચારીઓ અને ગ્રાહકોને ધમકાવ્યા હતા. તેઓએ કર્મચારીઓ અને ગ્રાહકોને પ્લાસ્ટિક ટેગથી બાંધી દીધા હતા અને લોકર ખોલવા માટે મજબૂર કર્યા હતા.

એક કરોડ રોકડ, 20 કિલોગ્રામના 398 પેકેટની ચોરી

લૂંટારૂઓ 425 સોનાના પેકેટોમાંથી લગભગ 20 કિલોગ્રામના 398 પેકેટ ચોરી ગયા છે. આ ઉપરાંત, તેઓએ 1.04 કરોડ રૂપિયાની રોકડ પણ લૂંટી કરી છે. પોલીસે કહ્યું કે, લૂંટારૂઓ એક વાહનમાં ભાગી ગયા છે. તેઓ મહારાષ્ટ્રના પંઢરપુર તરફ જઈ રહ્યા હતા. બીજીતરફ લૂંટારાઓના વાહનનો સોલાપુર જિલ્લાના હુલજંતી ગામ પાસે અકસ્માત થયો હતો, જોકે તેપછી લૂંટારાઓ લૂંટેલો સામાન લઈને ફરાર થઈ ગયા છે.

આ પણ વાંચો : ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તબાહી, 17 લોકોના મોત, 16 ગુમ, ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન

અગાઉ કેનેરામાં રૂ.53.26 કરોડની લૂંટ થઈ હતી

આ ઘટના વિજયપુરા જિલ્લામાં થોડા મહિનામાં બીજી મોટી લૂંટ છે. આ પહેલાં, 23થી 25 મે વચ્ચે, મંગુલી ગામમાં કેનેરા બેંકની શાખામાંથી 53.26 કરોડ રૂપિયાની લૂંટ થઈ હતી. તે લૂંટનો મુખ્ય સૂત્રધાર બેંકનો પૂર્વ શાખા પ્રબંધક વિજયકુમાર મિરિયાલ હતો, જેણે હોલીવુડ અને બોલીવુડની ફિલ્મોમાંથી પ્રેરણા લીધી હતી.

કર્ણાટક-મહારાષ્ટ્ર પોલીસે તપાસ શરૂ કરી

જિલ્લામાં વધતી લૂંટની ઘટનાઓએ સ્થાનિક લોકોમાં ભય પેદા કર્યો છે. પોલીસ અધિક્ષક લક્ષ્મણ નિંબર્ગીએ ખાતરી આપી છે કે, કર્ણાટક અને મહારાષ્ટ્રની પોલીસે યુદ્ધના ધોરણે તપાસ કામગીરી આરંભી દીધી છે અને ગુનેગારોને જલ્દી જ પકડી પાડવામાં આવશે. આ ઘટના બાદ બેંક મેનેજમેન્ટે પણ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવાનું આશ્વાસન આપ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…
INDIA

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…

May 12, 2026
ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…
INDIA

ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…

May 12, 2026
હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…
INDIA

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…

May 12, 2026
Next Post
પાણીનો મુદ્દો ઊઠાવનારા ઈન્ફ્લુએન્સરની ભાજપ ધારાસભ્યના ઈશારે 6-7 ગુંડાઓએ કરી મારપીટ | Chittorgarh: Go…

પાણીનો મુદ્દો ઊઠાવનારા ઈન્ફ્લુએન્સરની ભાજપ ધારાસભ્યના ઈશારે 6-7 ગુંડાઓએ કરી મારપીટ | Chittorgarh: Go...

વાપીમાં કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ | vapi court subtense 20 years prison to a…

વાપીમાં કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ | vapi court subtense 20 years prison to a...

‘અમુકને જેલમાં નાંખો તો બધા સીધા થઈ જશે’, પરાળી સળગાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટ ભડકી | send a few behin…

'અમુકને જેલમાં નાંખો તો બધા સીધા થઈ જશે', પરાળી સળગાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટ ભડકી | send a few behin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નર્મદા જયંતી પૂર્વે માં રેવા ‘જળવિહોણી’: શું ભક્તો પથ્થરો વચ્ચે આસ્થાની ડૂબકી લગાવશે? પાણી છોડવા સાધ…

નર્મદા જયંતી પૂર્વે માં રેવા ‘જળવિહોણી’: શું ભક્તો પથ્થરો વચ્ચે આસ્થાની ડૂબકી લગાવશે? પાણી છોડવા સાધ…

4 months ago
ભાજપ MLAના 2 મોબાઈલ ચોરાયા : શંકાની સોય ભાજપ કાર્યકરો પર જ | 2 mobile phones of BJP MLA stolen: Susp…

ભાજપ MLAના 2 મોબાઈલ ચોરાયા : શંકાની સોય ભાજપ કાર્યકરો પર જ | 2 mobile phones of BJP MLA stolen: Susp…

4 months ago
UPI ટ્રાન્ઝેક્શન પર ફીસ વસૂલવાની તૈયારી? સંસદમાં સરકારની સ્પષ્ટતા | no transaction fees on upi payme…

UPI ટ્રાન્ઝેક્શન પર ફીસ વસૂલવાની તૈયારી? સંસદમાં સરકારની સ્પષ્ટતા | no transaction fees on upi payme…

9 months ago
સુરતમાં શિક્ષણ સમિતિના શિક્ષકોને માથે વધુ એક જવાબદારી : બોર્ડની પરીક્ષામાં સુપરવાઈઝર-ઝોન પ્રતિનિધિની…

સુરતમાં શિક્ષણ સમિતિના શિક્ષકોને માથે વધુ એક જવાબદારી : બોર્ડની પરીક્ષામાં સુપરવાઈઝર-ઝોન પ્રતિનિધિની…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News