gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેસાણાના સામેત્રામાં પેપર મિલના પ્રદૂષણથી લોકો ત્રાહિમામ, બહુચરાજી હાઈવે પર કર્યો ચક્કાજામ | Protes…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
મહેસાણાના સામેત્રામાં પેપર મિલના પ્રદૂષણથી લોકો ત્રાહિમામ, બહુચરાજી હાઈવે પર કર્યો ચક્કાજામ | Protes…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mahesana News: મહેસાણા જિલ્લાના સામેત્રા ગામમાં આવેલી પેપર મિલથી આસપાસના ગામોના લોકો ભારે પરેશાનીમાં છે. આ પેપર મિલમાંથી નીકળતી દુર્ગંધ એટલી અસહ્ય છે કે સામેત્રા, ગોકળગઢ, મરેડા, લક્ષ્મીપુરા (ખારા), અને ખારા જેવા ગામોના રહેવાસીઓનું જીવન મુશ્કેલ બની ગયું છે. આ પ્રદૂષણને કારણે ગામલોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેને લઈને આજે (18મી સપ્ટેમ્બર) મહિલાઓએ બહુચરાજી હાઈવે ચક્કાજામ કર્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે, ‘પેપર મિલમાંથી નીકળતી વાસ એટલી ખરાબ છે કે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે’

અગાઉ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું

મળતી માહિતી અનુસાર, સામેત્રા ગામમાં આવેલી પેપર મિલથીમાંથી નીકળતી દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ પરિસ્થિતિએ ગ્રામજનોને એટલા પરેશાન કરી દીધા છે કે તેઓએ કલેક્ટર કચેરીમાં ધરણા કરીને ન્યાયની માંગ કરી હતી અને કલેક્ટરને એક આવેદનપત્ર પણ સુપરત કર્યું હતું. જેમાં ગ્રામજનોએ આ પેપર મિલ સામે કડક કાર્યવાહી કરવાની અને તેમને અસહ્ય દુર્ગંધથી મુક્તિ અપાવવાની માંગ કરી છે. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા આજે ગ્રામજનોએ બહુચરાજી હાઈવે ચક્કાજામ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: રાહુલ ગાંધી આજે ફરી જૂનાગઢમાં જિલ્લા પ્રમુખો સાથે કરશે સંવાદ, કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા હાઇકમાન્ડ સક્રિય

ગ્રામજનોના જણાવ્યાનુસાર, છેલ્લા કેટલાક સમયથી આ સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. આ ફેક્ટરીમાંથી નીકળતો કચરો અને રાસાયણિક પ્રવાહી યોગ્ય રીતે નિકાલ થતો નથી, જેના કારણે આજુબાજુના વાતાવરણમાં સતત દુર્ગંધ ફેલાયેલી રહે છે. આ ઉપરાંત લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પડી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
વડોદરામાં ડભોઇ રોડ ઉપર કેલનપુર પાસે પોલીસની નાકાબંધી : ત્રણ વાહન ઝડપી પાડી દારૂનો જથ્થો કબજે કર્યો |…

વડોદરામાં ડભોઇ રોડ ઉપર કેલનપુર પાસે પોલીસની નાકાબંધી : ત્રણ વાહન ઝડપી પાડી દારૂનો જથ્થો કબજે કર્યો |...

કાર બતાવ્યા બાદ સોદો નક્કી કરી રૂપિયા પડાવી લેતો વડોદરાનો ભેજાબાજ ઝડપાયો | Vadodara’s scammer caught…

કાર બતાવ્યા બાદ સોદો નક્કી કરી રૂપિયા પડાવી લેતો વડોદરાનો ભેજાબાજ ઝડપાયો | Vadodara's scammer caught...

વડોદરાની ગોલ્ડન ચોકડીથી દુમાડ વચ્ચે મોડી રાતે કારમાં આગ લાગી, ચાલકનો બચાવ | car caught fire late at …

વડોદરાની ગોલ્ડન ચોકડીથી દુમાડ વચ્ચે મોડી રાતે કારમાં આગ લાગી, ચાલકનો બચાવ | car caught fire late at ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં મકાનના ભાગના પ્રશ્ને યુવાન પર હુમલો : મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધાયો | Youth attacked o…

જામનગરમાં મકાનના ભાગના પ્રશ્ને યુવાન પર હુમલો : મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધાયો | Youth attacked o…

6 months ago
CAGનો ચોંકાવનારો રિપોર્ટ: દેશમાં સૌથી ઓછું દેવાદાર રાજ્ય ગુજરાત, બીજા રાજ્યોની સ્થિતિ ચિંતાજનક | CAG…

CAGનો ચોંકાવનારો રિપોર્ટ: દેશમાં સૌથી ઓછું દેવાદાર રાજ્ય ગુજરાત, બીજા રાજ્યોની સ્થિતિ ચિંતાજનક | CAG…

1 year ago
પ્રેમી ત્રણ સંતાનોનો પિતા હોવાની જાણ થતાં યુવતીની ઝેર પી આત્મહત્યા | Girl commits suicide by consumi…

પ્રેમી ત્રણ સંતાનોનો પિતા હોવાની જાણ થતાં યુવતીની ઝેર પી આત્મહત્યા | Girl commits suicide by consumi…

7 months ago
Indigo Crisis: એરલાઇન્સના આશ્વાસન વચ્ચે આજે પણ અમદાવાદમાં ઘણી ફ્લાઈટ્સ રદ, જુઓ યાદી | indigo crisis …

Indigo Crisis: એરલાઇન્સના આશ્વાસન વચ્ચે આજે પણ અમદાવાદમાં ઘણી ફ્લાઈટ્સ રદ, જુઓ યાદી | indigo crisis …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News