gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપ ધારાસભ્યના વિવાદાસ્પદ નિવેદનથી શરદ પવાર ભડક્યા, ફડણવીસને કર્યો ફોન, જાણો મામલો | Sharad Pawar C…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in INDIA
0 0
0
ભાજપ ધારાસભ્યના વિવાદાસ્પદ નિવેદનથી શરદ પવાર ભડક્યા, ફડણવીસને કર્યો ફોન, જાણો મામલો | Sharad Pawar C…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Political News : ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકર દ્વારા NCP-SPના નેતા જયંત પાટીલ વિરુદ્ધ કરાયેલા વિવાદાસ્પદ નિવેદને મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. પડલકરે જયંત પાટીલને ‘ભિખારીના દીકરા’ કહ્યા હતા, જેના પર વરિષ્ઠ નેતા શરદ પવારે પણ સખત વાંધો ઉઠાવ્યો છે.

શરદ પવારે ફડણવીસને ફોન કર્યો

શુક્રવારે સવારે શરદ પવારે (Sharad Pawar) સીધા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (CM Devendra Fadnavis)ને ફોન કર્યો હતો અને આ મામલે દખલગીરી કરવા અને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પવારે કહ્યું કે, આ પ્રકારનું નિવેદન મહારાષ્ટ્રની રાજકીય સંસ્કૃતિ વિરુદ્ધ છે અને અત્યાર સુધી કોઈએ રાજકારણમાં આટલું નીચું સ્તર બતાવ્યું નથી.

પાટીલ હત્યાના કેસમાં મને ફસાવી રહ્યા છે : પડલકર

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સાંવળી વિધાનસભા ક્ષેત્રમાં એક કાર્યક્રમ દરમિયાન ગોપીચંદ પડળકરે (Gopichand Padalkar) જયંત પાટીલ (Jayant Patil) પર એક કોન્ટ્રાક્ટરની હત્યાના કેસમાં તેમને ફસાવવાનો આરોપ લગાવ્યો છે. પડળકરે જયંત પાટીલને મૂર્ખ ગણાવતા કહ્યું કે, મને આશ્ચર્ય થાય છે કે આવો મૂર્ખ માણસ મહારાષ્ટ્રનો નેતા કેવી રીતે બની શકે? તેમણે જયંત પાટીલના રાજારામબાપુ પાટીલના પુત્ર હોવા પર પણ શંકા વ્યક્ત કરી. આ નિવેદન બાદ મામલો ગંભીર બન્યો અને રાજકીય વર્તુળોમાં તેની સખત ટીકા થઈ રહી છે.

આ પણ વાંચો : ગુજરાતના 10 સહિત 474 પક્ષોની માન્યતા રદ, 359 રડારમાં… ‘ગુમ’ પાર્ટી સામે ECની કડક કાર્યવાહી

ભાજપ ધારાસભ્ય પડલકરનું વિવાદાસ્પદ નિવેદન

સાંવળીમાં એક કાર્યક્રમ દરમિયાન ગોપીચંદ પડલકરે કહ્યું કે, ‘કોન્ટ્રાક્ટરની હત્યાના કેસમાં જયંત પાટીલ મને ફસાવવાનો પ્રયાસ કરીર હ્યા છે. મને આશ્ચર્ય થાય છે કે આવો મૂર્ખ માણસ મહારાષ્ટ્રનો નેતા કેવી રીતે બની શકે? તેમણે મહારાષ્ટ્રમાં એનસીપીનું નેતૃત્વ કેવી રીતે કર્યું? જયંત પાટીલ મૂર્ખ છે. તેઓ દર સપ્તાહે પોતાની મૂર્ખતા સાબિત કરે છે. મારા અને કોન્ટ્રાક્ટર વચ્ચે કોઈ સંબંધ નથી, પરંતુ તેમ છતાં પાટીલ મને બદનામ કરવાનું કામ કરે છે. હું તે લોકોના રાજમાં બે વખત જેલમાં રહ્યો છું. આખરે જયંત પાટીલ કોના પુત્ર છે, રાજારામબાપૂ પાટીલના… મને લાગતું નથી, કંઈ તો ગડબડ છે. પડલકર પાટીલ જેવા ભિખારીના દિકરા નથી.’

