gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નાક દ્વારા પ્રવેશીને મગજ ખોતરી ખાતા અમીબાનો કેરલમાં પ્રકોપ, ૧૯ના મુત્યુ | Outbreak of amoebas that e…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in INDIA
0 0
0
નાક દ્વારા પ્રવેશીને મગજ ખોતરી ખાતા અમીબાનો કેરલમાં પ્રકોપ, ૧૯ના મુત્યુ | Outbreak of amoebas that e…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તિરુઅનંથપુરમ,૧૯ સપ્ટેમ્બર,૨૦૨૫,શુક્રવાર 

કેરલમાં મગજ ખાઇ જતા અમીબાનો પ્રકોપ વધતા હાહાકાર મચી ગયો છે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે આ ઇન્ફેકશન   કોઇ નવું નથી પરંતુ એક બીજાની નજીક આવવાથી પણ ફેલાતી નથી. કેરલમાં મગજ ખાતા અમીબાના પ્રકોપથી ૧૯ લોકોના મોત થયા છે. બ્રેન ઇન્ફેકશનથી પીડાતા લોકોના ટેસ્ટ થઇ રહયા છે. આ ટેસ્ટને વેટ માઉટ કહેવામાં આવે છે જેનાથી માણસના દિમાંગમાં અમીબા છે કે નહી તેનો ખ્યાલ આવે છે. આ ટેસ્ટ માટે કમરના હાડકામાં સોય નાખીને ફલુઇડનો ઉપયોગ કરવામાં આવે છે.

વેટ માઉંટ ટેસ્ટની સંખ્યા વધારવામાં આવતા માલૂમ પડયું કે આ ટેસ્ટ મોટા પાયા પર શરુ થયો છે. કેરલમાં ફેલાયેલી આ બીમારી એક સુક્ષ્મ પરજીવી છે જે નેગલેરિયા ફાઇલેરી નામથી ઓળખાય છે. સામાન્ય રીતે મગજ ખાનારા અમીબા તરીકે ઓળખાય છે. આ સુક્ષ્મ જીવ અમીબિક મેનિંગોએન્સેફેલાઇટિસ કે પીએએમ  નામની સ્થિતિ ઉભી કરે છે. પાણી જયારે નાકમાં જાય છે ત્યારે પરજીવી નાકના રસ્તે મગજમાં પ્રવેશ કરી શકે છે. પરજીવીના લીધે મગજમાં આવતો સોજો વિનાશનું કારણ બને છે.આ સંક્રમણ મોટે ભાગે જીવલેણ સાબીત થાય છે.

સંક્રમણ થયા પછી મુત્યુ થવાની શકયતા ૯૮ ટકા જેટલી રહે છે. કેરલમાં છેલ્લા એક વર્ષમાં ૭૦ થી વધુ કેસ નોંધાયા છે. આ એક એવી બીમારી છે જેનો દુનિયામાં કોઇ દવા નથી. આરોગ્ય અધિકારીઓએ હોસ્પિટલને નિર્દેશ આપ્યો છે કે તાજા પાણીના સંપર્કમાં આવ્યા હોય એવા વ્યકિતમાં જો મેનેટાઇટિસ જેવા લક્ષણો દેખાય તો તરત જ પીસીઆર પરિક્ષણ દ્વારા પુષ્ટી કરવામાં આવે. સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર અમીબાના લક્ષણો અંગે જાણકારી આપવામાં આવી છે. આ બીમારીમાં શરુઆતમાં તાવ, માથાનો દુખાવો, ઉલટી અને ગરદનમાં દુખાવો થાય છે. ખૂબ જ ઝડપથી દર્દી પર બ્રેઇન એટેક આવે છે અથવા તો કોમામાં જતો રહે છે. ડૉકટરનું કહેવું છે કે જયારે બેકટીરિયલ મેનિંજાઇટિસની ખબર પડે ત્યારે દર્દીને બચાવવામાં ખૂબજ વાર થઇ હોય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગોધરામાં ટોળાએ પોલીસ મથકે પહોંચીને ધમાલ મચાવી, મામલો થાળે પાડવા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો | ruckus …

ગોધરામાં ટોળાએ પોલીસ મથકે પહોંચીને ધમાલ મચાવી, મામલો થાળે પાડવા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો | ruckus ...

ગરબા રાસ તો બારે માસ: નવરાત્રિની પૂર્વ સંધ્યાએ ભાતીગળ રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શૉ | completely au…

ગરબા રાસ તો બારે માસ: નવરાત્રિની પૂર્વ સંધ્યાએ ભાતીગળ રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શૉ | completely au...

જામનગરના બેરાજા ગામે સરપંચ પતિ અને વચેટિયો લાંચ લેતા ACBના હાથે રંગેહાથ ઝડપાયા, જાણો મામલો | ACB arr…

જામનગરના બેરાજા ગામે સરપંચ પતિ અને વચેટિયો લાંચ લેતા ACBના હાથે રંગેહાથ ઝડપાયા, જાણો મામલો | ACB arr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિવાદાસ્પદ બનેલી સેવન્થ ડે સ્કૂલને લીઝ ડીડની શરતભંગ બદલ શોકોઝ અપાઈ | Controversial

વિવાદાસ્પદ બનેલી સેવન્થ ડે સ્કૂલને લીઝ ડીડની શરતભંગ બદલ શોકોઝ અપાઈ | Controversial

4 months ago
એર ઈન્ડિયાના વિમાનના કેબિનમાં ધૂમાડો થયો? પરત ફરી ફ્લાઈટ, કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

એર ઈન્ડિયાના વિમાનના કેબિનમાં ધૂમાડો થયો? પરત ફરી ફ્લાઈટ, કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

12 months ago
મમતા બેનર્જી સરની પ્રોસેસમાં થયેલાં મૃત્યુ મુદ્દે ઈલેક્શન કમિશનને કોર્ટમાં પડકારશે | Mamata Banerjee…

મમતા બેનર્જી સરની પ્રોસેસમાં થયેલાં મૃત્યુ મુદ્દે ઈલેક્શન કમિશનને કોર્ટમાં પડકારશે | Mamata Banerjee…

6 months ago
જામનગર-લાખાબાવળ વચ્ચેની રેલવે ટ્રેક પર સ્પીડ ટ્રાયલ દરમિયાન યુવાનનું ટ્રેનની ઠોકરે ચડીજતાં ગંભીર ઇજા…

જામનગર-લાખાબાવળ વચ્ચેની રેલવે ટ્રેક પર સ્પીડ ટ્રાયલ દરમિયાન યુવાનનું ટ્રેનની ઠોકરે ચડીજતાં ગંભીર ઇજા…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News