gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલિતાણા ન.પા.માં જન્મ-મરણ શાખાની જોહુકમી, અરજદારોને થતાં ધરમના ધક્કા | Birth and Death Branch in Pa…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
પાલિતાણા ન.પા.માં જન્મ-મરણ શાખાની જોહુકમી, અરજદારોને થતાં ધરમના ધક્કા | Birth and Death Branch in Pa…
3
VIEWS
Share on FacebookShare on Twitter

– સોગંદનામા કરવા છતાં જન્મ-મરણના પ્રમાણપત્રોમાં સુધારા કરી દેવાતા નથી

– સુધારા કરાવવા હોય તો નૈવેદ્ય ધરવા પડતા હોવાનો વિપક્ષના નેતાનો આક્ષેપ

પાલિતાણા : પાલિતાણા નગરપાલિકામાં જન્મ-મરણ શાખાના કર્મચારી અને અધિકારી રાજ્ય સરકારના પરિપત્રને નેવે મુકી જોહુકમી ચલાવી અરજદારોને ધરમના ધક્કા ખવડાવે છે. જેના કારણે લોકોના સમય અને નાણાંનો પણ વ્યય થતો હોવાની રાવ સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

પાલિતાણા ન.પા.માં જન્મ અને મરણના પ્રમાણપત્રોમાં સુધારા કરાવવા આવતા અરજદારો સાથે અશોભનિય વર્તન કરી સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામા કરવા છતાં ખોટી રીતે ધક્કા ખવડાવવા છતાં પણ સુધારા કરી આપવામાં આવતા નથી. આ બાબતે સબંધિત અધિકારીને અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતાં પણ હેરાનગતિ અટકતી નથી. જો અરજદારોને પ્રમાણપત્રોમાં સુધારા કરાવવા હોય તો નૈવેદ્ય ધરવા પડે છે. તેમજ સત્તામાં બેઠેલા લોકોના જ કામ થતાં હોવાનો કોંગ્રેસના વિપક્ષના નેતા કે.એસ. સાગઠિયા દ્વારા આક્ષેપ કરી જવાબદાર સામે તાત્કાલિક પગલા ભરવાની માંગણી સાથે પ્રાદેશિક કમિશનરની કચેરી-ભાવનગરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

જીએસટીમાં ઘટાડાથી અર્થતંત્રમાં રૂપિયા બે લાખ કરોડ ઠલવાશે : સિતારમન

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગરી હોસ્પિટલમાં એક વર્ષમાં ૧.૬૫ લાખ લોકોને OPD સારવાર અપાઈ | hospital…

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગરી હોસ્પિટલમાં એક વર્ષમાં ૧.૬૫ લાખ લોકોને OPD સારવાર અપાઈ | hospital...

આ નવું ભારત છે, દુશ્મનને ઘરમાં ઘુસીને ફટકારે છે : પીએમ મોદી | This is the new India it hits the enem…

આ નવું ભારત છે, દુશ્મનને ઘરમાં ઘુસીને ફટકારે છે : પીએમ મોદી | This is the new India it hits the enem...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કાળાબજારી કરો છો, દુકાનને તાળા મરાવી દઈશ..’ લાંચ રૂપે 50000 માગનાર AAP કાર્યકર સહિત 2ની ધરપકડ | AAP…

9 months ago
ગોરવાની સ્કૂલના પ્રિન્સિપાલને ઠગનાર કનુ પટેલે અલકાપુરીની સ્કૂલમાં મોરેશિયસના નામે ઠગાઇ કરી | Kanu Pa…

11 months ago
અમેરિકાના હુમલા બાદ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત, શાંતિ સ્થાપનાની અપીલ

1 year ago
જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં વહેલી સવારે એક ભેંસ એ ઉપાડો લેતાં ભારે અફરા-તફરી સર્જાઈ | Buffalo …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News