પડલકરના નિવેદન બાદ રાજકારણ ગરમાયું

જયંત પાટીલના પિતા રાજારામબાપુ પાટીલનું મહારાષ્ટ્રના રાજકારણમાં અને સહકારી ક્ષેત્રમાં મોટું નામ રહ્યું છે. તેથી તેમના વિશે આ પ્રકારનું અપમાનજનક નિવેદન આપવાથી રાજકારણ વધુ ગરમાયું છે. હવે જોવું એ રહ્યું કે શરદ પવારની ફરિયાદ બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ મામલે શું પગલાં લે છે. આ ઘટનાએ ભાજપ અને NCP-SP વચ્ચેના સંબંધોમાં વધુ તણાવ ઊભો કર્યો છે.

આ પણ વાંચો : ‘મારી હાફિઝ સઈદ સાથે મુલાકાત પર મનમોહન સિંહે આભાર માન્યો હતો’, યાસિન મલિકના દાવાથી રાજકારણમાં હડકંપ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલી ડીલ પર ભારત સરકારનું સત્તાવાર નિવેદન | India Reaction On Sau…

સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલી ડીલ પર ભારત સરકારનું સત્તાવાર નિવેદન | India Reaction On Sau...

જનધન ખાતાધારકો ખાસ વાંચે! કેવાયસી કરાવી લેજો નહીતર ખાતું બંધ થઈ જશે, છેલ્લી તારીખ નજીક | jan dhan ac…

જનધન ખાતાધારકો ખાસ વાંચે! કેવાયસી કરાવી લેજો નહીતર ખાતું બંધ થઈ જશે, છેલ્લી તારીખ નજીક | jan dhan ac...

મણિપુરમાં આસામ રાઈફલ્સના કાફલા પર અંધાધૂંધ ફાયરિંગ, અનેક જવાનો ઘાયલ | Manipur Attack: Assam Rifles C…

મણિપુરમાં આસામ રાઈફલ્સના કાફલા પર અંધાધૂંધ ફાયરિંગ, અનેક જવાનો ઘાયલ | Manipur Attack: Assam Rifles C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલુ યાદવનો મોટો નિર્ણય: તેજ પ્રતાપ યાદવ 6 વર્ષ માટે RJDમાંથી સસ્પેન્ડ, પરિવારમાંથી પણ કાઢી મૂક્યો |…

લાલુ યાદવનો મોટો નિર્ણય: તેજ પ્રતાપ યાદવ 6 વર્ષ માટે RJDમાંથી સસ્પેન્ડ, પરિવારમાંથી પણ કાઢી મૂક્યો |…

1 year ago
હવે કીર્તિને ફરજ રૂકાવટના ગુનામાં હાજર થવા પોલીસની નોટિસ | Now police notice to Kirti to appear in t…

હવે કીર્તિને ફરજ રૂકાવટના ગુનામાં હાજર થવા પોલીસની નોટિસ | Now police notice to Kirti to appear in t…

4 months ago
બાળકી સાથે અડપલા કરનારા આરોપીને ત્રણ વર્ષની સજા | Accused of molesting a girl gets three years in pr…

બાળકી સાથે અડપલા કરનારા આરોપીને ત્રણ વર્ષની સજા | Accused of molesting a girl gets three years in pr…

11 months ago
‘…તો દિલ્હીમાં દેખાવો કરીશું’ SIR મુદ્દે અભિષેક બેનરજીના ખુલ્લેઆમ ચીમકી | Abhishek Banerjee accuse…

‘…તો દિલ્હીમાં દેખાવો કરીશું’ SIR મુદ્દે અભિષેક બેનરજીના ખુલ્લેઆમ ચીમકી | Abhishek Banerjee accuse…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News