gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાવરકુંડલાના બગોયા ગામમાં ધોળા દિવસે દીપડાનો હુમલો, યુવકને ઈજા પહોંચી | Leopard Attacks Youth in Bro…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
સાવરકુંડલાના બગોયા ગામમાં ધોળા દિવસે દીપડાનો હુમલો, યુવકને ઈજા પહોંચી | Leopard Attacks Youth in Bro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Leopard Attacks In Savarkundla: ​અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બગોયા ગામમાં ધોળા દિવસે દીપડાના હુમલાથી ભયનો માહોલ ફેલાયો છે. ઘરની બહાર બળદ ગાડું જોડી રહેલા યુવક પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો, જેના કારણે યુવકને ઈજા પહોંચી છે.

દીપડાને પકડવા વન વિભાગને રજૂઆત 

​પ્રાપ્ત માહિતી અનુસાર, બગોયા ગામના સલીમ ઝાંખરા નામના યુવક પોતાના ઘરની બહાર બળદ ગાડું જોડી રહ્યા હતા, ત્યારે અચાનક ત્રાટકેલા દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સલીમને ખભા અને શરીરના અન્ય ભાગો પર સામાન્ય ઈજાઓ થઈ છે. હુમલા બાદ તાત્કાલિક તેમને સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા હતા.

​આ ઘટના બાદ ગામમાં અને આસપાસના વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાનો ભય ફેલાયો છે. લોકોએ વન વિભાગને આ દીપડાને પકડવા અને સુરક્ષાના પગલાં લેવા માટે રજૂઆત કરી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવો અટકાવી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
સુરત બાદ વડોદરામાં સેવન્થ ડે જેવી ઘટના, ધો.10ના વિદ્યાર્થીને કડુ મારી લોહીલુહાણ કર્યો | vadodara sch…

સુરત બાદ વડોદરામાં સેવન્થ ડે જેવી ઘટના, ધો.10ના વિદ્યાર્થીને કડુ મારી લોહીલુહાણ કર્યો | vadodara sch...

નવરાત્રિ 2025: પાવાગઢ શક્તિપીઠ ખાતે મંદિરના દર્શનના સમયમાં ફેરફાર, ભક્તો માટે કરાઈ ખાસ વ્યવસ્થા | Na…

નવરાત્રિ 2025: પાવાગઢ શક્તિપીઠ ખાતે મંદિરના દર્શનના સમયમાં ફેરફાર, ભક્તો માટે કરાઈ ખાસ વ્યવસ્થા | Na...

વડોદરામાં બાળગરબા બંધ કરવાનો નિર્ણય, અસામાજિક તત્ત્વોના ત્રાસના લીધે સોસાયટીના રહીશો ગરબા નહી કરે | …

વડોદરામાં બાળગરબા બંધ કરવાનો નિર્ણય, અસામાજિક તત્ત્વોના ત્રાસના લીધે સોસાયટીના રહીશો ગરબા નહી કરે | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કુપોષણયુક્ત ગુજરાત’ : કરોડો રૂપિયાની ગ્રાન્ટ છતાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષિત | gujarat tribal c…

8 months ago
બિહાર વિધાનસભા ચુંટણી પ્રચારમાં છઠ પુજા વર્સિસ હેલોવીન, પક્ષ વિપક્ષના આક્ષેપ પ્રતિ આક્ષેપ | Chhath P…

9 months ago
સૌરાષ્ટ્રમાં ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં 6000થી વધુ મેડિકલ સ્ટોર્સ રોષભેર બંધ | More than 6000 medical…

3 months ago
રામપુર ગામ પાસે કેનાલેથી કારમાંથી દારૂ સાથે એક પકડાયો | One caught with liquor from a car in a canal…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News