gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખંભાળિયામાં PGVCLની બેદરકારીએ બે નિર્દોષ ખેડૂતોનો લીધો જીવ, ખેતરમાં જીવંત વાયર પડતા વીજ કરંટથી બંનેન…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
ખંભાળિયામાં PGVCLની બેદરકારીએ બે નિર્દોષ ખેડૂતોનો લીધો જીવ, ખેતરમાં જીવંત વાયર પડતા વીજ કરંટથી બંનેન…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Devbhumi Dwarka News : દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ખેડૂતો ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે વીજ વાયર તૂટીને બંને ખેડૂતો પર પડ્યો હતો. જેથી કરંટ લાગતા બંનેના મૃત્યુ નીપજ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ PGVCLને જવાબદાર ઠેરવી આક્ષેપ કર્યો છે. જ્યારે સરપંચે જવાબદાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે મૃતકોના પરિવારને યોગ્ય વળતર મળે તેવી માગ કરી છે. 

વીજ કરંટ લાગતા બે ખેડૂતના મોત

મળતી માહિતી મુજબ, ખંભાળિયા તાલુકાના સોનારડી ગામ ખાતે ખેતરમાં રામસંગ જાડેજા અને તખુભા જાડેજા કામ કરી રહ્યા હતા. તેવામાં અચાનક ઉપરથી વીજળીનો જીવંત વાયર તૂટીને બંને ખેડૂતો પર પડ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ બંને ખેડૂતોને તાત્કાલિક ખંભાળિયાની સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે બંને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો: ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત ઓજારોની ખરીદી પર રૂ. 1 લાખ સુધીની સહાય, જાણો અરજી કરવાની પ્રક્રિયા

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ની ઘોર બેદરકારીના કારણે બે નિર્દોષ ખેડૂતોના જીવ ગયા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, ‘PGVCL દ્વારા વીજ વાયરોની યોગ્ય જાળવણી અને નિરીક્ષણ થતુ નથી. જેના કારણે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ છે.’ સમગ્ર મામલે સરપંચે વહીવટી તંત્રના સમક્ષ જવાબદાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે અને મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર આપવાની માગ કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
નવરાત્રીમાંકાળા કાચની કાર અને ઓવરસ્પીડ અંગે આકરી કાર્યવાહી થશે | ahmedabad police set up action plan…

નવરાત્રીમાંકાળા કાચની કાર અને ઓવરસ્પીડ અંગે આકરી કાર્યવાહી થશે | ahmedabad police set up action plan...

અમદાવાદ રેલવે પોલીસે ચોરીના ૨૧ જેટલા વાહનો સાથે બે યુવકો ઝડપ્યા | ahmedabad railway police nabbed tw…

અમદાવાદ રેલવે પોલીસે ચોરીના ૨૧ જેટલા વાહનો સાથે બે યુવકો ઝડપ્યા | ahmedabad railway police nabbed tw...

શાહપુર પોલીસે ૨૮ વર્ષથી વોન્ટેડ આરોપીને બનાસકાંઠાથી ઝડપી લીધો | shahpur police nabbed wanted accuse …

શાહપુર પોલીસે ૨૮ વર્ષથી વોન્ટેડ આરોપીને બનાસકાંઠાથી ઝડપી લીધો | shahpur police nabbed wanted accuse ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં હચમચાવતી ઘટના: માતા બાદ પિતા પણ ઘર છોડી જતા સુસાઈડ નોટ લખી વિદ્યાર્થિનીનો આપઘાત | Surat Stud…

9 months ago
પંજાબમાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટતાં 6ના મોત, 21થી વધુ ઈજાગ્રસ્ત | punjab major tra…

5 months ago
કચ્છના રણમાં ‘રોડ ટુ હેવન રન’: BSFની હીરક જયંતી ઉજવણી નિમિત્તે યોજાશે ભવ્ય મેરેથોન, જાણો કેવી રીતે લ…

8 months ago
બરોડા ડેરીમાં ભાજપનો ભગવો,9 બેઠક બિનહરીફ બાદ 4 બેઠક પર પણ ભાજપનો કબજોઃ12 ડિરેક્ટર રિપીટ થયા | BPJ re…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News