gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘તમે ખાલી તાયફા, ને ફોટોસેશન જ કરવા આવો છો’: હળવદમાં ધારાસભ્યનો ઉધડો | ‘You are just coming for a pa…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
‘તમે ખાલી તાયફા, ને ફોટોસેશન જ કરવા આવો છો’: હળવદમાં ધારાસભ્યનો ઉધડો | ‘You are just coming for a pa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

હળવદના ચરાડવા ગામે સરકારી કાર્યક્રમમાં ગ્રામજનો વિફર્યા : સરકારી દવાખાના સુધી જવા રોડ પણ નથી, ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટ અટવાઈ ગઈ છે, ને વિકાસની વાતો કરો છો, જેવા આક્રોશથી ગરમાવો

હળવદ, : હળવદના ચરાડવા ગામે સરકારી કાર્યક્રમમાં ગ્રામજનો વિફર્યા હતા અને ‘તમે ખાલી તાયફા અને ફોટોસેશન જ કરવા માટે આવો છો.. અહીં સરકારી દવાખાના સુધી આવવા-જવા રોડ નથી. ગ્રામ પંચાયતમાં મંજૂર થયેલી ગ્રાન્ટ અટવાઈ ગઈ છે, ને તમે વિકાસની વાતો કરો છો..’ જેવ આક્રોશ ઠાલવીને ભાજપના ધારાસભ્યનો ઉધડો લેતા ભારે ગરમાવો આવી ગયો હતો.

વાત એમ છે કે, હળવદ તાલુકાના ચરાડવા ગામે આરોગ્ય કેન્દ્ર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમમાં હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને મોરબી જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણ સોનગરા સહિતના આગેવાનો અને અધિકારીઓ પહોંચ્યા હતા. એ સમયે ચરાડવાના ગ્રામજનોએ ધારાસભ્ય અને કારોબારી સમિતિના ચેરમેનનો ઉધડો લઈ લીધો હતો અને થોડીવાર માટે તું તું મે મે થઈ ગઈ હતી. 

ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો કે, ચરાડવા ગામે સરકારી હોસ્પિટલ સુધી પહોંચવા માટે આજ સુધી કોઈ પાકો રોડ ઉપલબ્ધ નથી. અન્ય સમસ્યાઓની પણ અનેકવાર રજૂઆત કરવા છતાં આજ સુધી નિરાકરણ આવ્યું નથી. ગ્રામ પંચાયતમાં પડેલી ગ્રાન્ટ ધૂળ ખાઈ રહી છે, તેનો ઉપયોગ હજુ સુધી ન થયો હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. પરિણામે ભારે ગરમા-ગરમીનો માહોલ ઉભો થઈ જતાં ધારાસભ્ય પ્રકાશ વરમોરાને લઈને આગેવાનો અને અધિકારીઓએ ત્યાંથી જતા રહ્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેખૌફ, PCR વાનને આંતરીને ચાલુ વાન આગળ ઉભા રહી ધમકાવ્યા | Ahmedabad Crime: Go…
GUJARAT

June 14, 2026
વરિયાવની દુર્ઘટના ભૂલાઈ ગઈ? ફરી એક નિર્દોષોનો ભોગ લેવાની રાહમાં પાલિકા તંત્ર | Surat: Municipal Corp…

વિવિધ જિલ્લાઓમાંથી 37,500 ઉમેદવારો વડોદરા આવશે, આજે લોકરક્ષક પરીક્ષા માટે એક્સ્ટ્રા 100 બસો દોડાવાશે…

Next Post
રૂ. 250 કરોડના શંકાસ્પદ આર્થિક વ્યવહારો અને 11 કરોડની રોકડ મળી | Suspicious financial transactions w…

રૂ. 250 કરોડના શંકાસ્પદ આર્થિક વ્યવહારો અને 11 કરોડની રોકડ મળી | Suspicious financial transactions w...

કરોડપતિ પરિવારોની સંખ્યામાં 90 ટકા વધારો | 90 percent increase in the number of millionaire families

ભારે વરસાદ, પૂરથી પાકને નુકસાન છતાં, અનાજ ઉત્પાદનમાં વધારો થવાનો લક્ષ્યાંક | Despite crop damage due…

ભારે વરસાદ, પૂરથી પાકને નુકસાન છતાં, અનાજ ઉત્પાદનમાં વધારો થવાનો લક્ષ્યાંક | Despite crop damage due...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-અમેરિકાના ટેરિફ વૉર વચ્ચે પુતિન મોટો દાવ રમશે? | russias vladimir putin likely to visit india i…

10 months ago
આસામમાંથી રૃ. ૭૧ કરોડની યાબા ટેબલેટ અને હેરોઇન જપ્ત | 71 crore rs drugs seized from assam

1 year ago
‘હવે તે મારા કાકા નહીં, મારા પતિ છે’, પ્રેમમાં અંધ ભત્રીજીએ સંબંધોની મર્યાદા ઓળંગી | Niece Marries H…

પૂણે જમીન કૌભાંડમાં પાર્થ પવારનું નામ જ નહીં! સબ-રજિસ્ટ્રાર સહિત 3 જવાબદાર ઠેરવાયા | pune mundhwa la…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News