gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વેરિફિકેશનમાં અડધાથી વધુ મતદારે દસ્તાવેજો રજુ નહીં કરવા પડે : પંચ | More than half of voters will no…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in INDIA
0 0
0
વેરિફિકેશનમાં અડધાથી વધુ મતદારે દસ્તાવેજો રજુ નહીં કરવા પડે : પંચ | More than half of voters will no…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દેશભરમાં વેરિફિકેશન મુદ્દે ચૂંટણી પંચની સ્પષ્ટતા

– બિહારમાં પ્રથમ વખત બેલેટ પેપર પર ઉમેદવારનો કલર ફોટો, મોટા ફોન્ટમાં નામ લખાશે : ગાઇડલાઇન

નવી દિલ્હી : બિહારમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે, એવામાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીને લઇને ગાઇડલાઇન જાહેર કરવામાં આવી  છે. ચૂંટણી પંચ બિહારથી નવા પ્રયોગની શરૂઆત કરવા જઇ રહ્યું છે. જે મુજબ ઇવીએમ બેલેટ પેપરમા હવે ઉમેદવારોની રંગીન ફોટો હશે, જ્યારે અત્યાર સુધી આ ફોટો બ્લેક એન્ડ વ્હાઇટ રહેતી હતી. જ્યારે દેશભરમાં મતદારોનું વેરિફિકેશન કરવામાં આવશે તેમાં અડધા મતદારોએ દસ્તાવેજો રજુ કરવાની જરૂર નહીં પડે.   

ચૂંટણી પંચ દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે જે મુજબ હવેથી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઇવીએમના બેલેટ પર ઉમેદવારોની રંગીન તસવીર છાપવામાં આવશે. હાલમાં આ પ્રયોગ બિહારમાં કરવામાં આવી રહ્યો છે, બાદમાં ધીરે ધીરે અન્ય રાજ્યોમાં પણ લાગુ કરવામાં આવી શકે છે. સાથે જ ચહેરો યોગ્ય રીતે મતદારને દેખાય તે રીતે છાપવામાં આવશે. આ સુધારા મતદાનની પારદર્શિતાને વધારવા તેમજ મતદારોની સુવિધાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. 

બિહારથી શરૂ થઇ રહેલા આ સુધારા બાદમાં સમગ્ર દેશમાં લાગુ કરવાની યોજના છે. કલર ફોટાની સાથે જ ઉમેદવારનું નામ પણ મોટા અક્ષરોમાં છાપવામાં આવશે. છેલ્લા ૬ મહિનામાં ચૂંટણી પંચ દ્વારા ૨૮ જેટલા સુધારા કરવામાં આવ્યા છે. જેનો ઉદ્દેશ્ય ચૂંટણીમાં પારદર્શીતા લાવવાનો અને મતદારોની સુવિધા વધારવાનો છે. તમામ લોકો વાંચી શકે તે જ રીતે ઉમેદવારના નામ છાપવામાં આવશે. સાથે જ કલર તસવીર પ્રથમ વખત છાપવામાં આવી રહી છે.

બિહારમાં મતદારોના વેરિફિકેશન દરમિયાન દસ્તાવેજોને લઇને વિવાદ થયો હતો, એવામાં ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે જો અન્ય રાજ્યોમાં આ વેરિફિકેશન કરવામાં આવશે તો તેવી સ્થિતિમાં મોટાભાગના રાજ્યોના મતદારોએ કોઇ જ દસ્તાવેજ રજુ કરવાની જરૂર નહીં રહે. અગાઉ જે વેરિફિકેશન થયું હોય તેને ધ્યાનમાં રાખીને મતદારોની યાદીનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. આ પહેલા મોટાભાગના રાજ્યોમાં વર્ષ ૨૦૦૨થી ૨૦૦૪ દરમિયાન મતદારોનું વેરિફિકેશન કરવામાં આવી ચુક્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્…
INDIA

હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્…

May 9, 2026
માખણલાલ સરકાર કોણ છે? PM મોદીએ જાહેર મંચ પર શુભેન્દુના શપથ સમારોહમાં એમના ચરણસ્પર્શ કર્યા | PM Modi …
INDIA

માખણલાલ સરકાર કોણ છે? PM મોદીએ જાહેર મંચ પર શુભેન્દુના શપથ સમારોહમાં એમના ચરણસ્પર્શ કર્યા | PM Modi …

May 9, 2026
કેરલમમાં જીત બાદ કોંગ્રેસમાં CM પદ માટે ‘મહાભારત’! કાર્યકરોની ‘Only VD’ નારા સાથે હાઈકમાન્ડને ચેતવણી…
INDIA

કેરલમમાં જીત બાદ કોંગ્રેસમાં CM પદ માટે ‘મહાભારત’! કાર્યકરોની ‘Only VD’ નારા સાથે હાઈકમાન્ડને ચેતવણી…

May 9, 2026
Next Post
સુરેન્દ્રનગર મનપામાં 16 બેઠક સામાન્ય, 36 અનામત બેઠક | 16 seats are general 36 reserved seats in Sure…

સુરેન્દ્રનગર મનપામાં 16 બેઠક સામાન્ય, 36 અનામત બેઠક | 16 seats are general 36 reserved seats in Sure...

ઇથેનોલવાળા પેટ્રોલથી એન્જિનને નુકસાન થતું હોવાનો દાવો કેન્દ્રએ ફગાવ્યો | Centre refutes claim that p…

ઇથેનોલવાળા પેટ્રોલથી એન્જિનને નુકસાન થતું હોવાનો દાવો કેન્દ્રએ ફગાવ્યો | Centre refutes claim that p...

પાલિતાણા ન.પા.માં જન્મ-મરણ શાખાની જોહુકમી, અરજદારોને થતાં ધરમના ધક્કા | Birth and Death Branch in Pa…

પાલિતાણા ન.પા.માં જન્મ-મરણ શાખાની જોહુકમી, અરજદારોને થતાં ધરમના ધક્કા | Birth and Death Branch in Pa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : JNUમાં રાવણ દહન વખતે વિવાદ, પુતળા પર ઉમર ખાલિદ અને શરજીલની ફોટો લગાવાતા બબાલ

VIDEO : JNUમાં રાવણ દહન વખતે વિવાદ, પુતળા પર ઉમર ખાલિદ અને શરજીલની ફોટો લગાવાતા બબાલ

7 months ago
જન્માષ્ટમી સહિતના તહેવારોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 20મી ઑગસ્ટ સુધી ઍલર્ટ | Heavy Rain Alert …

જન્માષ્ટમી સહિતના તહેવારોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 20મી ઑગસ્ટ સુધી ઍલર્ટ | Heavy Rain Alert …

9 months ago
‘કોઈ ગીધ નજરે જુએ એવી ફેશન આપણા સમાજની શોભા નથી…’, ડ્રેસ કોડ અને પ્રસંગોમાં ખોટા ખર્ચ અંગે બોલ્યા …

‘કોઈ ગીધ નજરે જુએ એવી ફેશન આપણા સમાજની શોભા નથી…’, ડ્રેસ કોડ અને પ્રસંગોમાં ખોટા ખર્ચ અંગે બોલ્યા …

2 months ago
જંત્રાલ ગામથી ચાઈનીઝ દોરીના 48 ફિરકા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 48 strands of Chinese rope…

જંત્રાલ ગામથી ચાઈનીઝ દોરીના 48 ફિરકા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 48 strands of Chinese rope…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News