gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજીવન કેદની સજા પામેલા સાજીદ કચરાએ જેલના સ્ટાફને ધમકાવ્યા | Sajid Kachhara sentenced to life impriso…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
આજીવન કેદની સજા પામેલા સાજીદ કચરાએ જેલના સ્ટાફને ધમકાવ્યા | Sajid Kachhara sentenced to life impriso…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લઘુમતી અગ્રણી અને તેના પુત્રના ડબલ મર્ડરમાં  જેલના સ્ટાફને જોઇ લેવાની પણ ધમકી આપી, અગાઉ પણ જેલરને ધમકી આપતાં પોલીસે ધરપકડ કરી હતી 

રાજકોટ, : રાજકોટના લઘુમતી અગ્રણી અને તેના પુત્રની હત્યામાં આજીવન કેદની સજા પામેલા સાજીદ હુસેન કચરા (રહે. સુભાષનગર, રૈયા રોડ)એ જેલરને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાયા બાદ હવે જેલ સિપાઇ અને હવાલદારને પણ ધમકી આપ્યાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેલના હવાલદાર જયરાજ વાળાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇ તા. 5ના રોજ તેની જેલના મેઇન ગેઇટ ખાતે કેદી આવક-જાવકના ટેબલ ઉપર ડયુટી હતી. તે વખતે વચગાળાના જામીન ઉપર છૂટેલો આરોપી રમીઝ ઉર્ફે બાબો ખેબર હાજર થવા માટે આવતા એન્ટ્રી કરાવી તેને જેલહવાલે કર્યો હતો. ત્યાર પછી પાકા કામનો કેદી સાજીદ અન્ય બે શખ્સો સાથે જેલના મેઇન ગેઇટની બહારના ભાગે ઉભેલો જોવા મળ્યો હતો.

તે વખતે સીસીટીવી કન્ટ્રોલ રૂમમાં જેલ સિપાઇ દીપકભાઈ વાસણની ડયુટી હતી. જેણે સાજીદને અહીં કેમ ઉભા છો તેમ પૂછતાં તેની સાથે બોલાચાલી કરી, ગાળો ભાંડી કહ્યું કે તું કોણ છો, મને ઓળખે છે, હું મર્ડરના કેસમાં તારી જેલમાં સજા ભોગવું છું, મને કોઇ ફેર નહીં પડે, હું હાલ રજા પર છું, વધુ કાંઇ બોલતો નહીં, નહીંતર તને મારી નાખીશ. આ પછી તેને ગાળો ભાંડી હતી. ઝગડાનો અવાજ આવતા તેણે સાજીદને જતા રહેવાનું કહેતા તેને કહ્યું કે તમે હજુ નવા છો, મને ઓળખતા નથી,  તમે જેલવાળા બધાને હું જોઇ લઇશ, હાલ હું રજા પર છું, મારે બીજું કાંઇ કામ નથી. આ પછી તેણે સમજાવટ કરી જતા રહેવાનું કહેતા સાજીદ અન્ય બે શખ્સો સાથે જતો રહ્યો હતો. ફરજ પરના ડયુટી જેલરને આ ઘટના અંગે જાણ કરતાં તેણે રજીસ્ટરમાં નોંધ કરી જેલ અધિક્ષકને રિપોર્ટ આપ્યો  હતો. ગઇકાલે પ્ર.નગર પોલીસે સાજીદ અને બે અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કર્યો હતો.  અગાઉ જ્યારે જેલરને ધમકી આપી હતી ત્યારે તે ગુનામાં સાજીદને એલસીબી ઝોન-2ના સ્ટાફે ઝડપી લઇ પ્ર.નગર પોલીસને સોંપ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
અંતે, RFO, ફોરેસ્ટર, ગાર્ડ સામે માલધારીને મરવા મજબૂર કર્યાનો ગુનો | Finally the crime of forcing the…

અંતે, RFO, ફોરેસ્ટર, ગાર્ડ સામે માલધારીને મરવા મજબૂર કર્યાનો ગુનો | Finally the crime of forcing the...

કેશોદ એરપોર્ટ પર 2500 મીટર રનવે વિસ્તરણ કરાશે | 2500 meter runway expansion to be done at Keshod Air…

કેશોદ એરપોર્ટ પર 2500 મીટર રનવે વિસ્તરણ કરાશે | 2500 meter runway expansion to be done at Keshod Air...

‘તમે ખાલી તાયફા, ને ફોટોસેશન જ કરવા આવો છો’: હળવદમાં ધારાસભ્યનો ઉધડો | ‘You are just coming for a pa…

'તમે ખાલી તાયફા, ને ફોટોસેશન જ કરવા આવો છો': હળવદમાં ધારાસભ્યનો ઉધડો | 'You are just coming for a pa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેના પિતા અને પુત્રની ધરપકડ | Father and son of thug Nirav …

ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેના પિતા અને પુત્રની ધરપકડ | Father and son of thug Nirav …

4 months ago
અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઇટ્સ લેટ થતાં ભારે હોબાળો: 500થી વધુ મુસાફરો અટવાયા | ahmedabad air…

અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઇટ્સ લેટ થતાં ભારે હોબાળો: 500થી વધુ મુસાફરો અટવાયા | ahmedabad air…

7 months ago
મેટામાં છટણીઃ વર્ક ફ્રોમ હોમના આદેશ બાદ એકઝાટકે 8000ની હકાલપટ્ટી, તો 7000ની AI ટીમોમાં ટ્રાન્સફર | m…

મેટામાં છટણીઃ વર્ક ફ્રોમ હોમના આદેશ બાદ એકઝાટકે 8000ની હકાલપટ્ટી, તો 7000ની AI ટીમોમાં ટ્રાન્સફર | m…

1 month ago
‘તિરુપતિ મંદિરના પ્રસાદમાં 5 વર્ષમાં 250 કરોડનું ભેળસેળવાળું ઘી વપરાયું’, SITના રિપોર્ટમાં ખુલાસો | …

‘તિરુપતિ મંદિરના પ્રસાદમાં 5 વર્ષમાં 250 કરોડનું ભેળસેળવાળું ઘી વપરાયું’, SITના રિપોર્ટમાં ખુલાસો | …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News