gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સભામાં હરણી બોટકાંડની પીડિત મહિલાઓની પોલીસે અટકાયત કરતા વિવાદ | Controversy over police detaining wo…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
સભામાં હરણી બોટકાંડની પીડિત મહિલાઓની પોલીસે અટકાયત કરતા વિવાદ | Controversy over police detaining wo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કાયદાની જોગવાઈ મુજબ અનુમતિ મેળવી કોર્પોરેશનની સભા નિહાળતા હરણી બોટકાંડની પીડિત મહિલાઓ અને સામાજિક કાર્યકર્તાની નવાપુરા પોલીસે અટકાયત કરતા ભારે વિવાદ સર્જાયો હતો.

કાઉન્સિલરના અનુમતિ પત્રથી કોર્પોરેશનની  સભા કોઈપણ નાગરિક પ્રેક્ષક ગેલેરીમાં બેસી નિહાળી શકે છે. ત્યારે આજે પ્રેક્ષક ગેલેરીમાં હરણી બોટકાંડમાં મોતને ભેટનાર બાળકોની માતા સરલા શિંદે અને સંધ્યા નિઝામા તથા કરણી સેનાના કાર્યકર્તા મહેન્દ્રસિંહ ઠાકોર સભા નિહાળી રહ્યા હતા. માત્ર બે ત્રણ મિનિટમાં જ મેયરની સૂચનાથી કોર્પોરેશનના ચીફ સિક્યુરિટી ઓફિસર મંગેશ જયસ્વાલે તેઓને બહાર કાઢી એસીપી સાથે વાત કરવાના બહાને પોલીસના હવાલે કરતા પોલીસે ત્રણેવની અટકાયત કરી હતી. જેથી વિપક્ષના સભ્યો તથા અપક્ષ કાઉન્સિલર પોલીસ મથકે દોડી ગયા હતા. અપક્ષ કાઉન્સિલર આશિષ જોશીનું કહેવું હતું કે, કાયદાની જોગવાઈ મુજબ સભા નિહાળી રહ્યા હોવા છતાં ભાજપના દબાણથી કારણ વિના તેઓની અટકાયત કરવામાં આવી છે. તેમજ વિપક્ષનું કહેવું હતું કે, સભામાંથી બહાર કાઢનાર ચીફ સિક્યુરિટી ઓફિસર સામે કાર્યવાહી થવી જોઈએ, લોકોને ઘરમાં જ નજરકેદ કરવા ઇમર્જન્સીનો જ ભાગ છે, પોલીસ ભાજપનો હાથો બની રહી હોય આ ઘટનાને વખોડીએ છીએ. જ્યારે પીડિતાઓનું કહેવું હતું કે, અમે વિરોધ કરવા માટે નહીં માત્ર સભા નિહાળવા માટે પહોંચ્યા હતા, હરણી બોટકાંડના આરોપીઓ જામીન પર ફરે છે અને અમને દોઢ વર્ષથી આવી રીતે હેરાનગતિ વેઠવી પડી રહી છે. આ અંગે નવાપુરા પીઆઇનુ કહેવું હતું કે , સુરક્ષાના કારણોસર તેમને નજરકેદ કરવા માટે અટકાયત કરી હતી. 

ભલામણ કરનાર કાઉન્સિલર સામે શિસ્તને વરેલી ભાજપ પાર્ટી કાર્યવાહી કરશે!

પ્રેક્ષક ગેલેરીમાં બેસી કોર્પોરેશનની સભા નિહાળવા નાગરિકો માટે કાઉન્સિલરની અનુમતિ જરૂરી હોય છે. આ પીડિત મહિલાઓને અપક્ષ કાઉન્સિલર આશિષ જોષી તથા ભાજપના મહિલા કાઉન્સિલર પારૂલબેન પટેલની અનુમતિથી સભા સેક્રેટરીએ સભા નિહાળવા માટે પ્રેક્ષક ગેલેરી પાસ ફાળવ્યા હતા. ત્યારે હવે શિસ્તને વરેલી ભાજપ પાર્ટી આ અંગે મહિલા કાઉન્સિલર સામે શું પગલા ભરે છે તે જોવું રહ્યું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…
GUJARAT

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…

April 5, 2026
મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…
GUJARAT

મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…

April 5, 2026
વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…
GUJARAT

વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…

April 5, 2026
Next Post
ભાગેડૂ લલિત મોદીના ભાઈ સમીરની દિલ્હી એરપોર્ટથી ધરપકડ, યુવતીએ લગાવ્યો હતો દુષ્કર્મનો આરોપ

ભાગેડૂ લલિત મોદીના ભાઈ સમીરની દિલ્હી એરપોર્ટથી ધરપકડ, યુવતીએ લગાવ્યો હતો દુષ્કર્મનો આરોપ

પાણીપુરી ઓછી મળતા મહિલાનો રસ્તા વચ્ચે બેસી જઈ વિરોધ | Woman protested by sitting in the middle of th…

પાણીપુરી ઓછી મળતા મહિલાનો રસ્તા વચ્ચે બેસી જઈ વિરોધ | Woman protested by sitting in the middle of th...

અંતે દેવાયત ખવડ સહિત સાતેય આરોપીઓને મળ્યા જામીન, બે જિલ્લામાં તડીપારનો આદેશ | Bail granted to accuse…

અંતે દેવાયત ખવડ સહિત સાતેય આરોપીઓને મળ્યા જામીન, બે જિલ્લામાં તડીપારનો આદેશ | Bail granted to accuse...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પિતા ચપ્પુ લઈને મારવા દોડ્યા, પરિજનો કહેતા- 'તું મરી જાય તો સારું': અમદાવાદમાં ધો.11ના વિદ…

પિતા ચપ્પુ લઈને મારવા દોડ્યા, પરિજનો કહેતા- 'તું મરી જાય તો સારું': અમદાવાદમાં ધો.11ના વિદ…

3 weeks ago
એ.ટી.એમ. કાર્ડ બદલી રૃપિયા ઉપાડી લેતો ગઠિયો ઝડપાયો | A thief was caught exchanging ATM cards and wit…

એ.ટી.એમ. કાર્ડ બદલી રૃપિયા ઉપાડી લેતો ગઠિયો ઝડપાયો | A thief was caught exchanging ATM cards and wit…

4 months ago
મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત | Raj Thackeray Hints …

મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત | Raj Thackeray Hints …

12 months ago
રૂા. 88 લાખના ડિજિટલ એરેસ્ટના કેસમાં છઠ્ઠા આરોપીની એમપીથી ધરપકડ | Sixth accused arrested from MP in …

રૂા. 88 લાખના ડિજિટલ એરેસ્ટના કેસમાં છઠ્ઠા આરોપીની એમપીથી ધરપકડ | Sixth accused arrested from MP in …

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News