gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરામાં ટોળાએ પોલીસ મથકે પહોંચીને ધમાલ મચાવી, મામલો થાળે પાડવા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો | ruckus …

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
ગોધરામાં ટોળાએ પોલીસ મથકે પહોંચીને ધમાલ મચાવી, મામલો થાળે પાડવા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો | ruckus …
3
VIEWS
Share on FacebookShare on Twitter

Godhara News : પંચમહાલ જિલ્લાના ગોધરામાં બી ડિવિઝન પોલીસ મથક પર આજે(19 સપ્ટેમ્બર) પશ્ચિમ વિસ્તારના લોક ટોળાએ ધમાલ મચાવી હતી. મળતી માહિતી મુજબ પોલીસ એક શખસને કોઈ કેસમાં તપાસ અને પૂછપરછ અર્થે પોલીસ મથકે લાવી હતી, એ શખસે બાદમા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી જેથી થોડીવારમાં  પશ્ચિમ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં બી ડિવિઝન પોલીસ મથક પર ધસી આવતા થોડા સમય માટે મામલો ગરમાયો હતો. જોકે સ્થિતિને પારખી જતા પોલીસ સ્ટેશનના અધિકારીએ વધારાનો પોલીસ કાફલો પોલીસ મથકે બોલાવી લીધો હતો, પરિસ્થિતિ વણશે નહીં તે માટે પોલીસ કાફલાએ ટોળાને વિખેરવાની કવાયત કરવી પડી હતી.

ગોધરામાં ટોળાએ પોલીસ મથકે પહોંચીને ધમાલ મચાવી, મામલો થાળે પાડવા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો 2 - image

ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. આઇજી, એસપી, ડીવાએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે ટોળાને વિખેરવા માટે બળપ્રયોગ કરવાની અને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પોલીસની કાર્યવાહી બાદ હાલ મામલો થાળે પડ્યો છે.

ગોધરામાં ટોળાએ પોલીસ મથકે પહોંચીને ધમાલ મચાવી, મામલો થાળે પાડવા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો 3 - image

મળતી માહિતી મુજબ, આગામી નવરાત્રિના તહેવારને લઈને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને પોલીસ મથકે બોલાવી કોઈ વિવાદાસ્પદ પોસ્ટ ન કરવા કહેવામાં આવ્યું હતું. બાદમાં ઈન્ફ્લુએન્સર દ્વારા અગાઉ કોઈ ધાર્મિક પોસ્ટર હાથમાં લઈને વીડિયો બનાવ્યો હતો તે માટે પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યો હોવાની ગેરસમજ થતા ટોળું એકત્ર થયું હતું. એકત્ર થયેલા ટોળાને વિખેરવા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. ટોળાએ ચોકી નંબર 4 પાસે તોડફોડ કરી હતી. હાલ પરિસ્થિતિ કાબૂમાં છે અને પોલીસે ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું.

ગોધરામાં ટોળાએ પોલીસ મથકે પહોંચીને ધમાલ મચાવી, મામલો થાળે પાડવા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
ગરબા રાસ તો બારે માસ: નવરાત્રિની પૂર્વ સંધ્યાએ ભાતીગળ રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શૉ | completely au…

ગરબા રાસ તો બારે માસ: નવરાત્રિની પૂર્વ સંધ્યાએ ભાતીગળ રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શૉ | completely au...

જામનગરના બેરાજા ગામે સરપંચ પતિ અને વચેટિયો લાંચ લેતા ACBના હાથે રંગેહાથ ઝડપાયા, જાણો મામલો | ACB arr…

જામનગરના બેરાજા ગામે સરપંચ પતિ અને વચેટિયો લાંચ લેતા ACBના હાથે રંગેહાથ ઝડપાયા, જાણો મામલો | ACB arr...

ધો.૧૦ ની વિદ્યાર્થિનીને ભગાડી જનાર આરોપી ઝડપાયો | Accused who abducted a 10th grade student arrested

ધો.૧૦ ની વિદ્યાર્થિનીને ભગાડી જનાર આરોપી ઝડપાયો | Accused who abducted a 10th grade student arrested

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા નજીક આલમગઢ ગામે પરોઢિયે મકાનમાં ભીષણ આગ, પરિવારનો બચાવ | massive fire broke out in a house in…

વડોદરા નજીક આલમગઢ ગામે પરોઢિયે મકાનમાં ભીષણ આગ, પરિવારનો બચાવ | massive fire broke out in a house in…

7 months ago
દિલ્હી-વડોદરાની ત્રણ ફ્લાઇટ દોઢથી ત્રણ કલાક મોડી આવી | Three Delhi Vadodara flights arrived one and …

દિલ્હી-વડોદરાની ત્રણ ફ્લાઇટ દોઢથી ત્રણ કલાક મોડી આવી | Three Delhi Vadodara flights arrived one and …

11 months ago
પાક.નાં પંજાબમાં ૨૦ વર્ષ પછી વસંત ઉત્સવમાં પતંગ પરનો પ્રતિબંધ હટાવાયો | pak punjab province lifts ba…

પાક.નાં પંજાબમાં ૨૦ વર્ષ પછી વસંત ઉત્સવમાં પતંગ પરનો પ્રતિબંધ હટાવાયો | pak punjab province lifts ba…

10 months ago
‘ચુકાદો તો દૂર… અમે આ કોર્ટને જ નથી માનતા’, સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનને ભારતનો જવાબ | India R…

‘ચુકાદો તો દૂર… અમે આ કોર્ટને જ નથી માનતા’, સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનને ભારતનો જવાબ | India R…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News