gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: નવરાત્રિના બે દિવસ પહેલા જ વડોદરામાં વરસાદી આફત, ગરબા ગ્રાઉન્ડ્સમાં પાણી ભરાયા | Garba ground…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
VIDEO: નવરાત્રિના બે દિવસ પહેલા જ વડોદરામાં વરસાદી આફત, ગરબા ગ્રાઉન્ડ્સમાં પાણી ભરાયા | Garba ground…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News : નવરાત્રિના પ્રારંભને હવે માત્ર બે જ દિવસ બાકી છે ત્યારે વડોદરામાં અચાનક થયેલા ભારે વરસાદને કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધી ગઈ છે. શહેરના અનેક જાણીતા ગરબા ગ્રાઉન્ડ્સ, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગ્રાઉન્ડ્સમાં પાણી ભરાઈ ગયા છે.

ગરબા ગ્રાઉન્ડ્સની હાલત કફોડી

શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા યુનાઇટેડ વે સહિત અન્ય ગરબા ગ્રાઉન્ડ્સની હાલત સૌથી વધુ ખરાબ છે. આ ગ્રાઉન્ડ્સમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં આયોજકો દ્વારા ઊભા કરવામાં આવેલા મંડપ અને ડેકોરેશનને મોટું નુકસાન થયું છે. આટલી તૈયારીઓ બાદ અચાનક આવી પડેલી આ આફતથી આયોજકો મુશ્કેલીમાં મુકાયા છે.

VIDEO: નવરાત્રિના બે દિવસ પહેલા જ વડોદરામાં વરસાદી આફત, ગરબા ગ્રાઉન્ડ્સમાં પાણી ભરાયા 2 - image

વરસાદને કારણે માત્ર ગરબા ગ્રાઉન્ડ્સ જ નહીં, પણ શહેરના મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાયા છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા અલકાપુરી રેલવે અન્ડરપાસમાં પણ પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 54 તાલુકામાં મેઘમહેર, રાજ્યમાં સિઝનનો કુલ 108 ટકા વરસાદ

આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં

નવરાત્રિની ઉજવણી માટે આતુર ખેલૈયાઓ અને આયોજકો હવે એક જ આશા રાખી રહ્યા છે કે, નવરાત્રિ શરૂ થાય ત્યાં સુધીમાં વરસાદ બંધ થાય અને ભરાયેલા પાણી ઓસરી જાય. જો આવું નહીં થાય તો આ વર્ષની ગરબાની મજા બગડી શકે છે. આ વરસાદી માહોલના કારણે શહેરમાં નવરાત્રિનો ઉત્સાહ થોડો મંદ પડ્યો છે. આશા રાખીએ કે આગામી દિવસોમાં હવામાન સ્વચ્છ રહે અને ગરબા રસિકો મન મૂકીને ગરબે ઘૂમી શકે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના ઉધનામાં ભાજપના યુવા નેતાની તીક્ષ્ણ હથિયારોથી હત્યા, પરિવારમાં આક્રંદ | surat bjp youth leader…
GUJARAT

May 18, 2026
વડોદરાના દેણામાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, બ્લાસ્ટ થતા ગભરાટ, મકાન બચાવ્યું | Massive fire breaks…

અમદાવાદ: ઉસ્માનપુરામાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ બાદ કાબૂ ગુમાવતા અકસ્માત, કારમાં દારૂની બોટલ હોવા છતાં પો…

Next Post
બાળકોને વાંચનની દુનિયા સુધી પહોંચાડતી “લાઇબ્રેરી ઑન વ્હીલ્સ” પહેલ | “Library on Wheels” initiative i…

બાળકોને વાંચનની દુનિયા સુધી પહોંચાડતી “લાઇબ્રેરી ઑન વ્હીલ્સ” પહેલ | “Library on Wheels” initiative i...

ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 54 તાલુકામાં મેઘમહેર, રાજ્યમાં સિઝનનો કુલ 108 ટકા વરસાદ | Rain in Gujara…

ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 54 તાલુકામાં મેઘમહેર, રાજ્યમાં સિઝનનો કુલ 108 ટકા વરસાદ | Rain in Gujara...

ભરૂચ શહેરમાં એલ.સી.બી.ની કાર્યવાહી – ૬ શંકાસ્પદ ઝડપાયા | LCB action in Bharuch city – 6 suspects arr…

ભરૂચ શહેરમાં એલ.સી.બી.ની કાર્યવાહી – ૬ શંકાસ્પદ ઝડપાયા | LCB action in Bharuch city – 6 suspects arr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : મુઝફ્ફરનગરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતની રેલીમાં બબાલ, ધક્કા-મુક્કી, ડંડો મારવાનો પ્રયાસ, પાઘડ…

1 year ago
ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates …

2 days ago
સરગવાડા ગામમાં તંત્ર જાગ્યું, 100 જેટલા ગેરકાયદે કનેક્શન કાપવાની કામગીરી શરૂ | Authorities wake up i…

2 months ago
જામનગરમાં અંબર સિનેમા રોડ પર મોબાઇલ ફોનના શોરૂમમાંથી રૂ.9 લાખની કિંમતના 15 નંગ મોબાઈલ ફોનની ચોરી થયા…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News