gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘જો તમારામાં હિમ્મત હોય તો તમામ કમાણી શહીદોને આપી દો’, AAP નેતાના સૂર્યકુમાર યાદવ પર પ્રહાર | india …

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in INDIA
0 0
0
‘જો તમારામાં હિમ્મત હોય તો તમામ કમાણી શહીદોને આપી દો’, AAP નેતાના સૂર્યકુમાર યાદવ પર પ્રહાર | india …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

India Pakistan Match: આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે ટી-20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર એશિયા કપમાં પાકિસ્તાન વિરૂદ્ધ જીત બાદ પહલગામ આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે નિશાન સાધ્યું છે. તેમણે સૂર્યકુમારને પડકાર આપ્યો છે કે, તેઓ પોતાની મેચની તમામ કમાણી પીડિતોના પરિવારજનોને દાન કરી દે.

તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘હું જે કહું છું, તેના પર અડગ છું, ખેલાડી છો, રમત રમો, પૈસા પણ કમાઓ. પરંતુ આતંકવાદ દેશની સાથે રમત બાદ શહીદોના નામ પર રાજનીતિ ના કરો. ભાજપ સરકારની સ્ક્રિપ્ટ ના સંભળાવો.

‘અમારી જીત શહીદોને સમર્પિત’ વાળું જ્ઞાન જો કોઈ શહીદની વિધવા કે વૃદ્ધ માતાની સામે આપ્યું હોત તો તેઓ મગજ ઠીક કરી દેત.’

આ પણ વાંચો: એશિયા કપમાં ‘નો હેન્ડશેક’ વિવાદમાં પાકિસ્તાનનું નાટક: પહેલા બોયકોટની ધમકી અને પછી મેચ રમવા રાજી

રવિવારે ભારતે 7 વિકેટથી મેચ જીતી, જેના માટે સોશિયલ મીડિયા પર બહિષ્કારની માગ કરાઈ હતી, પહલગામ આતંકવાદી હુમલાને ધ્યાને રાખીને BCCIએ આ મેચ માટે મંજૂરી આપતા આકરી ટીકા થઈ હતી.

મેચ બાદ ભારતીય કેપ્ટન યાદવે જીતનો શ્રેય ઓપરેશન સિંદૂરના જવાનોને આપ્યો અને કહ્યું કે, ‘ટીમ પહલગામ આતંકવાદીઓના હુમલાના પીડિતોના પરિવારજનો સાથે ઉભી છે.’ આ સિવાય ભારતીય ખેલાડીઓએ વિપક્ષી ટીમ સાથે હાથ મિલાવવાની ના પાડી દીધી. ટોસના સમયે પણ બંને કેપ્ટનો ( ભારતના યાદવ અને પાકિસ્તાનના સલમાન અલી આગા)એ હાથ ન મિલાવ્યા.

આ પણ વાંચો: ‘નકવીના હાથથી ટ્રોફી નહીં લઉં’, એશિયા કપ ફાઈનલ પહેલા સૂર્યકુમાર યાદવની શરત, ફરી પાકિસ્તાનની ફજેતી

ત્યારે સૌરભ ભારદ્વાજની ટિપ્પણી પર હજુ સુધી સૂર્યકુમાર યાદવ, બીસીસીઆઈ કે આઈસીસીની કોઈ પ્રતિક્રિયા નથી આવી. આ અગાઉ કેટલાક વિપક્ષી નેતાઓએ પાકિસ્તાન વિરૂદ્ધ રમવાના ભારતના નિર્ણય પર કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, આનાથી ભાજપની દેશભક્તિનો ઢોંગ સામે આવી ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET 2026 પરીક્ષા રદ થતાં રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું-‘શિક્ષણમાં સંગઠિત ભ્રષ્ટાચાર’ |…
INDIA

NEET 2026 પરીક્ષા રદ થતાં રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું-‘શિક્ષણમાં સંગઠિત ભ્રષ્ટાચાર’ |…

May 12, 2026
આની સામે મહાભારત પણ નાનું લાગશે: 30,000 કરોડના કપૂર ફેમિલી વિવાદ પર સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી | s…
INDIA

આની સામે મહાભારત પણ નાનું લાગશે: 30,000 કરોડના કપૂર ફેમિલી વિવાદ પર સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી | s…

May 12, 2026
તમિલનાડુમાં CM વિજયના જ્યોતિષીને OSD પદ મળતા રાજકારણ ગરમાયું! ચૂંટણી પહેલા કરી હતી જીતની આગાહી | Tam…
INDIA

તમિલનાડુમાં CM વિજયના જ્યોતિષીને OSD પદ મળતા રાજકારણ ગરમાયું! ચૂંટણી પહેલા કરી હતી જીતની આગાહી | Tam…

May 12, 2026
Next Post
61 કેસ, 19ના મોત…! કેરળમાં ‘મગજ ખાઈ જતી અમીબા’ના કારણે ફફડાટ, નવજાત બાળકથી લઈને વૃદ્ધો ઝપેટમાં | ‘…

61 કેસ, 19ના મોત...! કેરળમાં 'મગજ ખાઈ જતી અમીબા'ના કારણે ફફડાટ, નવજાત બાળકથી લઈને વૃદ્ધો ઝપેટમાં | '...

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે કરશે પ્રેસ કોન્ફરન્સ, રાજકીય અટકળો તેજ | congress leaders rahul g…

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે કરશે પ્રેસ કોન્ફરન્સ, રાજકીય અટકળો તેજ | congress leaders rahul g...

દેશમાં ટકાઉ અને શ્રેષ્ઠ નેશનલ હાઈવે બનાવવા સરકારનો મહત્ત્વનો નિર્ણય, ટેન્ડર નિયમો કડક બનાવ્યા | NHAI…

દેશમાં ટકાઉ અને શ્રેષ્ઠ નેશનલ હાઈવે બનાવવા સરકારનો મહત્ત્વનો નિર્ણય, ટેન્ડર નિયમો કડક બનાવ્યા | NHAI...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વઢવાણના ડાંગસીયાવાડ વિસ્તારની મહિલાઓનો પાણીના સંપ પર હોબાળો | Women of Dangsiawad area of Wadhwan pr…

વઢવાણના ડાંગસીયાવાડ વિસ્તારની મહિલાઓનો પાણીના સંપ પર હોબાળો | Women of Dangsiawad area of Wadhwan pr…

9 months ago
ભારતે સિંધુ જળ સંધિ અટકાવી તો દીધી પણ તેનો અમલ મુશ્કેલ? જેટલું સરળ દેખાય તેવું છે નહીં | implementin…

ભારતે સિંધુ જળ સંધિ અટકાવી તો દીધી પણ તેનો અમલ મુશ્કેલ? જેટલું સરળ દેખાય તેવું છે નહીં | implementin…

1 year ago
ટંકારામાં નવજાત શિશુને જીવતું દાટી દેનારા નિષ્ઠુર દંપતીની ધરપકડ, બાળકના કપડા પરથી પગેરું મળ્યું | Co…

ટંકારામાં નવજાત શિશુને જીવતું દાટી દેનારા નિષ્ઠુર દંપતીની ધરપકડ, બાળકના કપડા પરથી પગેરું મળ્યું | Co…

1 year ago
ઉમરગામમાં બાળકી સાથે દુષ્કર્મ કરવાના ગુનામાં આરોપીને આજીવન કેદ | Vapi : Accused sentenced to life im…

ઉમરગામમાં બાળકી સાથે દુષ્કર્મ કરવાના ગુનામાં આરોપીને આજીવન કેદ | Vapi : Accused sentenced to life im…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News