gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરબી અને રાજકોટમાં આવકવેરાના દરોડા ૨.૫ કરોડની રોકડ મળી, બેંક લોકરો સીલ | Income Tax raids in Morbi …

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
મોરબી અને રાજકોટમાં આવકવેરાના દરોડા ૨.૫ કરોડની રોકડ મળી, બેંક લોકરો સીલ | Income Tax raids in Morbi …
0
VIEWS
Share on FacebookShare on Twitter

શંકાસ્પદ આર્થિક વ્યવહારો દર્શાવતું થોકબંધ સાહિત્ય કબજે કરાયું : મોરબીના લેવીસ અને મેટ્રો ગ્રુપ સાથે સંકળાયેલાં કન્સ્ટ્રક્શન અને કોટનના ધંધાર્થીઓને ત્યાં તપાસ યથાવતઃ મોટી કરચોરી બહાર આવશે

રાજકોટ, : નવરાત્રિના આગમન પૂર્વે મોરબીના જાણીતા સિરામિક ગ્રુપ ઉપરાંત બિલ્ડીંગ કન્સ્ટ્રકશન અને કોટનના ધંધાર્થીઓને ત્યાં હાથ ધરવામાં આવેલી આવકવેરા વિભાગની તપાસ દરમિયાન લાખો રૂપિયાના શંકાસ્પદ આર્તિક વ્યવાહોર મળી આવ્યા હતાં. તેમજ રૂ. 2.5 કરોડની રોકડ રકમ રકમ સાથે બેંકના તમામ લોકરો આવક વેરા વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. હજુ બે દિવસ સુધી તપાસ ચાલશે ત્યારબાદ કરચોરીની સાચી વિગતો બહાર આવશે. તેમ આવકવેરા વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

મોરબીમાં સિરામિક ઈન્ડસ્ટ્રીઝમાં જાણીતા એળા લેવીસ અને મેટ્રો ગ્રુપની ઓફિસ, ફેકટરી અને રહેણાંક સહિત કુલ 45 સ્થળોએ આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં આ પેઢીઓ સાથે સંકળાયેલાં રાજકોટના ધંધાર્થીઓના ઘર ઓફિસ સહિતના સ્થળોએ આવકવેરા વિભાગના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. આજે મોડી રાત્રિ સુધી હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન મળી આવેલી અઢી કરોડની રોકડ રકમ અને બિન હિસાબી આર્થિક વ્યવહારો સાથેનું સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું. હજુ આ સર્ચ ઓપરેશન વધુ બે દિવસ સુધી ચાલશે. વધુમાં મોરબી અને રાજકોટ ખાતે ધંધાર્થીઓનાં બેંક લોકરો પણ વકવેરા વિભાગ દ્વારા સુઝ કરવામાં આવ્યા હતાં. પ્રાથમિક તપાસ દરમિયાન ફિઝીકલ ઉપરાંત ડિજિટલ હિસાબી રેકર્ડની ચકાસણીમાં જે વિગતો મળી આવી છે તેના આધારે મોટી રકમની કરચોરી બહાર આવે તેવી સંભાવના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામ્બુવા બ્રિજ પાસેથી ૧૫ પશુઓ ભરેલી ટ્રક સાથે ડ્રાઈવર-ક્લીનર ઝડપાયા | Driver cleaner caught with tru…
GUJARAT

April 2, 2026
છોટાઉદેપુરમાં નગરપાલિકાના વોટર વર્કસ પાસે ગેરકાયદે રેતી ખનનથી પાણીના સ્તર ઘટ્યા, નગરજનો તરસ્યા | Ill…

જામનગરમાં ACBનો સપાટો, રૂ.4.52 લાખની લાંચ લેતાં મદદનીશ ઇજનેર રંગેહાથ ઝડપાયા | ACB raid in Jamnagar a…

Next Post
ઈમિગ્રેશન સમસ્યાના કારણે સલાયાનાં 40 વહાણો વિદેશ જતા અટકી પડયાં | 40 Salaya ships stranded abroad du…

ઈમિગ્રેશન સમસ્યાના કારણે સલાયાનાં 40 વહાણો વિદેશ જતા અટકી પડયાં | 40 Salaya ships stranded abroad du...

મંડળીમાંથી લોન લીધાનું છૂપાવી બિલ્ડરે 17 ફ્લેટ વેંચી નાખ્યા | Builder sold 17 flats hiding loan from…

મંડળીમાંથી લોન લીધાનું છૂપાવી બિલ્ડરે 17 ફ્લેટ વેંચી નાખ્યા | Builder sold 17 flats hiding loan from...

ગુજરાત સહિત દેશભરમાં કપાસના ઉત્પાદનમાં ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રમાં નવાજૂનીના એંધાણ! ઠાકરે બ્રધર્સ યુરોપ રવાના, કાર્યકર્તાઓને મૌન રહેવા સૂચના | mns chief …

12 months ago
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અઘ્યક્ષસ્થાને જિલ્લાના બ્રિજની ચકાસણી તથા ર…

8 months ago
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં સફાઈ કરી રહેલા મંત્રીજીને દારૂની ખાલી બોટલ મળી, હળવેકથી કુલપતિને આપી દી…

6 months ago
રક્ષાબંધન-બળેવના પવિત્ર પર્વનો ઈતિહાસ 5100 થી વધુ વર્ષ જૂનો, સુતરના એક ધાગામાં સુરક્ષા-સ્વાસ્થ્ય પ્ર…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News